ફોરેસ્ટ પરીક્ષાની તારીખ જાહેર: Forest Exam Date declare: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા થોડા સમય પહેલા ફોરેસ્ટ બીટ ગાર્ડના ઓનલાઈન માધ્યમથી ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. જેમાં લગભગ 4 લાખ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી હતી. જેમાં અમુક ઉમેદવારોના કોઈ કારણોસર અરજી રદ થઈ હતી અને બાકી 4 લાખ ઉમેદવારોની અરર્જી માન્ય રહી છે. આ માન્ય રહેલ અરજીના ઉમેદવારો ઘણા લાંબા સમયથી આ પરિક્ષાની રાહ જોઈને બેઠા હતા. જેમને આખરી ઓપ આપીને ફોરેસ્ટ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેથી ઉમેદવારો વધુ તૈયારી કરી શકે છે.
ફોરેસ્ટ પરીક્ષાની તારીખ જાહેર 2023
| આર્ટિકલનું નામ | ફોરેસ્ટ પરીક્ષાની તારીખ જાહેર |
| સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર |
| વર્ષ | 2023 – 2024 |
| પરીક્ષાનો પ્રકાર | ઓનલાઈન |
| ઓફિશિયલ વેબસાઇટ | https://gsssb.gujarat.gov.in/Index |
આ પણ વાંચો: જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.
અંતે બીટ ગાર્ડ નીપરીક્ષાનું એલાન. આઠમી ફેબ્રુઆરીએ યોજાશે પરીક્ષા. 11 જિલ્લાના સેન્ટરો ઉપર લેવાશે ઓનલાઈન પરીક્ષા. ચાર લાખથી પણ વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
— Deepak rajani (@deepakrajani123) December 29, 2023
Forest Exam Date declare
ગુજરાતમાં તાજેતરમાં જ વર્ગ 3 ની પરીક્ષા ફોરેસ્ટ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 8 ફેબ્રુઆરી 2024 ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ફોરેસ્ટ બીટગાર્ડ ની પરીક્ષા લેશે. જેમાં રોજના 50 હજાર ઉમેદવારો આ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા આપશે. આ પરીક્ષા ઓનલાઈન કોમ્પ્યુટર આધારિત હોવાથી 7 દિવસ ચાલશે. કુલ 4.18 લાખ ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લેશે. તેમજ ગુજરાત રાજ્યના જુદા જુદા 11 જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્ર રાખવામા આવ્યા છે.
Exam Breaking: આગામી 8 ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષા લેશે, રોજના 50 હજાર જેટલાં ઉમેદવારો ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષા આપશે, કુલ 4.18 લાખ ઉમેદવારો ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે, 11 જિલ્લાના સેન્ટરો પર લેવાશે પરીક્ષા#bignews #bigbreaking… pic.twitter.com/7jUoxywZf5
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 29, 2023
આ પણ વાંચો: લાઇસન્સ પરીક્ષા બુક: ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષા માટે ઉપયોગી બુક Free માં કરો ડાઉનલોડ.
નવા વર્ગ 3 ની ભારતીના સમાચાર
રાજ્યમાં આવનારા 15 દિવસમાં વર્ગ 3 ના કર્મચારીઓની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરના સચિવ હસમુખ પટેલ સાહેબ દ્વારા તેમનું એલાન કરવામાં આવ્યું છે. તો તેની સામે વર્ગ 3 ના ભરતી માટેના નિયમો પણ ફેરફાર કરવામાં આવ્યો છે. એટ્લે કે હવેથી જુનિયર ક્લાર્કની ભરતી માટેની પરીક્ષા MCQ પધ્ધતિથી લેવામાં આવશે. વધુમાં હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સવર્ગની પરીક્ષા મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ બટે ઓફિશિયલ નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.
અગત્યની લીંક
| ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
