T20 World Cup 2024: T20 વર્લ્ડકપ 2024 માટની 20 ટીમો: T20 World Cup 2024 Team List: ક્રિકેટ રશિયાઑ માટે સારા સમાચાર છે કે ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023 કે જે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલીયા વિજેતા બન્યું હતું અને ભારતની હાર થતાં સમગ્ર ભારત દેશના લોકો નિરાસ થયા હતા. ત્યારે આવતા વર્ષે રમનારા T20 World Cup 2024 માટે ક્વોલિફાયર રાઉન્ડ રમતા હતા જે પૂર્ણ થઈ ગયા છે અને આ વર્લ્ડકપ માટે 20 જેટલી ટીમો નક્કી થઈ ચૂકી છે હવે આવતા વર્ષે જૂન 2024 માં આ વર્લ્ડકપ રમવામાં આવશે. આવો જોઈએ વધારે માહિતી.
T20 World Cup 2024
જૂનમાં યોજનારા T20 World Cup 2024 હવે તમામ 20 ટીમો નક્કી થઈ ગઈ છે. આફ્રીકાનો 5 મો દેશ બનીને યુગાન્ડા ગુરુવારે ટુર્નામેન્ટ માટે ક્વોલિફાઇ થઈને ઇતિહાસ રચી દીધો છે. આ સાથે જ આ એક એવી ટિમ પણ છે જે પ્રથમ વનડે વર્લ્ડકપ માથી બહાર થઈ હતી. હવે તે T20 વર્લ્ડકપ 2024 માથી પણ બહાર થઈ છે. ગુરુવારે આફ્રિકા ક્વોલિફિકેશનની પોતાની અંતિમ મેચ યુગાન્ડાએ રવાન્ડાને હરાવીને પચમી જીત નોંધાવી છે. આ સાથે આફ્રિકાની ક્વોલિફિકેશનની બે ટીમો નામિબિયા અને યુગાન્ડા નક્કી થઈ ગઈ હતી.
આ પણ વાંચો: લાઇસન્સ પરીક્ષા બુક: ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષા માટે ઉપયોગી બુક Free માં કરો ડાઉનલોડ.
ઝીમ્બાબ્વે ક્વોલિફાઇ ન થયું
ઝીમ્બાબ્વેની ટીમ ગયા T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. પરંતુ આ વખતે આ ટીમ T20 World Cup 2024 માટે ક્વોલિફાય ન કરી શકી હતી. અગાઉ પણ વનડે વર્લ્ડકપ માટે ક્વોલિફાયરમાં શાનદાર દેખાવ છતાં ઝીમ્બાબ્વેની ટીમ ક્વોલિફાઇ થઈ શકી નથી.
20 ટીમો લેશે ભાગ
આ ટુર્નામેન્ટમાં 20 ટીમો ભાગ લેશે અને 20 ટીમોની આ ટુર્નામેન્ટ માટે સ્થાન ન બનાવવું ઝીમ્બાબ્વે માટે મોટો અપસેટ છે. આ ટુર્નામેન્ટ જૂન 2024 માં આયોજન થશે. જેમાં શરૂઆતની તારીખ 3 કે 4 જૂન સસ્પેન્સ છે. અને ફાઇનલ 30 જૂને રમાશે.
Presenting the 2⃣0⃣ teams that will battle for ICC Men's #T20WorldCup 2024 🏆
— ICC (@ICC) November 30, 2023
✍: https://t.co/9E00AzjcRN pic.twitter.com/1nu50LOLWQ
કઈ 20 ટીમો ક્વોલિફાઇ થઈ
T20 વર્લ્ડકપ 2024 માટે 20 ટીમો રમશે. કેટલીક ટીમો રેંકિંગના આધારે સીધો પ્રવેશ મેળવ્યો છે. જ્યારે કેટલીક વિવિધ ખંડોમાં રમાતી ક્વોલિફિકેશનટુર્નામેન્ટસ સાથે ક્વોલિફાઇ થયું છે. જેમાં યજમાન તરીકે અમેરિકા ને વેસ્ટ ઈન્ડિઝ ઓટોમેટિક ક્વોલિફાઇ કર્યું છે. બાકી ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા, પાકિસ્તાન, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા જે T20 વર્લ્ડકપ 2022 મુજબ એન્ટ્રી મળી હતી. તેમજ અફઘાનિસ્તાન અને બાંગલાદેશ રેંકિંગના આધરે ક્વોલિફાયર થઈ હતી. આ પછી સ્કોટલેન્ડ અને આયર્લેન્ડ યુરોપ ક્વોલિફાયર માથી ક્વોલિફાઇ થયું હતું. પાપુઆ ન્યુ ગિનીએ ઈસ્ટ એશિયા પેશેફિક ક્વોલિફાયરથી ક્વોલિફાઇ કર્યું હતું.
આ પણ વાંચો: Gujarat RTO Code: ગુજરાતના તમામ જિલ્લાના RTO પાર્સિંગ કોડ, જાણો ક્યૂ વાહન ક્યાં જિલ્લાનું છે.
કેનેડાએ USA ક્વોલિફાયરમાથી નેપાલ અને ઓમાનમાથી એશિયા ક્વોલિફાયરમાથી ક્વોલિફાઇ કર્યું હતું. નામિબિયા અને યુગાન્ડા આફ્રિકા ક્વોલિફાયરસ માથી ક્વોલિફાઈ કર્યું હતું. આ 20 ટીમોને 4 ગ્રૂપમાં વહેચવામાં આવશે. ગ્રૂપ સ્ટેજ બાદ ગ્રૂપની ટોપ 5 ટીમો સુપર 5 માં જશે. અને ત્યાર બાદ સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે.
🚨 Uganda create history 🚨
— ICC (@ICC) November 30, 2023
They have qualified for the #T20WorldCup 2024 and will become only the fifth African nation to feature in the tournament 🔥
📸: @CricketUganda
Details 👉 https://t.co/TgLrh9MBxw pic.twitter.com/yxMyyTMd4K
T20 World Cup 2024 Team List
- અમેરિકા
- વેસ્ટ ઈન્ડિઝ
- ઓસ્ટ્રેલીયા
- ભારત
- ઈંગ્લેન્ડ
- નેધરલેન્ડ
- ન્યૂઝીલેન્ડ
- સાઉથ આફ્રિકા
આ પણ વાંચો: જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.
- શ્રીલંકા
- પાકિસ્તાન
- અફઘાનિસ્તાન
- બાંગલાદેશ
- કેનેડા
- નેપાળ
- ઓમાન
- પાપુઆ ન્યુ ગિનિયા
- આયર્લેન્ડ
- સ્કોટલેન્ડ
- નામિબિયા
- યુગાન્ડા
અગત્યની લિંક
| હોમ પેજ પર જાઓ | અહી ક્લિક કરો |
| અમારા Whatsapp ચેનલમાં જોડાવા માટે | અહી ક્લિક કરો |
| અમારા Whatsapp Group માં જોડાવા માટે | અહી ક્લિક કરો |

T20 વર્લ્ડકપ 2024 ક્યાં રમાશે ?
USA અને વેસ્ટ ઈન્ડિઝ