ભારતીય ટીમની જાહેરાત: ઈંગ્લેન્ડ વિરુધ્ધ ભારતીયની બાકી રહેતી 3 ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત, જુઓ કોને મળ્યું સ્થાન.

ભારતીય ટીમની જાહેરાત: Indian Team announcement: ભારતીય ટેસ્ટ ટિમ: હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સીરિઝ રમાઈ રહી છે. જેમથી 2 ટેસ્ટ માટે ભરતીય ટીમે 1 ટેસ્ટ જીતી છે જ્યારે 1 ટેસ્ટ હારી છે. પરંતુ હવે બાકી રહેતી 3 ટેસ્ટ મેચની સીરિઝ ભારતીય ટીમની જાહેરાત કરવાની બાકી હતી જે આજે જાહેર કરવામાં આવી છે. જેમાં વિરાટ કોહલીને સ્થાન મળ્યું નથી તથા અન્ય નવા પ્લેયરોને સ્થાન આપવામાં આવ્યું છે. જેથી કરીને નવા પ્લેયરોને મોકો મળી શકે. ત્યારે વિરાટ કોહલી પર મોટું અપડેટ સામે આવ્યું છે કે તે પર્સનલ કારણથી આગામી 3 ટેસ્ટ નહીં રમે.

ભારતીય ટીમની જાહેરાત

ઈંગ્લેન્ડ વિરુધ્ધ છેલ્લી 3 ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની સીરિઝ માથી છેલ્લી ત્રણ ટેસ્ટમાં રમશે નહીં. આ સિવાય શ્રેયા ઐયર પણ ઈંગ્લેન્ડ સામેની બાકીની ત્રણ ટેસ્ટમાં નહીં રમે. આ સિરીઝની આગમી 3 ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી શરૂ થવા જઇ રહી છે. 5 મેચની સિરીઝમાં એચએએલ બંને ટીમો 1 – 1 ની બરાબરી પર છે. આવામાં રામનારી આગામી 3 ટેસ્ટ રાજકોટ ખાતે રમવામાં આવશે. જે બંને ટિમ માટે મહત્વની છે.

આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.

આ ખેલાડીઓ બહાર

વિરાટ કોહલી શુક્રવારે સિલેકટર્સની ઓનલાઈન બેઠકમાં જાણ કરી હતી કે તે ઈંગ્લેન્ડ વિરુધ્ધની બાકી રહેતી 3 ટેસ્ટ મેચમાં તે હિસ્સો બની શકશે નહીં. શ્રેયસ ઐયરે પીઠમાં દુખાવો અને ગ્રોઇન એરિયામાં દુખવાની ફરિયાદ હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે શ્રેયસ ઐયર ભારતીય ટિમ મેનેજમેન્ટ અને BCCI મેડિકલ સ્ટાફને જાણ કરી હતી કે 30 થી વધુ બોલ રમ્યા બાદ તેની પીઠ અકળાઈ જાય છે. અને ફોરવર્ડ ડિફેન્સ રમતી વખતે કમરમાં દુખાવો થાય છે. સર્જરી બાદ તે પહેલીવાર આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આથી તેમણે આરામની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો   India VS Pakistan: વર્લ્ડ કપ 2023ની ભારત પાકીસ્તાનની મેચ જુઓ લાઈવ ફ્રી મા

આ ખેલાડી પર અપડેટ

રવિન્દ્ર જાડેજા અને KL રાહુલને ફારથી ટિમમાં રાખવામા આવ્યા છે. પરંતુ તેમની ભાગીદારી મેડિકલ ફિટનેસ મંજૂરી પર નિર્ભર કરે છે. રવિન્દ્ર જાડેજા અને KL રાહુલ બંને 2 ટેસ્ટ રમ્યા નહોતા. KL રાહુલ ક્વાડ્રિસેપ્સ સ્ટ્રેનના કારણે વિશાખાપટ્ટનમ ટેસ્ટ માથી બહાર રહ્યા હતા. પરંતુ હવે ફરીથી વાપસી કરી છે. KL રાહુલ પ્લેઈંગ 11 માં સ્થાન મળે તો તે વિરાટ કોહલીના 4 સ્થાન પર બેટિંગ કરશે.

આ પણ વાંચો: ડેસ્ટિનેશન વેડિંગ વેન્યુ: ગુજરાતમાં પણ છે શાનદાર ડેસ્ટિનેશન વેડિંગ વેન્યુ, આ 5 સ્થળો આપશે રોયલ ફિલિંગ.

ભારતીય ટિમ

ઈંગ્લેન્ડ વિરુધ્ધ બાકીની 3 ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી ચ જે નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • રોહિત શર્મા (કેપ્ટન)
  • જસપ્રીત બૂમરાહ (વાઇસ કેપ્ટન)
  • યશસ્વી જયસ્વાલ
  • શુભમન ગિલ
  • KL રાહુલ
  • રજત પાટીદાર
  • સરફરાજ ખાન
  • ધ્રુલ જૂરેલ (વિકેટકીપર)

આ પણ વાંચો: લાઇસન્સ પરીક્ષા બુક: ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષા માટે ઉપયોગી બુક Free માં કરો ડાઉનલોડ.

  • R અશ્વિન
  • રવિન્દ્ર જાડેજા
  • અક્ષર પટેલ
  • વોશિંગ્ટન સુંદર
  • કુલદીપ યાદવ
  • મહમદ સિરાજ
  • મુકેશકુમાર
  • આકાશદીપ

બાકીની 3 ટેસ્ટ મેચ

  • ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરી થી 19 ફેબ્રુઆરી, સવારે 9:30 કલાકે, રાજકોટ
  • ચોથી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરી થી 27 ફેબ્રુઆરી, સવારે 9:30 કલાકે, રાંચિ
  • પાંચમી ટેસ્ટ મેચ 7 માર્ચ થી 11 માર્ચ, સવારે 9:30 કલાકે, ધર્મશાળા

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
ભારતીય ટીમની જાહેરાત
ભારતીય ટીમની જાહેરાત

Leave a Comment

error: Content is protected !!