Jio Vs VI VS BSNL: Jio વી VI વી BSNL રિચાર્જ: તાજેતરમાં દરેક ઇ-કોમર્સ ટેલિફોન કંપનીઓએ પોતાના રિચાર્જ પ્લાનમાં ભવ વધારો કર્યો છે. જેને લઈને લોકોમાં ક્યાક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. અને સોશ્યલ મીડિયા પર લોકો મિમ્સ બનાવીને મૂકી રહ્યા છે અને લોકો BSNL તરફ પાછા વળો જેવા કોમિક કરી રહ્યા છે. ત્યારે જોવાનું એ છે કે રૂપિયા 200 માં Jio vs VI vs BSNL માં કઈ કંપની સૌથી વધુ બેનિફિટ આપે છે અને લોકોને કેમાં ફાયદો મળશે. તેના વિશેની માહિતી મેળવવીએ.
Jio Vs VI VS BSNL
પ્રાઈવેટ ટેલિફોનિક કંપનીઓએ તેમના ટેરિફ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. 3 જુલાઇના રોજ દેશની સૌથી મોટી ટેલિફોનિક કંપની રીલાયન્સ Jioએ તેમના રિચાર્જ પ્લાનમાં વધારો કર્યો હતો. ત્યારબાદ આ સ્થેની બીજી અન્ય કંપની વોડાફોન – આઇડિયા (VI) દ્વારા પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે. અને તેના બાદ ભારતીય એરટેલ પણ પોતાના રિચાર્જ પ્લાનમાં વધારો કર્યો છે. વાધેલા ભાવથી લોકોમાં હતસા આવી છે અને કોમેડી કોમિક કરવા લાગ્યા છે. જેમાં BSNL કી ઘર વાપસી જેવા સૂત્રો સાથે લોકો પોતાના નંબરને પોર્ટ કરાવવા લાગ્યા છે.
આ પણ વાંચો: Download Aadhar card: ફક્ત 1 ક્લીકમાં ઘરે બેઠા જાતે ડાઉનલોડ કરો તમારું આધારકાર્ડ, જાણો રીતે સિમ્પલ ભાષામાં
Jio વી VI વી BSNL રિચાર્જ
BSNL વિશે વાત કરવામાં આવે તો તે એક સરકારી કંપની છે. જે તેના સસ્તા રિચાર્જ પ્લાન માટે જાણીતી છે. આ કંપની યુઝર્સને પરવળે તેવા રિચાર્જ પ્લાન ઓફર કરે છે. આજે અમે તમને જણાવીશું કે Jio વી VI વી BSNL રિચાર્જમાં કઈ કંપની 200 રૂપિયામાં સૌથી સસ્તું રિચાર્જ પ્લાન ઓફર કરે છે.
JIO નો પ્લાન 200 થી ઓછામાં
Jio જે પોતાના 200 રુપિયથી ઓછા રૂપિયામાં પ્લાન આપે છે તે છે 199 રૂપિયાનો. જેમાં યુઝર્સને દરરોજ 1.5 GB ડેટા મળે છે. અને તેની માન્યતા 18 દિવસની છે અને દરરોજ અમર્યાદિત કોલ્સ તેમજ 100 SMS ઓફર કરે છે. આ સાથે તે JIO TV, Jio Cinema અને Jio Cloud નું સબસ્ક્રિપ્શન આપે છે.
VI નો પ્લાન 200 થી ઓછામાં
VI જે પોતાના 200 રુપિયથી ઓછા રૂપિયામાં પ્લાન આપે છે તેમાં 4 પ્લાનનો સમાવેશ થાય છે. જેમાં પહેલો 155 રૂપિયાનો પ્લાન છે જેમાં યુઝર્સને દરરોજ 1 GB ડેટા મળે છે. તેમજ અમર્યાદિત કોલ્સ અને તેની માન્યતા 20 દિવસની છે બીજો છે 179 રૂપિયાનો પ્લાન છે જેમાં યુઝર્સને દરરોજ 1 GB ડેટા મળે છે. તેમજ અમર્યાદિત કોલ્સ અને તેની માન્યતા 24 દિવસની છે. ત્રીજો છે 189 રૂપિયાનો પ્લાન છે જેમાં યુઝર્સને દરરોજ 1 GB ડેટા મળે છે. તેમજ અમર્યાદિત કોલ્સ અને તેની માન્યતા 26 દિવસની છે અને ચોથો છે 199 રૂપિયાનો તેમાં દરરોજ 1 GB ડેટા અને અનલિમિટેડ કોલ્સ માટે આવે છે તેમજ તે 28 દિવસની વેલીડિટી છે.
BSNL નો પ્લાન 200 થી ઓછામાં
હવે આપણે વાત કરીએ તો BSNL ની તો તેમાં 107 રૂપિયાનો પ્લાન 35 દિવસની વેલીડિટી સાથે આવે છે. તે 3 GB ડેટા અને 200 મિનિટ ઓફર કરે છે. 108 રૂપિયાનો પ્લાન 28 દિવસની વેલીડિટી સાથે આવે છે. તે મર્યાદિત કોલ્સ અને દરરોજ 1GB ડેટા અને દરરોજ 500 SMS ઓફર કરે છે. આ ઉપરાંત 147 રૂપિયાનો પ્લાન પ્રખ્યાત છે જેમાં ઉપયોગ કરતાંને 30 દિવસની વેલીડિટી સાથે 10 GB ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
