Jio Airtel VI Gift: જીઓ એરટેલ અને VI ની ભેટ, આ રીતે કરો શ્રીરામની આરતીની કોલરટ્યુન Free માં.

Jio Airtel VI Gift: જીઓ એરટેલ અને VI ની ભેટ: અત્યારે 22 જાન્યુઆરી 2024 ની રાહ જોઈએને બેઠેલા પૂરા વિશ્વના લોકો એક ઐતિહાશિક પળ કે જ્યારે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. આ માટે દરેક લોકો પોતાની રીતે કાઈને કઈ રામ મંદિર માટે કર્યા કરે છે અને ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવશે. ત્યારે દેશની સૌથી મોટી ટેલિફોનિક કંપનીઓ પણ આ માટે પોતાના યુઝર્સને ભેટ આપવામાં આવશે. જે Jio Airtel VI Gift આપશે જેમાં આ તમામ યુઝર્સ પોતાના મોબાઇલમા પોતાના નંબર સાથે Free માં કોલરટ્યુન સેટ કરી દેવામાં આવશે. જેમાં ભગવાન શ્રીરામની આરતીનો સમાવેશ થાય છે. આવો જોઈએ કઈ રીતે Jio Airtel VI Gift માં કઈ રીતે કોલરટ્યુન સેટ કરવી.

Jio Airtel VI Gift

રામ મંદિર 22 જાન્યુઆરી 2024 ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન છે. જેથી આખા દેશમાં એક તહેવાર માનવી રહ્યો છે તેવામાં Jio Airtel VI Gift એક શાનદાર આપવામાં આવી છે. જયા કિશોરી સહિત ઘણા ભજન કીર્તન લોકોના ગીત ટોપ ટ્રેન્ડીગ લીસ્ટમાં છે. જો તમે પણ આ ગીતને તમારી કોલરટ્યુન સેટ કરવા માંગો છો તો તમારી પાસે શાનદાર તક છે. આ જાણીએ કઈ રીતે Jio Airtel VI Gift કોલર્ત્યુન સેટ કરવી.

આ પણ વાંચો: Age Calculator: તમારી જન્મ તારીખ નાખીને જાણો તમારી હાલની ઉમર, ફક્ત 1 મિનિટમાં, બસ ફોલો કરો આ સ્ટેપ.

એરટેલ યુઝર્સ માટે

  • સૌપ્રથમ તમારા ફોનમાં Wynk એપ્લીકેશન ડાઉનલોડ કરો.
  • હવે પછી મોબાઈલ નંબરથી લૉગિન કરો.
  • આ એપ્લિકેશનમાં ટોપ રાઇટ કોર્નરમાં Hello Tunes નું ઓપ્શન જોવા મળશે.
  • ત્યારબાદ તમારી પસંદગીની શ્રી રામ આરતી સર્ચ કરીને કોલરટ્યુન સેટ કરી શકો છો.
  • હવે એક કન્ફરમેશન મેસેજ આવશે.
  • આ કોલરટ્યુન 30 દિવસ સુધી વેલીડ રહેશે.
આ પણ વાંચો   Jio Offer: એક વર્ષ સુધી રીચાર્જની ઝંઝટમાથી મુક્તિ, જીઓના આ પ્લાનમાં મળશે 389 દિવસ સુધી ડેટા અને કોલિંગની મજા તેમજ Free SMSનો લાભ ફક્ત આટલા રૂપિયામાં.

Jio યુઝર્સ માટે

  • સૌપ્રથમ તમારા ફોનમાં MyJio એપ્લીકેશન ડાઉનલોડ કરો.
  • હવે પછી ટ્રેંડિંગ નાવ માં જઈને Jio Tunes પસંદ કરો.
  • ત્યારબાદ તમારી પસંદગીની શ્રી રામ આરતી સર્ચ કરો.
  • હવે પછી સેટ Jio Tunes પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી કોલરટ્યુન્સ સેટ થઈ જશે.
  • નોટ – જો તમારી પાસે ફીચર ફોન છે તો તમારે 56789 પર કોલ કરવો પડશે.

આ પણ વાંચો: નંબર પ્લેટના પ્રકાર: નંબર પ્લેટના પ્રકાર કેટલા છે તમે જાણો છો, જાણો કલર પ્રમાણે નંબર પ્લેટના પ્રકાર.

VI યુઝર્સ માટે

  • સૌપ્રથમ VI એપ્લિકેશનમાં કોલરટ્યુન્સ ટેબમાં જાઓ.
  • હવે પછી કેટલૉગમાં ઘણી શ્રીરામ ભગવાનની આરતી હશે.
  • તેમાથી કોઈ એકને કોલરટ્યુન્સ સેટ કરો.
  • ત્યાર બાદ કોલરટ્યુન્સ સેટ થવાનો કન્ફરમેશન મેસેજ આવશે.

અગત્યની લીંક

Wynk App ડાઉનલોડ કરવા માટેઅહિં ક્લીક કરો
MyJio App ડાઉનલોડ કરવા માટેઅહિં ક્લીક કરો
VI App ડાઉનલોડ કરવા માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
Jio Airtel VI Gift
Jio Airtel VI Gift

Leave a Comment

error: Content is protected !!