Gujarat RTO Code: ગુજરાતના તમામ જિલ્લાના RTO પાર્સિંગ કોડ, જાણો ક્યૂ વાહન ક્યાં જિલ્લાનું છે.

Gujarat RTO Code: RTO પાર્સિંગ કોડ: RTO Parsing Code: દેશના કોઈ પણ વાહનમાં નંબર પ્લેટ જરૂરી છે. ત્યારે આપણાં ગુજરાતમાં પણ દરેક વાહનો ચલાવવા માટે નંબર પ્લેટ RTO દ્વારા ફાળવવામાં આવે છે. પણ હવે તો નવા નિયમ અનુસાર જો કોઈ વ્યક્તિ નવા વાહનની ખરીદી કરે છે તો ડાઇરેક્ટ શો-રૂમ માથી જ નંબર પ્લેટ આવી જાય છે. ત્યારે ઘણી વખત આપણે વિચારતા હોઈએ છીએ કે આ નંબર ક્યાં જિલ્લાનું પાર્સિંગ ધરાવે છે. તેવી દુવિધામાં પડીએ છીએ તો આવો જોઈએ આ સમસ્યાનું સમાધાન કરવા Gujarat RTO Code કે જેમાં તમામ જિલ્લાના પાર્સિંગ કોડ આપેલા છે.

Gujarat RTO Code

Regional Transport Office (RTO) એ ભારતની પરિવહન માટેની સંસ્થા છે. જે દરેકે દરેક રાજયમાં વાહનોનો ડેટા, ડ્રાઇવિંગ લાયસન્સ, વાહનો ના ટેક્સ, વિમાઓ વગેરે ડેટા રખવાનું કાર્ય કરે છે. તેમજ કોઈ વ્યક્તિને નવું ડ્રાઇવિંગ લાઇસન્સ કકઢાવવાનું હોય તો તે કામ RTO દ્વારા કરવામાં આવે છે.

આ પણ વાંચો: સસ્તું ફર્નિચર: સૌથી મોટા ટોપ 5 ફર્નિચર માર્કેટ, અહી મળે અડધા ભાવે ફર્નિચર.

દરેક જિલ્લાના RTO કોડ

ભારતના દરેક રાજ્યમાં RTO કચેરી દ્વારા ઉપર મુજબની કામગીરી કરવામાં આવે છે ત્યારે ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાં પણ આ પ્રકારનું કાર્ય થાય છે તો ચાલો જાણીએ કે Gujarat RTO Code દરેક જિલ્લા પ્રમાણે નામના RTO પાર્સિંગ કોડ શું છે.

  • GJ 01 – અમદાવાદ
  • GJ 02- મહેસાણા
  • GJ 03 – રાજકોટ
  • GJ 04 – ભાવનગર
  • GJ 05 – સુરત
  • GJ 06 – વડોદરા
  • GJ 07 – નડિયાદ
  • GJ 08 – પાલનપુર
  • GJ 09 – હિંમતનગર
  • GJ 10 – જામનગર
  • GJ 11 – જુનાગઢ
  • GJ 12 – કચ્છ-ભુજ
  • GJ 13 – સુરેન્દ્રનગર
  • GJ 14 – અમરેલી
  • GJ 15 – વલસાડ
  • GJ 16 – ભરૂચ
  • GJ 17 – ગોધરા
  • GJ 18 – ગાંધીનગર
આ પણ વાંચો   રોડ ટુ હેવન: ગુજરાતના આ રસ્તા પર જતાં સ્વર્ગ જેવો એહસાસ થશે, જેથી તેને કહેવાય છે Road To Heaven.

આ પણ વાંચો: શરદી ઉધરસ ટિપ્સ: શિયાળામાં શરદી અને ઉધરસથી બચવું હોય તો આ વસ્તુ ખાવી, જે શરીરને રાખે છે ગરમ.

  • GJ 19 – બારડોલી
  • GJ 20 – દાહોદ
  • GJ 21 – નવસારી
  • GJ 22 – રાજપીપલા
  • GJ 23 – આણંદ
  • GJ 24 – પાટણ
  • GJ 25 – પોરબંદર
  • GJ 26 – વ્યારા
  • GJ 27 – અમદાવાદ પૂર્વ
  • GJ 28- સુરત (પાલ)
  • GJ 29 – વડોદરા ગ્રામ્ય
  • GJ 30 – આહવા
  • GJ 31 – અરવલ્લી
  • GJ 32 – ગીર સોમનાથ
  • GJ 33 – બોટાદ
  • GJ 34 – છોટા ઉદેપુર
  • GJ 35 – મહીસાગર
  • GJ 36 – મોરબી
  • GJ 37 – ખંભાળિયા
  • GJ 38 – બાવળા

આ પણ વાંચો: કેનેડા ઘર ખર્ચ: કેનેડા જવું હોય તો આટલા રૂપિયા હોવા જોઈએ, ગુજરાતી લોકોએ આપ્યું ખર્ચનું લિસ્ટ, જુઓ કેટલો છે ખર્ચ.

તબીબી પ્રમાણપત્ર

ઘણી વખત આપણે વાહન ચલાવીએ છીએ ત્યારે મનમાં પ્રશ્ન ઉદભવતો હોય છે કે શું આપણી પાસે મેડિકલ પ્રમાણપત્ર જરૂરી છે? તો તેમના માટે RTO ના નિયમ અનુસાર જો તમારી ઉમર 50 વર્ષ કે તેનાથી ઓછી છે તો તમારે મેડિકલ પ્રમાણપત્ર આપવાની જરૂર નથી. પણ જો તમારી ઉમર 50 વર્ષ કે તેનાથી ઓછી છે તો તમારે આ પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

અગત્યની લિંક

હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
અમારા Whatsapp ચેનલમાં જોડાવા માટેઅહી ક્લિક કરો
અમારા Whatsapp Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો
Gujarat RTO Code
Gujarat RTO Code

Leave a Comment

error: Content is protected !!