Ganapath Trailaer: ગણપત મૂવી ટેલર: Ganpath Movie Trailer: ટાઈગર શ્રોફ અને અમિતાબ બચ્ચન ની આગામી ફિલ્મ ગણપત એટ્લે કે Ganapath Trailaer લોન્ચ કરવામાં આવ્યું છે. ટાઈગર શ્રોફના એક્શન ફિલ્મ અને ચોકલેટી બોય થી જાણીતા ટાઈગરને લોકો પસંદ કરે છે. જે માટે તેમનું આવનાર ફિલ્મ ગણપતમાં હિરોઈન તરીકે ક્રિતી સેનન અને અમિતાબ બચ્ચન કઇંક અલગ જ અંદાજમાં જોવા મળશે. આ ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં રહેલ છે. ત્યારે આજે આ ગણપતનું ટેલર લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આવો જોઈએ કેવું છે મૂવી.
Ganapath Trailaer 2023
ટાઈગર શ્રોફ અને ક્રિતી સેનન ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે આ Ganapath Trailaer માં ફરી ચર્ચાની વિષય બની ગયો છે. તેમજ આ ગણપત આ હીરો ઈઝ બોર્નનું ફિલ્મનુ પોસ્ટર હાલમાં જ શેર કરવાં આવ્યું છે.જેમાં બંને સ્ટાર એક્શન અને લુક લોકોને પસંદ આવી ગયો છે. જ્યાં ટાઈગર શ્રોફ બોક્સિંગ મેચના ડ્રેશમાં જોવા મળી રહ્યો છે. ત્યજ ક્રિતી સેનન પણ એક્શન અવતારથી બધાને ચોકાવી દીધા છે. દમદાર પોસ્ટર રીલીઝ થયા બાદ ફિલ્મ મેકર્સએ આ Ganapath Trailaer રીલીઝ કરી દેવામાં આવ્યું છે.
નવી ટેક્નોલૉજીનો ઉપયોગ
વિકાસ બહલની એક્શન ઓરીએન્ટેડ ફિલ્મ ગણપતમાં તમને ટેક્નોલોજીનો ઘણો ઉપયોગ થયો જોવા મળશે. તેમજ VFX નો ખૂબ વધારે પ્રમાણમા ઉપયોગ કરવામાં આવ્યો છે. આ Ganapath Trailaer માં તમને મશીન ગણથી લઈને ઘણી નવી વસ્તુ જોવા મળશે. ગ્રાફિક એક્શન હોલીવુડ ફિલ્મ ફિલ આપી રહ્યું છે. આના માટે ફિલ્મ બનાવનારે ભરપૂર પૈસા ખર્ચ કર્યા છે.
આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.
ટાઈગરનું શાનદાર ટ્રાન્સફોર્મેશન
આ ટેલરમાં ટાઈગરણું શાનદાર ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે. ત્યજ ક્રિતી સેનન પણ એક્શન મોડમાં ઓડિયન્સનું દિલ જીતવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ સિવાય અમિતાબ બચ્ચન લુક પણ સંપૂર્ણ રીતે બદલાયેલા છે. ફિલ્મ થિયેટર્સમાં રીલીઝ થાવ માટે તૈયાર છે.
અગત્યની લીંક
| ગણપત ટેલર જોવા માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
