અમેરિકા ઘર ખર્ચ: અમેરીકામાં કરિયાણું તેમજ શાકભાજી શું ભાવે મળે છે, એક પરિવારે બીલની વિગતો કરી જાહેર.

અમેરિકા ઘર ખર્ચ: Shopping In America: ઘરગથ્થુ ખર્ચ: આપણે ત્યાં લોકો ઘર ખર્ચમાં કરિયાણું તેમજ શાકભાજી, દૂધ, લાઈટબિલ, ગેસ બિલ વગેરે ઘર ખર્ચમાં ગણીએ છીએ. ત્યારે આપના દેશમાં અન્ય દેશ કરતાં આ બધી ઘરગથ્થુ ચીજ વસ્તુઓના ભાવો અન્ય દેશ કરતાં ઘણા ઓછા ભાવોમાં મળે છે. આ બાબતે અમેરિકા દેશમાં વસતા એક પરિવારે અમેરિકા ઘર ખર્ચ કેટલું આવે છે તે બાબતે ટોટલ ખર્ચ મૂકવામાં આવ્યો છે જે આપણે નીચે મુજબ જોઈએ.

અમેરિકા ઘર ખર્ચ

ભારત કરતાં અમેરિકા, કેનેડા, UK, ઓસ્ટ્રેલીયા કે અન્ય વિકસિત દેસોની વાત કરવામાં આવે તો ત્યની સુવિધા અને લોકોની લાઈફ સ્ટાઈલ હાઇ હોવાથી લોકો આકર્ષાય છે. પરંતુ અમુક બાબતો જોઈએ તો અમેરિકા ને કેનેડા બહારથી જેટલા સારા લાગે છે તેટલા અંદરથી નથી. એ તો ત્યાં રહેતા લોકો જ જાણે છે. અમેરીકાના કેલિફોર્નિયામાં રહેતા એક ભારતીય પરિવાર સાથે કરેલી કેટલીક સામાન્ય ચર્ચા પરથી ત્યની રહેણી કહેણી અને ખર્ચ અંગેની માહિતી મેળવવાનો પ્રયાસ એક મીડિયા રિપોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.

જેના આધારે એ લોકોને પણ સમજવા મળશે કે જે જેઓ અમેરિકા દેશમાં જવા માંગતા હોય. તેમના માટે આ માહિતી જરૂરી બનશે. અને જે લોકોને અભ્યાસ અર્થે પણ અમેરિકા જવું હોય તો પણ તેમણે ઉપયોગી બનશે. આજે આપણે કોઈ મોટા હાઈફાઇ લાઈફ સ્ટાઈલ મુજબ નહીં પરંતુ સામાન્ય કરિયાની અને શાકભાજી એ અમેરિકા ઘર ખર્ચ માં લે છે તેની માહિતી મેળવીશું.

આ પણ વાંચો   ડ્રાઈફૃટ્સનું સૌથી સસ્તું માર્કેટ: 40 રૂપિયામાં બદામ અને 30 રૂપિયામાં કાજુ મળશે આ બજારમાં.

કરિયાણું ખરીદવું સહેલું નથી.

અમેરિકા એક વિસાળ દેશ છે. અને ગુજરાતીઓનુ સપનું હોય છે. પણ અમેરીકામાં ઘણા ગુજરાતી પરિવાર રહે છે. આવી સ્થિતિમાં ગુજરાતીઓને રાંધવા કે ખાવામાં જે પસંદ હોય તેવી ચીજ વસ્તુઓનો સ્ટોક આપણે દુકાનો માથી મળી રહે છે. પણ સામાન્ય રીતે જોઈએ તો અમદાવાદ, સુરત કે વડોદરા માં રહેતા પરિવારો કલાક દોઢ કલાકમાં તો માહિનાનું કે વર્ષનું કરિયાણું ખરીદી શકે તેટલું અમેરીકામાં સરળ હોતું નથી.

અહીની નોકરી સહિત અહીનું હવામાન અને લાઈફ સ્ટાઈલ જોતાં કરિયાણું લીધા બાદ તેમણે સાચવવું ઘણું અઘરું થઈ જાય છે. આવી સ્થિતિમાં એક વાર જરૂરી કઠોળ, તેલ, મસાલા વગેરેની ખરીદી કરી લેતા હોય છે.

આ પણ વાંચો: World Cup Final: અત્યાર સુધીના વર્લ્ડકપની 12 સિઝન પૂરી, જાણો કઈ ટીમ કોની સાથે ફાઈનલમાં ટકરાઇ તથા કોનો વિજય થયો.

