Deadline 31 December: 31 ડિસેમ્બર પહેલા પતાવી લો બેન્ક થી લઈને મ્યુચલફંડ તથા આ જરૂરી કામ, નહીં તો થશે દંડ

Deadline 31 December: છેલ્લો દિવસ 31 ડિસેમ્બર: નવું વર્ષ શરૂ થવાના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે દર મહિનાની 1 તારીખે ઘણા નિયમોમાં ફેરફાર થાય છે ત્યારે બેંકથી લઈને અન્ય મ્યુચલ ફંડ અને બઝારના ભાવોમાં ફેરફારો થતાં હોય છે. ત્યારે હવે નવા વર્ષની શરૂઆત થવા જતાં બેન્ક તથા અન્ય કચેરી દ્વારા Deadline 31 December એટ્લે કે 31 ડિસેમ્બર પહેલા તમામ જરૂરી કામકાજ માટેની ડેડલાઇન બહાર પાડવામાં આવી છે. ત્યારે બેંકથી લઈને જરૂરી કચેરી દ્વારા આ ડેડલાઇનથી લોકોને સતર્ક કર્યા છે જેથી લોકો પોતાનું કામ 31 ડિસેમ્બર પહેલા પૂર્ણ કરી દે.

Deadline 31 December

વર્ષ 2023 પૂર્ણ થવાના આરે છે અને વર્ષ 2024 શરૂ થવાનું છે ત્યારે ડિસેમ્બર 2023 ઘણા મહત્વના કામ પૂરા કરવા માટે છેલ્લો મહિનો છે અને ઘણા કામોની મુદતો 31 ડિસેમ્બરે પૂર્ણ થવાની છે આવી સ્થિતિમાં જો તમે પણ 31 ડિસેમ્બર 2023 સુધીમાં આ કામો પૂરા નહીં કરો તો આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાથી લઈને મ્યુચલ ફંડ એકાઉન્ટમાં નોમિનેશન સુધીની દરેક બાબતોમાં સમાવેશ થાય છે. ચાલો જાણીએ Deadline 31 December.

આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.

ઇન્કમ ટેક્સ રિટર્ન

ઇન્કમ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ 2023 હતી. જો તમે છેલ્લી તારીખ સુધીમાં આ કામ નથી કર્યું તો તમારી પાસે Deadline 31 December સુધીની તક છે. અપડેટ ITR આ તારીખ સુધી એલઇટી ફી સાથે ફાઇલ કરી શકે છે. આવક પ્રમાણે દંડ ભરવો પડશે. જો કરદાતાની આવક 5,00,000 રુપિયથી વધુ હશે તો 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. અને જો કરદાતાની આવક 5,00,000 રુપિયથી ઓછી હશે તો 1000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.

આ પણ વાંચો   ઇ-બાઇક પર ડિસ્કાઉંટ: પેટ્રોલ ગાડી છોડો આ બાઇક ખરીદવા લોકો કરી રહ્યા છે પડાપડી, 20000 રૂપિયા સુધીનું ભારે ડિસ્કાઉંટ.

મ્યુચલફંડ નોમિનેશન

જો તમે પણ મ્યુચલફંડમાં રોકાણ કર્યું છે તો તમારા માટે 31 ડિસેમ્બર 2023 મહત્વની તારીખ છે. હકીકતમાં આ છેલ્લી તારીખ પહેલા તમારે તમારા એકાઉન્ટમાં નૉમિની ઉમેરવાની જરૂર છે. જો તમે આમ નહીં કરો તો તમારું મ્યુચલફંડ એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે. ડિમેટ ખાતા ધારકો માટે પણ આ કરવું જરૂરી છે.

આ પણ વાંચો: જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.

UPI બંધ થઈ શકે

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા NPCI એ Google Pay, Phone pe, અથવા Paytm ના એવા UPI ID ને નિષ્ક્રિય કરવાનો નિર્ણય લીધો છે કે જેનો ઉપયોગ 1 વર્ષ કે તેથી વધુ સમયથી કરવામાં આવ્યો નથી. જો તમારી પાસે પણ UPI ID છે અને જેનો તમે 1 વર્ષ કરતાં વધારે સમયથી ઉપયોગ કરવામાં આવ્યો નથી તો તેને ફરીથી શરૂ કરવું પડશે નહિતર તે 31 ડિસેમ્બર પછી બંધ થઈ શકે છે.

લૉકર કરાર માટે

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) અને બેન્ક ઓફ બરોડા (BOB) માં બેન્ક લૉકર ધરાવતા ગ્રાહકોએ બેન્ક સબંધિત એક મહત્વપૂર્ણ કાર્ય 31 ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. RBI દ્વારા તમામ બેન્કોને તેમના ગ્રાહકોને બેન્ક લૉકર માણવા માટે નવા કરાર પર હસ્તાક્ષર કરવા માટે કહેવામા આવ્યું છે. તો તમારી પાસે પણ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ બરોડા માં લૉકર રાખેલ છે તો તમારે છેલ્લો દિવસ 31 ડિસેમ્બર છે જેની પહેલા તમારે આ કામ કરવાનું રહેશે.

આ પણ વાંચો: ગુજરાતના બેસ્ટ 5 બીચ: ગોવાના બીચની સાથે કદમ મિલાવી શકે તેવા ગુજરાતના 5 બીચ, આ જોઈ લેસો તો ગોવાને ભૂલી જશો.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની સ્કીમની છેલ્લી તારીખ

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા અમ્રુત કળસ યોજના, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) ની વિશેષ FD યોજનાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 છે. આ 400 દિવસની ફિક્સ ડિપોઝિટ (FD) સ્કીમ પર ઉપલબ્ધ મહતમ વ્યાજ દર 7.60% છે. આ વિશેષ ફિક્સ ડિપોઝિટ પર પાકતી મુદતનું વ્યાજ કાપવામાં આવશે. અને TDS બાદ ગ્રાહકોના ખાતામાં જમા કરવામાં આવશે. આવક વેરા કાયદા હેઠળ લાગુ પડતાં દરે TDS વસૂલવામાં આવશે. અમ્રુત કળસ યોજનામાં સમય પહેલા અને લોનની સુવિધા પણ અવેલેબલ છે.

આ પણ વાંચો   Chin Unique Building: ચીનમાં આવેલી છે એક અનોખી બિલ્ડીંગ, જેમા રહે છે 30000 લોકો; એક જિલ્લા જેટલી વસ્તી.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
Deadline 31 December
Deadline 31 December

Leave a Comment

error: Content is protected !!