મેક્સિકો વાવાઝોડું: Otis Cyclone 2023: Mexico Cyclone: હાલ ભારતમાં આરબસાગરમાં તેજ તેમજ અન્ય વાવાઝોડાનો ખતરો આવો હતો. પણ તે ઓમાન બાજુ ચાલ્યું ગયું હતું. પણ વિશ્વમાં મેક્સિકોમાં હરિકેન ઓટિસ નામનું વાવાઝોડું આવ્યું હતું. અને આ વાવાઝોડું એટલું ખતરનાક હતું કે લોકોના ઘર, ગાડીઓ, રોડ રસ્તા, વૃક્ષોને ભારે નુકશાન થયું હતું. આ વાવાઝોડું 272 કિમીની ઝડપે આવ્યું હતું જેના લીધે 10 લાખ લોકોને અસર થઈ છે. જેના લીધે દરિયા કિનારાના વિસ્તારોને સંપૂર્ણ નષ્ટ કરી દીધું છે. આવો જોઈએ આવેલ મેક્સિકો વાવાઝોડું વિશે.
મેક્સિકો વાવાઝોડું
મેક્સિકોમાં પેસેફિક મહાસાગરના કિનારે બુધવારે હરિકેન ઓટીન વાવાઝોડું 230 કિમી ની ઝડપે આવ્યું હતું. જોરદારદાર પવન અને મેક્સિકો વાવાઝોડું એ દરિયા કિનારાના વિસ્તારોને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. આ મેક્સિકો વાવાઝોડું એટલું ખતરનાક હતું કે લોકોના ઘર, પાર્ક કરેલા વાહનો, ઇલેક્ટ્રીક થાંભલા, વૃક્ષો અને મોબાઇલના ટાવરોને ઘણું નુકશાન થયું હતું.
આ પણ વાંચો: Best Camera Smartphone: 200 મેગા પીક્સલ કેમેરા વાળા બેસ્ટ 5 સ્માર્ટફોન, જેમાં ફોટા પડશે DSLR જેવા.
આ મેક્સિકો વાવાઝોડું એટલું ખતરનાક હતું કે તેને કાબુમાં રાખવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. મેક્ષિકન સતવાળાઓએ કહ્યું હતું કે આટલું ખતરનાક વાવાઝોડું 1950 માં આવ્યું હતું. તેને તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. વધુમાં જણાવ્યુ હતું કે તેમની તૈયારી કરવાનો સમય જ ન મળ્યો. કારણકે વાવાઝોડાની ઉત્પતિના 12 કલાકમાં જ દરિયાકિનારે ત્રાટક્યું.
🚨#BREAKING: Daylight footage of the destruction of Acapulco, Mexico from Hurricane #Otis pic.twitter.com/zoWHlFVXgW
— World Source News 24/7 (@Worldsource24) October 25, 2023
ચક્રવાતની સ્થિતિ
મેક્સિકોની સિવિલ ઓથોરીટીના જણાવ્યા મુજબ હજુ સુધી એ જાની શકયું નથી કે આનાથી કેટલા લોકો ઘાયલ થાય છે. એચએએલ આ ઓટિસ વાવાઝોડાની સ્પીડ 45 કિમી જેટલી છે. ઇનો અર્થ એ છેકે છેલા 12 કલાકમાં તેમની એવરેજ સ્પીડ 215 કિમી થી 130 કિમી પ્રતિ કલાકની થઈ ગઈ છે. હવે તેની સ્પીડ 45 કિમીની છે. પરંતુ આ બધાની વચ્ચે તેને ઘણું નુકશાન પહોચાડ્યું છે.
આ પણ વાંચો: Rule Change November: 1 નવેમ્બરથી બદલનારા નિયમો, શું પડશે તમારા પર અસર.
Whoahhh! Jeeeze!! This video really shows how bad the situation is in Acapulco 😭💔
— Volcaholic 🌋 (@volcaholic1) October 25, 2023
📹 Jorge Martíne#HurricaneOtis #HurracanOtis #Otis #Acapulco #Mexico pic.twitter.com/XboA3EYoCM
ગ્લોબલ વોર્મિંગને કારણે સર્જાયું
આ મેક્સિકો વાવાઝોડું આવ્યું તેમાં 10 લાખ લોકો એકપુલ્કામાં રહે તે આ વાવાઝોડાથી પ્રભાવિત થયા. મેક્સિકોનઉ આ એક પ્રવાસી સ્થળ છે.જે આ ભયંકર તોફાનમા તબાહી મચી ગઈ છે. વૈજ્ઞાનિકો એ કહ્યું છે કે પેસેફિક મહાસાગરનું પાણી ગરમ થવાને લીધે આ વાવવ્ઝોડું આવ્યું છે. ગ્લોબલ વોર્મિંગને કારણે સર્જાયું છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |

3 thoughts on “મેક્સિકો વાવાઝોડું: 72 વર્ષ બાદ મેક્સિકોમાં ટકરાયું ઓટિસ વાવાઝોડું, 230 કિમીની ઝડપે મચાવી તબાહી, જુઓ અહીથી.”