મોલ કે સ્ટોર પર ખરીદી કરવા જવું પડે છે

જે રીતે ગુજરાતનાં શહેરો મુજબ ઉદાહરણ જોયું તેમ અમેરીકામાં ઘરની બાજુમાં ચાલીને પહોચી જવાય તે રીતે અમેરીકામાં મોટાભાગના કિસ્સામાં મોલ કે સ્ટોર પર ખરીદી કરવા માટે ઘણું અંતર કાપીને સમય ફાળવીને અમેરિકા ઘર ખર્ચની વસ્તુ લેવા જવી પડે છે. આવી સ્થિતિમાં કોઈ પણ વસ્તુની જરૂર હોય અને કેટલા પ્રમાણમા વસ્તુ જોઈશે તે મુજબ લિસ્ટ બનાવવું પડે છે. અને લગભગ એક મહિનો ચાલે તેટલો જરૂરી સમાન લઈ આવવો પડે છે. અહી આઠવદિએ જવાતું નથી કારણકે આવવા જવાનો ખર્ચ તેમજ અન્ય બિન જરૂરી વસ્તુ ખરીદી કરવા માટે લેવાઈ જતી હોય છે.

આ પરિવાર સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ કે સામાન્ય રીતે અમને લોકોના ભારતથી ફોન આવે એવું પૂછતાં હોય છે કે તમે અમેરીકામાં શાકભાજીમાં શું ખાતા હોવ છો. પણ અહી ગુજરાતી માલિકનો સ્ટોર હોય કે ત્યાં ગુજરાતી વસ્તી વધારે હોય ત્યાં ટીંડોળા, ટામેટાં, ભીંડા, તુરીયા, ગલકા, રીંગણ, શક્કરીયાં અને જુદા જુદા શાકભાજી મળી રહે છે. તેમજ કેરીની સિઝનમાં કેરીનો સ્ટોક મોલમાં આવે છે.

આ પણ વાંચો   રોડ ટુ હેવન: ગુજરાતના આ રસ્તા પર જતાં સ્વર્ગ જેવો એહસાસ થશે, જેથી તેને કહેવાય છે Road To Heaven.

વિવિધ વસ્તુના ભાવો

આપણે દેશની જેમ અહી શાકભાજીના ભાવો બદલાતા રહે છે. અહી આદુનો ભાવ 1 એલબી (પાઉન્ડ) નો ભાવ 1.89 ડોલર હોય તો આપના દેશના ભાવો મુજબ 150 રૂપિયાયનું 500 ગ્રામ આદું મળે છે. જોકે અહી અલગ અલગ ટેક્સ લેવામાં આવે છે. એટ્લે કે અમૂકા નાતરે બીજા સ્ટોર પર ભાવ વધારે કે ઘટાડો જોવા મળે છે. અહી દરેક વસ્તુ પર શહેર પ્રમાણે ટેક્સ લાગે છે. આજ રીતે અમેરિકા ઘર ખર્ચ માં જો કેરીની વાત કરવામાં આવે તો એક કેસર કેરીનું બોક્સ જેમાં 18 નાગ કેરી આવે છે જેનો ભાવ 7 ડોલર એટ્લે કે 1 કેરી 30 રૂપિયાની મળે છે.

આ પણ વાંચો: નંબર પ્લેટના પ્રકાર: નંબર પ્લેટના પ્રકાર કેટલા છે તમે જાણો છો, જાણો કલર પ્રમાણે નંબર પ્લેટના પ્રકાર.

જ્યારે અમુલ બટરનો ભાવ 100 ગ્રામના 2.29 ડોલરમાં મળે છે એટ્લે કે આપના દેશના રૂપિયાયમાં કન્વર્ટ કરીએ તો 200 રૂપિયાનું મળે છે. અમેરીકામાં જે બ્રાન્ડ ભારતમાં ફેમસ હોય તે તમામ પણ અહી ગુજરાતી વસ્તી ધરાવતા વિસ્તારોમાં આવેલા મોલમાં મળી જાય છે. જેમાં અમુલ, વાઘ બકરી, ડાબર, હિમાલયા, સહિત પ્રોડક્ટનો સમાવેશ થાય છે.

અમેરિકા ઘર ખર્ચ 1 મહિનાનો

આ પરિવાર દ્વારા એક મહિનાનો સમાન ખરીદ્યો જેમાં ચા, ચોખા, શાકભાજી, ફળ, બટર, ચીઝ, નમકીન, ભાખરીનો લોટ, ચોખા વગેરેની ખરીદીનું બિલ 117 ડોલર એટલેકે આપના પોણા 10 હજાર થયા હતા. આ ઉપરાંત ગુજરાતી પરિવાર આસપાસ રહેતા હોય તો સાથે મળીને ખરીદી કરે છે તો કોઈ સમાન ઓછો પણ થઈ જાય છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
અમેરિકા ઘર ખર્ચ
અમેરિકા ઘર ખર્ચ

3 thoughts on “અમેરિકા ઘર ખર્ચ: અમેરીકામાં કરિયાણું તેમજ શાકભાજી શું ભાવે મળે છે, એક પરિવારે બીલની વિગતો કરી જાહેર.”

Leave a Comment

error: Content is protected !!