લગ્ન શુભ મુર્હુત: દિવાળી પછી શરૂ થશે લગ્નની સિઝન, જાણીલો નવેમ્બર ડિસેમ્બરમાં આવતા શુભ મુર્હુત.

લગ્ન શુભ મુર્હુત: Wedding Murhut: આવનારા મહિનાના શુભ મુર્હુત: દિવાળીનો તહેવાર નજીકમાં જ આવી રહ્યો છે. અને આ તહેવાર પછી શુભ પ્રસંગો લોકો કરતાં હોય છે. જેમાં લગ્ન, ઘર પ્રવેશ, એમજ ઘણા અન્ય પ્રસંગો કરતાં હોય છે. આ માટે હિન્દુ ધર્મમાં દરેક પ્રસંગ મુર્હુત જોઈને કરતાં હોય છે. ત્યારે દિવાળી પછી લગ્નની સિઝન શરૂ થશે. આ સિઝનમાં લોકોને લગ્ન શુભ મુર્હુત જોવાનું હોય છે તે પ્રમાણે આ પસંગનું આયોજન કરતાં હોય છે. ત્યારે આવનારા નવેમ્બર અને ડિસેમ્બર મહિના માં લગ્ન શુભ મુર્હુત ક્યાં ક્યાં છે તે વિશેની માહિતી જોઈએ.

લગ્ન શુભ મુર્હુત

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે સૌ કોઈ દિવાળીની ખરીદીની તૈયારીમાં વ્યસ્ત છે. દિવાળીના તહેવાર બાદ લગ્નની સિઝન પૂર જોસમાં આવી જશે. જેથી લોકો અત્યારથી જ્દીવાળીની ખરીદી સાથે લગ્નની ખરીદી પણ કરી લેતા હોય છે. ત્યારે આવનારા મહિનાઓમાં એટ્લે કે નવેમ્બર અને ડિસેમ્બર માહિનામાં લગ્ન શુભ મુર્હુત ક્યારે ક્યારે તે જાણવું જરૂરી છે. કારણ કે હિન્દુ ધર્મ મુજબ લગ્નની તારીખ પહેલા લગ્ન શુભ મુર્હુત અને આમની પસંદગી કરવામાં આવે છે. આપના ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતાં પહેલા શુભ મુર્હુત અને દિવસ જોવામાં આવે છે. તે પછી શુભ કાર્ય કરે છે. ત્યારે લગ્નની તારીખ નક્કી કરતાં પહેલા લગ્ન શુભ મુર્હુતની પસંદગી કરવામાં આવે છે.

આ પણ વાંચો: Richest Village: આ છે દુનિયાનું સૌથી વધુ પૈસાદાર ગામ, 15 થી વધુ બેન્કો અને 5000 કરોડની થાપણ

શુભ તારીખો

નવેમ્બર અને ડિસેમ્બર માહિનામાં ક્યાં ક્યાં શુભ મુર્હુત છે તે જોઈએ તો નવેમ્બર અને ડિસેમ્બર માહિનામાં કુલ 6 લગ્ન શુભ મુર્હુત છે. જેમાં નવેમ્બર માસમાં 28 અને 29 તથા ડિસેમ્બર માહિનામાં 7, 8, 14, 15 ના રોજ લગ્ન માટે ના શુભ દિવસો છે. આ તમામ તારીખોમાં વાર અને કન્યા બંધનમાં બંધાઈ શકે છે.

આ પણ વાંચો   રોડ ટુ હેવન: ગુજરાતના આ રસ્તા પર જતાં સ્વર્ગ જેવો એહસાસ થશે, જેથી તેને કહેવાય છે Road To Heaven.

આ શુભ મુર્હુત 6 છે ઉપરાંત યુવક અને યુવતીઑ કુંડળીના આધારે લગ્નની તારીખ નક્કી કરવામાં આવે છે. જેથી લગ્ન તારીખ નક્કી કરતાં પહેલા જ્યોતિષ કે બ્રાહ્મણોને એક વખતે બંનેની કુંડળી બતાવીને લગ્નની તારીખ નક્કી કરવામાં આવે છે. જ્યોતિષની મદદથી લગ્નનો શુભ સમય, મુર્હુત અને દિવસ નિયત કરવામાં આવે છે.

આ પણ વાંચો: મેક્સિકો વાવાઝોડું: 72 વર્ષ બાદ મેક્સિકોમાં ટકરાયું ઓટિસ વાવાઝોડું, 230 કિમીની ઝડપે મચાવી તબાહી, જુઓ અહીથી.

આ રીતે નક્કી થાય છે લગ્નનું મુર્હુત

આપના હિન્દુ ધર્મમાં લગ્ન માટે નક્કી કરવા સૌથી પહેલા શુભ દિવસ અને સમય પર ખાસ ધ્યા રાખવામા આવે છે. એવું કહેવાય છે કે એક સફળ લગ્ન જીવન માટે શુભ દિવસ અને શુભ મુર્હુતની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. કોઈ કપલ માટે લગ્નની તારીખ તેમના જન્મના સમય, અને ચંદ્રની સ્થિતિમાં ધ્યાન રાખીને નક્કી કરવામાં આવે છે.

નોંધ – આ લેખમાં આપેલ માહિતી જ્યોતિષ શાસ્ત્ર ની સામાન્ય જાણકારી અને ધાર્મિક માન્યતા પર આધારિત છે. આ માટે https://vyanjanrecipes.com/ કોઈ પુષ્ટિ કરતું નથી.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
લગ્ન શુભ મુર્હુત
લગ્ન શુભ મુર્હુત

Leave a Comment

error: Content is protected !!