બોર્ડ પરીક્ષા 2024: Board Exam 2024: ચાલુ વર્ષે માર્ચ 2024 ના લેવનારી બોર્ડ પરીક્ષા 2024 માટે તમામ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે સૂચના જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓ માટે સૂચના જાહેર કરવામાં આવી છે. જેમાં આ બોર્ડ પરીક્ષા 2024 માં વિદ્યાર્થીઓ ની પેપર સ્ટાઈલ અને આ બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ ને પોતાના પરીક્ષા ફોર્મ બાબતે સૂચના બહાર પાડવામાં આવી છે.
બોર્ડ પરીક્ષા 2024
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા દર વર્ષે બોર્ડનો પરીક્ષા લેવામાં આવે છે ત્યારે આ બોર્ડ પરીક્ષા 2024 માટે પરીક્ષા ફોર્મ ભરવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમ પરિક્ષાના ફોર્મ રેગ્યુલર ફી સાથે તા. 06 નવેમ્બર 2023 થી 15 ડિસેમ્બર 2023 સુધી બોર્ડની વેબસાઇટ પરથી ભરી શકાશે. તેમજ ધોરણ 12 ના તમામ પ્રવાહ ના રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ફરજિયાત ઓનલાઈન ભરવાના રહેશે.
આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.
પરિક્ષાની તારીખો જાહેર થઈ
ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ તા. 11 મોઇ માર્ચથી 22 માર્ચ 2024 દરમિયાન યોજાશે. જો કે ધોરણ 12 પછી લેવાતા ગુજકેટ પરીક્ષા 2 એપ્રિલે લેવાશે. આ ઉપરાંત ધોરણ 10 ની પરીક્ષણો સમય સવારનો હશે તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો સમય બપોરબાદ રહેશે. તેમજ ગુજરાત શૈક્ષણિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવાયું છે કે ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ તેમજ સંસ્કૃત માધ્યમ ના ઉમેદવારોની પરીક્ષા-2024 ની 11 નવેમ્બરથી 26 નવેમ્બર સુધી યોજાશે. તેમજ આ પરીક્ષણો કાર્યક્રમ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે.
પરીક્ષા પધ્ધતિ
રાજ્ય સરકાર દ્વારા ગુયાજરાત બોર્ડની પરીક્ષાઓ માટે મોટા ફેરફારો કરાયા છે. પણ ધોરણ 12 સાયન્સ બોર્ડની પરીક્ષા માટે બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવામાં આવશે. બોર્ડ પરીક્ષા 2024 બાદ જુલાઇ માહિનામાં 2 વિષયની પૂરક પરીક્ષાને તમામ વિષયોને 12 સાયન્સ બોર્ડની પરીક્ષા થશે. જો કે આ બાદ બંને પરીક્ષામાંથી જે બેસ્ટ પરિણામ હશે, તેને ધ્યાનમાં લેવાશે. જ્યારે બોર્ડ પરીક્ષા 2024 માં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા 2 ને બદલે 3 અને ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા એક ને બદલે 2 વિષય માટે લેવાશે.
આ પણ વાંચો: નંબર પ્લેટના પ્રકાર: નંબર પ્લેટના પ્રકાર કેટલા છે તમે જાણો છો, જાણો કલર પ્રમાણે નંબર પ્લેટના પ્રકાર.
સરકાર દ્વારા બોર્ડની પરીક્ષાઓની પેટર્નમાં પણ મોટો બદલાવ કરવામાં આવ્યો છે. તે મુજબ હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે. પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે જનરલ વિકલ્પ આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયોની પરીક્ષા લેવાશે.
અગત્યની લીંક
| અખબારી યાદી જોવા માટે | અહિં ક્લીક કરો |
| બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
