ચંદ્રગ્રહણની સંપૂર્ણ માહિતી: Chandragrahan 2023: આ વર્ષનું છેલ્લું ગ્રહણ પૂનમના દિવશે થવાનું છે. ત્યારે આ ચંદ્ર ગ્રહણ કેટલા વાગ્યાથી શરૂ થશે, ક્યારે પૂર્ણ થશે, ક્યારે સૂતક કાઢવું તેમજ શરદ પુનમ ક્યારે ઉજવવી વગેરે માટે આજે અમે આ પોસ્ટ લઈને આવ્યા છીએ. આ ચંદ્રગ્રહણ કેટલા વાગ્યા થી શરૂ કરી અને ક્યારે પૂર્ણ થશે તેમજ કઈ રાશિના લોકને આ ગ્રહણની અસર થશે તે તમામ ચંદ્રગ્રહણની સંપૂર્ણ માહિતી માં આપણે જોઈએ.
ચંદ્રગ્રહણની સંપૂર્ણ માહિતી 2023
વર્ષનું છેલ્લું અને બીજું ચંદ્રગ્રહણ શર્દ્પુનામના દિવસે એટ્લે કે 28 ઓક્ટોબર 2023 ના દિવસે થવાનું છે. અગત્યનું એ છે કે આ આંશિક ચંદ્રગ્રહણ છે. જે શનિવારની મધ્ય રાત્રિએ 1:25 કલાકે થશે અને મોક્ષ 2:24 કલાકે થશે. તેમજ સૂતક 28 મી ઓકટોબરે સાંજે 4 વાગ્યાથી શરૂ થશે અને ગ્રહણ સમાપ્ત થયા બાદ પૂર્ણ થશે. તેમજ આ ચંદ્રગ્રહણ વિશ્વના કેટલા દેશોમાં જોવા મળશે અને શરદ પૂનમની તિથી ક્યારે છે તે જોઈએ આ ચંદ્રગ્રહણની સંપૂર્ણ માહિતીમાં.
આ શહેરોમાં જોવા મળશે
અત્રે ઉલ્લેખનીય છેકે આ વર્ષે 2 વખત ચંદ્રગ્રહણ થયા છે. જેમાં પહેલું 5 મે ના રોજ થયું હતું અને વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ એશિયાના મોટાભાગના દેશોમાં અને વિશ્વમાં ઘણા દેશોમાં જોવા મળશે. ભારતમાં દિલ્લી, પટના, મુંબઈ, કોલકાતા, ઉતર પ્રદેશ, બિહાર, ગુજરાતજેવા રાજ્યોમાં દેખાશે. તેમજ આ ચંદ્રગ્રહનો સમય ભારતમાં સમાન હોવાથી ભારતની ભૂમિ પર સ્પષ્ટ દેખાતો હોવાથી ધાર્મિક અને જ્યોતિષીય મુજબ તે પણ મહત્વનુ છે. જેના લીધે લોકોના મનમાં અનેક પ્રશ્નો છે. તે જોઈએ ચંદ્રગ્રહણની સંપૂર્ણ માહિતીમાં.
શરદપુનમ
શરદપુનમની તિથી 28 મી ઓકટોબરે 4:17 કલાકે શરૂ થશે જે 28 મી ઓકટોબરે રાત્રે 1:53 સુધી ચાલશે. 28 મી ઓકટોબરે આ ચંદ્રગ્રહણનો સૂતક ગ્રહણ શરૂ થવાના નવ કલાક પહેલા શરૂ થાય છે. અને ગ્રહણના અંતે પૂર્ણ થાય છે. સૂતક સાંજે 4:05 કલાકે શરૂ થશે.
ગ્રહોની સ્થિતિ
મેષ, વૃષભ, કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક, મકર અને મીન રાશિ પર આ ગ્રહણ અસર કરશે. આ ઉપરાંત તમામ રાશિના લોકો માટે ગ્રહણ આર્થિક સ્થિતિ મજબૂત કરશે અને લાભ લાવશે.
આ પણ વાંચો: ઊંચી પોલીસ ચોકી: ગુજરાતમાં આ જગ્યા પર આવેલી છે સૌથી ઊંચી પોલીસ ચોકી
આ ગ્રહણ દરમિયાન શું કરવું
સૂતક કલ અને ગ્રહણ દરમિયાન ભગવાનની મુર્તિને સ્પર્સ કરવાની મનાઈ હોય છે. આ સમયે ખાવું, પીવું, સૂવું, નખ કાપવું, રસોઈ બનાવવી, તેલ લગાવવું વગેરે પર વર્જિત છે. ચંદ્રગ્રહણના સૂતકકાળ દરમિયાન દાન કરવું અને જપ કરવાનું મહત્વ વધારે છે. તેમજ પવિત્ર નદીઓ અને તળવોમાં સ્નાન કરવામાં આવે છે. મંત્રોના જપ કરવાથી લાભ થાય છે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
