જમવાનું બિલ: 90 લાખ જમવાનું બિલ, 20 લાખ ટીપ, રેસ્ટોરન્ટનું બિલ જોઈને મગજ ચકરાઈ જશે.

જમવાનું બિલ: Dining Bill: Restaurant bill: લોકો પોતાના શોખ માટે તેમજ બહાર ફરવા ગયા હોય ત્યારે બાહર રેસ્ટોરન્ટમાં જમે છે. તેમજ વિકેન્ડમાં પણ ઘણા લોકો બહાર રેસ્ટોરન્ટમાં તેમજ ધાબામાં જમવા અર્થે જતાં હોય છે. પણ લોકો એવી હોટલ કે ધબને પસંદ કરે છે કે જ્યાં જમવાનું સારું મળતું હોય કારણ કે લોકોને પૈસા સાથે કોઈ સબંધ નથી હોતો બસ જમીને ખુશ થઈ જતાં હોય છે. ત્યારે વેસ્ટર્ન સંસ્કૃતિ મુજબ હોટલમાં જમવા ગયા હોય ત્યારે લોકો ખુશ થઈને વેઇટરને ટીપ પણ આપતા હોય છે. પરંતુ તાજેતરમાં એક બિલ ફરતું જોવા મળ્યું છે કે તે વ્યક્તિ હોટલમાં જમવા ગયો છે આ જમવાનું બિલ 90 લાખ રૂપિયા છે અને વેઇટરને 20 લાખ ટીપ આપવામાં આવી છે. આવો જોઈએ વધુ માહિતી.

જમવાનું બિલ

બિલમાં ઓર્ડર કરેલ ફૂડ આઈટમ્સ અને ડ્રિંક્સ વિશે લખેલું છે. સાથે જ તેમાં પ્રાઇઝ પણ લખેલું છે. પણ દુબઈની એક રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકનું જમવાનું બિલ જોઇને મોઢું ખુલ્લુ જ રહી જશે. સાલ્ટ બેઇ નામની એક ફેમ તુર્કિના શેફ નુશરત ગોકસેએ સોશ્યલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જે જોઈને લોકો ચોકી ગયા છે તેમણે ખાવાની ચીજોના એક બિલનો વિડીયો શેર કર્યો છે. આ જમવાનું બિલ 108,500 ડોલર એટ્લે કે આશરે 90,23,028 રૂપિયાનો બન્યું છે. આ તેમના દુબઈના રેસ્ટોરન્ટમાં એકવાર ખાવાના બિલનો વિડીયો છે જે કેટલાક લોકોએ ગત અઠવાડિયે ચૂકવ્યું છે.

આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.

આ વિડીયો શેર કરતાં તેમણે લખ્યું છે કે પૈસા આવે છે અને પૈસા જાય છે. બિલમાં ઓર્ડર કરેલી ડિશ અને ડ્રિંક્સની સાથે સાથે તેમણે તેના ભાવ પણ લખ્યા છે.

આ પણ વાંચો   Ganapath Trailaer: એક્શન અને રોમાન્સથી ભરપૂર ગણપતનું ટ્રેલર, અમિતાભ બચ્ચન અને ટાઈગર શ્રોફ દેખાશે અલગ જ અંદાજમાં

આ પણ વાંચો: Gujarat RTO Code: ગુજરાતના તમામ જિલ્લાના RTO પાર્સિંગ કોડ, જાણો ક્યૂ વાહન ક્યાં જિલ્લાનું છે.

અત્યંત ભાવ મોંઘા છે

બિલ જોઈ શકાઈ છે કે રેસ્ટોરન્ટમાં આવનારા લોકોએ અનેક ડિશ ઓર્ડર કરી હતી. હવે આ ફૂડ ડિશના ભાવ તો જુઓ કેટલા વધારે છે. ચોકાવનારી વાત તો ત્યારે બની કે જ્યારે ગ્રાહકોએ 24500 ડોલર એટ્લે કે 20 લાખ રૂપિયાની ટીપ રેસ્ટોરન્ટને આપી.

યુઝર્સ ચોકી ઉઠ્યા

સોશ્યલ મીડિયા પર બિલનો ફોટો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. ફૂડ ડિશના ભાવ જોઈને કેટલાક યુઝર્સ તો ભરાઈ ગયા છે. તેમણે કહ્યું કે એક તરફ દુનિયા મોટી આબાદી ભૂખે મરી રહી છે. પૈસાના અભાવથી ઘણા લોકો ચિંતિત છે અને અહી એક વાર જમવાનું 90 લાખ રૂપિયામાં ખવાઇ રહ્યું છે. યુઝર્સ 20 લાખ ટીપને તો પૈસાની બરબાદી કહી રહ્યા છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
જમવાનું બિલ
જમવાનું બિલ

Leave a Comment

error: Content is protected !!