અતિભારે વરસાદની આગાહી: ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પડશે વરસાદ; વાવાઝોડા જેવો પવન ફૂંકાશે.

અતિભારે વરસાદની આગાહી: Heavy rain forecast: ભારે વરસાદની આગાહી: લાંબા વિરામ બાદ વરસાદની રાહ જોતાં લોકો માટે ખુશ ખબર આવી ગઈ છે. ગુજરાતમાં હવામાન વિભાગ અને પ્રખ્યાત અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે વાવાઝોડા જેવા પવનની પણ આગાહી કરવામાં આવી છે. આ આગાહીથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. લાંબા વિરામ બાદ ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આવો જોઈએ નિષ્ણાંતોની આગાહી.

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

  • રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
  • હવામાન વિભાગની વિવિધ જિલ્લાઓમા ભારે વરસાદની આગાહી
  • ‘સૌરાષ્ટ્રમાં 18થી 20 સપ્ટેમ્બર સુધી થશે સાવત્રિક વરસાદ.

હાલ અમદાવાદ શહેર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં બે વરસાદી સિસ્ટમ સર્જાતા હાલ અનેક જિલ્લાઓમા વરસાદિ માહોલ જામ્યો છે. આખો ઓગસ્ટ મહિનો અને ચાલુ મહિનાના પહેલા અઠવાડિયા સુધી મેઘરાજા ઘણા સમયથી વિરામ લીધા બાદ મેઘરાજા ફરી પધારામણી કરી છે. ત્યારે હવે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાથી ખેડૂતો ખુશ થઈ ગયા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થવા થી ખેડૂતો અને સામાન્ય લોકોને થોડી નિરાત થઇ છે. હજુ ગુજરાતમાં આવનારા 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહિ કરવામા આવી છે.

બંગાળાની ખાડીમાં લો પ્રેશર સરજવાને કારણે ગુજરાતમાં સારા વરસાદની શક્યતાઓ વધી ગઈ છે. આજે 16 સપ્ટેમ્બર અને 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આજથી 4 દિવસ સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. તથા 40 કિલોમીટર ફરતી કલાકની ઝડપે પવન ફૂંકાશે તેથી માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના અપાઈ છે.

આ પણ વાંચો   Cyclone Michaung Update: ભયાનક ગતિથી ટકરાયું વાવાઝોડું મિચૌગ, આ રાજ્યો પાણીમાં ડૂબ્યા; જુઓ ભયાનક દ્રશ્યો.

આ પણ વાંચો: ભારે વરસાદની આગાહી: આવતા 5 દિવસ છે આટલા જીલ્લાઓમા વરસાદની આગાહી, નોંધી લો તારીખ.

આ જિલ્લામાં વરસાદ પડશે.

સૌરાષ્ટ્ર સહિત ઉતર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત રાજ્ય ભરમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. ત્યારે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ નીચે મુજબના જિલ્લાઓમા વરસાદ પડશે.

  • અમદાવાદ
  • પાટણ
  • ખેડા
  • ગાંધીનગર
  • પંચમહાલ
  • પોરબંદર
  • દેવભૂમિ દ્વારકા
  • રાજકોટ
  • હળવદ
  • સુરેન્દ્રનગર સહિત ઘણા જિલ્લાઓમાં વરસાદ પડશે.

ભારે વરસાદની આગાહી

અંબાલાલની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પાડવાની શક્યતાઑ સેવાઇ રહી છે. તથા આગામી 3 દિવસ માટે માછીમારોને દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે. તેમજ આ દિવસોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. લાંબા વિરામ બાદ વરસાદની રહા જોઈએને બેઠેલા ખેડૂતો માટે સારા સમાચાર છે.

4 દિવસની આગાહી

ઓગસ્ટ મહિનો સાવ કોરો ગયા બાદ ફરી એક વખત હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજયમાં 4 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. લાંબા વિરામ બાદ વરસાદી સિસ્ટમ બનતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. કારણ કે લાંબા બ્રેક બાદ ખેતીમાં ઉભેલા પાકને નુકશાન થઈ રહ્યું છે. પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સર્જાઈ રહી છે. ત્યારે આ આગાહીથી ખેડૂતોના મુરજાયેલા પાકને ફરી જીવનદાન મળશે.

આ પણ વાંચો: વાસી રોટલીના ફાયદા: વાસી રોટલી છે ઔષધિયોથી ભરપૂર, વિટામિન B12 થી લઈને ડાયાબિટીસ માટે છે ગુણકારી; જાણો તેના અન્ય ફાયદાઓ.

આ તારીખથી આ તારીખ સુધી વરસાદી માહોલ

હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીની આગાહી અનુસાર ગુજરાતમાં 16 સપ્ટેમ્બર થી 22 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં મેઘો ધમરોળશે. બંગાળાની ખાડીમાં લો પ્રેસર સર્જાતા રાજ્યમાં વરસાદ થશે તેવું જણાવવામાં આવ્યું છે. આ દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો   કમોસમી વરસાદની આગાહી: ગુજરાતમાં 2 દિવસ સુધી 4 જીલ્લામાં કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગની આગાહી.

અગત્યની લિંક

હવામાન વિભાગની ટ્વિટ જોવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
અમારા Whatsapp Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો
અતિભારે વરસાદની આગાહી
અતિભારે વરસાદની આગાહી

Leave a Comment

error: Content is protected !!