ઝીરોનું મૂલ્ય: મિલિયન બિલિયન ટ્રિલિયનમાં કેટલા ઝીરો આવે, જાણો આસન રીતથી.

ઝીરોનું મૂલ્ય: Million billion Chart: બિલિયન ટ્રિલિયન માહિતી: રોજિંદા જીવનમાં આપણે 0 નો ખૂબ જ મહત્વ છે. કોઈ પણ સંખ્યાની પાછળ જો 0 લગાવવામાં આવે તો તે સંખ્યાનું મૂલ્ય 10 ગણું વધી જાય છે. આવીજ રીતે હવે લાઈફસ્ટાઇલમાં લોકો આંકડાની પાછળ K અથવા તો M અથવા B એવા શબ્દોનો પ્રયોગ કરે છે. જેનો અર્થ લગભગ લોકોને ખબર જ હોય છે કે મિલીયન અને બિલિયન જેવો થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ મિલિયન અને બિલિયન કે ટ્રિલિયનમાં ઝીરોનું મૂલ્ય એટ્લે કે કેટલા ઝીરો લગાવવામાં આવે છે. આવો જાણીએ આ રોચક માહિતી.

ઝીરોનું મૂલ્ય

પૈસાવાળા લોકોની આવક હોય કે દેશની GDP અથવાતો એકોનોમી જેમાં આંકડાઓની માહિતી મોટેભાગે મિલિયન, બિલિયન કે ટ્રિલિયનમાં આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ તમામમાં ઝીરોનું મૂલ્ય કેટલું એટ્લે કે કેટલા ઝીરો આવે છે. અથવા તો તમે સોશિયલ મીડિયામાં લાઈક, શેર અને કોમેન્ટ કે ફોલોવર્સમાં આ ત્રણેય શબ્દોનો ઉપયોગ થતો જોવા મળે છે. ત્યારે આ આંકડા જાણવા જરૂરી છે. અને તેની ફોર્મ્યુલા જાણવી જરૂરી છે. આવો જોઈએ તે માહિતી ઝીરોનું મૂલ્યમાં.

આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.

મિલિયનનો અર્થ

આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ એક વિડિયોમાં 1 મિલિયન લાઈક આવેલા છે. જેનો અર્થ થાય છે કે તે વિડિયોને 10 લાખ લાઈક મળેલા છે. જ્યારે 1 મિલિયનને ઝીરોનું મૂલ્ય સાથે લાગવતા 1 ની પાછળ 6 ઝીરો લગાવવાથી 1 મિલિયન બને છે. જેનું ઉદાહરણ નીચે આપે છે.

  • 1 મિલિયન – 1000000
  • 5 મિલિયન – 5000000

બિલિયનનો અર્થ

1 બિલિયનનો સીધો જ અર્થ થાય છે 1 અરબ. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ એક વ્યક્તિની નેટવર્થ 5 બિલિયન છે તો તે વ્યક્તિ 5 અરબ નો માલિક છે. જેનું એકઝામ્પલ નીચે આપેલું છે.

  • 1 બિલિયન – 1 અરબ = 100 કરોડ
  • 5 બિલિયન – 5 અરબ = 500 કરોડ
આ પણ વાંચો   Deadline 31 December: 31 ડિસેમ્બર પહેલા પતાવી લો બેન્ક થી લઈને મ્યુચલફંડ તથા આ જરૂરી કામ, નહીં તો થશે દંડ

આ પણ વાંચો: HSC Exam Paper Style: 12 HSC બોર્ડની પરીક્ષાની તમામ વિષયની નવી પેપર સ્ટાઇલ અને મોડેલ પેપર

ટ્રીલિયનનો અર્થ

આ ટ્રિલિયન શબ્દનો મોટેભાગે દેશની એકોનોમી બતાવવા માટે ટ્રિલિયન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભારતની ઈકોનોમી દર્શાવવા માટે ટ્રિલિયન ડોલરનો ઉપયોગ કરવામાં આવે છે. 1 ટ્રિલિયનનો અર્થ થાય છે કે 10 ખરબ. તેમાં 1 અંકની પાછળ 12 ઝીરો લાગવવામાં આવે છે.

  • 1 ટ્રીલિયન – 10,00,00,00,00,000
  • 5 ટ્રીલિયન – 50,00,00,00,00,000

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
ઝીરોનું મૂલ્ય
ઝીરોનું મૂલ્ય

Leave a Comment

error: Content is protected !!