વાસણોનું સસ્તું માર્કેટ: અહી મળે સૌથી સસ્તા વાસણો, જ્યાં દૂર દૂરથી લોકો ખરીદી કરવા આવે છે

વાસણોનું સસ્તું માર્કેટ: Cheap utensils market: લોકોને સસ્તું અને સારી વસ્તુ શોધવા માટે લોકો પડાપડી કરતાં હોય છે. ત્યારે જમવાના અને રસોઈ બનાવવા માટે જે વાસણોની જરૂરિયાત પડતી હોય છે. ત્યારે ઘણી વખત સ્ટીલના વાસણો અને અન્ય વાસણોની કિંમત વધારે જોવા મળતી હોય છે. ત્યારે આજે અમે એક એવા વાસણોનું સસ્તું માર્કેટ વિશેની માહિતી આપવાના છીએ જ્યાં ખૂબ જ સસ્તા ભાવે વાસણો મળે છે. તેમજ દૂર દૂરથી લોકો અહી ખરીદી કરવા માટે આવે છે.

વાસણોનું સસ્તું માર્કેટ

ગૃહિણીઑ માટે સૌથી જરૂરિયાત નું સાધન છે રસોડાના વાસણ. દર વર્ષે ગૃહિણીઓ વાસણ ખરીદવા માર્કેટમાં જતાં હોય છે. આ ઉપરાંત કોઈ પ્રસંગ હોય કે અન્ય લેવડ દેવડ માટે મહિલાઓ વાસણની ખરીદી કરતાં હોય છે. આ વાસણની ખરીદી કરવા માટે લોકો અને ગૃહિણીઓ સસ્તા વાસણો તેમજ સારી રીતે ચાલી શકે તેવા વાસણોની શોધમાં હોય છે. ત્યારે સુરતમાં એક વાસણોનું સસ્તું માર્કેટ આવેલું છે. જ્યાં તમને સામાન્ય દુકાન કરતાં 20 થી 30 ટકા સસ્તા ભાવે અને સારી ગુણવતા વાળા વાસણો મળી રહે છે.

આ પણ વાંચો: ડ્રાઈફૃટ્સનું સૌથી સસ્તું માર્કેટ: 40 રૂપિયામાં બદામ અને 30 રૂપિયામાં કાજુ મળશે આ બજારમાં.

નાના વાસણો થી લઈને મોટા વાસણો મળશે

આ વાસણોનું સસ્તા ભાવનું બજાર કે જે સરત ખાતે આવેલું છે જેનું સરનામુ ઉઘના સંઘ માર્કેટ , રોડ નં. 10, બેન્ક ઓફ બરોડાની સામે આ માર્કેટ આવેલું છે. આ માર્કેટમાં રસોડાના તમામે તમામ નાના વાસણો થી લઈને મોટા વાસણો પણ હોલેસેલ ભાવે મળી રહશે. અહી સ્ટીલ વાસણો હજારોથી વધારેની વેરાઇટીઑ એક જ માર્કેટમાં મળી રહેશે. આ ઉપરાંત અવનવી વેરાઇટી તેમજ ડિઝાઇન વાળા થાળી વટકા, ચમચીથી લઈને પીતલનાવાસણ, માટલાં, અને પ્લાસ્ટિકના વાસણો હોલસેલ ભાવે મળી રહેશે.

આ પણ વાંચો   ચંદ્રગ્રહણની સંપૂર્ણ માહિતી: ચંદ્રગ્રહણ ક્યારે થશે, ક્યારે શરદ પુનમ; સૂતક કાળ લાગશે કે નહીં જાણીલો તમામ માહિતી.

આ પણ વાંચો: ગુજરાતના બેસ્ટ 5 બીચ: ગોવાના બીચની સાથે કદમ મિલાવી શકે તેવા ગુજરાતના 5 બીચ, આ જોઈ લેસો તો ગોવાને ભૂલી જશો.

છેલ્લા 25 વર્ષી આ માર્કેટ છે

સુરતની કોઈપણ વાસણની દુકાનમા હજાર કે તેનાથી વાદહરે વેરાઇટી જોવા મળશે નહીં. અહી સસ્તા ભાવે સારી ગુણવતાના વાસણો હોવાથી લોકો જથ્થા બંધ વાસનોની ખરીદી કરવા માટે વધુ આવે છે. નવસારી, બારડોલી, વલસાડ સહિતના જિલ્લાઓ માથી લોકો અહી વાસણોની ખરીદી કરવા માટે અહી આવે છે. આ હોલસેલ માર્કેટમાં બજેટ પ્રમાણે સારી વસ્તુ તેમજ વિવિધતા મળતી હોવાથી ખૂબ જ મોટા પ્રમાણમા લોકો અહી ખરીદી કરવા આવે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
વાસણોનું સસ્તું માર્કેટ
વાસણોનું સસ્તું માર્કેટ

Leave a Comment

error: Content is protected !!