Jio Offer: એક વર્ષ સુધી રીચાર્જની ઝંઝટમાથી મુક્તિ, જીઓના આ પ્લાનમાં મળશે 389 દિવસ સુધી ડેટા અને કોલિંગની મજા તેમજ Free SMSનો લાભ ફક્ત આટલા રૂપિયામાં.

Jio Offer: જીઓ ઓફર: Jio New Year Offer 2023: ભારતની સૌથી મોટી ટેલિફોન કંપની રીલાયન્સ જીઓ દ્વારા વર્ષ 2024ની શરૂઆતમાં યુઝર્સ માટે નવી Jio Offer લોન્ચ કરી છે. આ ઓફર લોકોને 1 વર્ષના રિચાર્જમાં 365 દિવસના વર્ષને બદલે આ વખતે 389 દિવસની વેલીડિટી મળે છે અને આ રિચાર્જમાં કોલિંગ અને ડેટા તેમજ 5G ડેટા અનલિમિટેડ મળવા પાત્ર છે. જેથી લોકોને 1 વર્ષ સુધી જુદા જુદા રિચાર્જ કરાવવાની ઝંઝટ પણ ન રહે. અને SMS પણ મળવા પાત્ર છે. આવો જોઈએ વધુ માહિતી.

Jio Offer

રીલાયન્સ જીઓ દેશની સૌથી મોટી ટેલિફોન કંપની છે. જીઓ પોતાના યુઝર્સ માટે નવી નવી Jio Offer લોન્ચ કરતું રહે છે. ન્યુ યાર 2024 પર પણ કંપની એ એક દમદાર ઓફર જાહેરાત કરી છે અને પ્લાનમાં યુઝર્સને 389 દિવસની વેલીડિટી મળી રહે છે. હકીકતમાં રિચાર્જ પસંદ કર્યા બાદ યુઝર્સ વર્ષ 2024 માં ફરી રિચાર્જ કરવવાની જરૂર પડશે નહીં.

આ પણ વાંચો: વીજ વપરાશ: ઘરમાં રાખેલા વીજ ઉપકરણોમાં કેટલી વીજળીનો ઉપયોગ થાય છે, અને તે કેવી રીતે જાણી શકાય; જુઓ અહીથી.

લાંબી વેલીડિટીનો ફાયદો યુઝર્સને જીઓના વાર્ષિક પ્લાન મળી રહ્યો છે. કંપની આ વાર્ષિક પ્લાનના રિચાર્જ પર યુઝર્સને 24 દિવસની એકસ્ટ્રા વેલીડિટી આપી રહી છે. એટ્લે કે યુઝર્સને 365 દિવસની જગ્યાએ 389 દિવસ સુધી ઓફરનો લાભ મળશે. આ સાથે એકમાત્ર એવો પ્લાન છે જેમાં આટલી લાંબી વેલીડિટી મળે છે.

Jio New Year Offer 2023

ટેલિકોમ કંપની રીલાયન્સ જીઓ તરફથી પ્લાન પર એક્સ્ટ્રા વેલીદિતીનો ફાયદો આપવામાં આવ્યો છે. જેની કિંમત 2999 રૂપિયા છે. આ વાર્ષિક રિચર્જનું પ્લાનનું રિચાર્જ કરાવવા પર દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, દરરોજ 2.5 GB ડેટા, દરરોજ 100 SMSનો લાભ મળે છે. આ પ્લાનની વેલીડિટી 365 દિવસની છે પરંતુ કંપની ઓફર હેઠળ 24 દિવસની એકસ્ટ્રા વેલીડિટી આપી રહી છે.

આ પણ વાંચો   Jio cheapest Plan: જીઓ ના સૌથી સસ્તા પ્લાન માં Unlimited 5G Data, Jio Cinemaની સાથે Free Callingની સુવિધા.

આ પણ વાંચો: ગુજરાતના ફરવાલાયક સ્થળો: ગુજરાતનાં 5 ફરવા લાયક સ્થળો, અહી ફરવા જશો તો રિટર્ન આવવાનું મન નહીં થાય.

ઓફરની સાથે પ્લાનના ફાયદા કુલ 389 દિવસ એટ્લે 365 + 24 દિવસ સુધી મળી રહે છે. આ સ્થિતિમાં જીઓ Apps જેમ કે Jio TV, Jio સિનેમા અને જીઓ ક્લાઊડનું Free એક્સેસ પણ કંપની તરફથી આપવામાં આવ્યું છે.

અનલિમિટેડ 5G ડેટા

જીઓએ દેશના અનેક નાના મોટા શહેરોમાં 5G સર્વિસ શરૂ કરી છે જો તમારા ક્ષેત્રમાં 5G સેવાઓ ઉપલબ્ધ છે અને તમે 5G ફોનનો ઉપયોગ કરો છો તો 2999 રૂપિયાનું રિચાર્જ કરવવાની સ્થિતિમાં તમને અનલિમિટેડ 5G દેતનો ફાયદો મળશે. એટ્લે કે તમે દરરોજ ચિંતા કર્યા વગર મનભરીને દેતનો ઉપયોગ કરી શકશો. આ કંપની તમને 239 રૂપિયાના તથા તેનાથી વધારે કિંમતવાળા રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા આપી રહી છે.

અગત્યની લિંક

રિચાર્જ માટે અહી ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
અમારા Whatsapp ચેનલમાં જોડાવા માટેઅહી ક્લિક કરો
અમારા Whatsapp Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો
Jio Offer
Jio Offer

Leave a Comment

error: Content is protected !!