લગ્ન કંકોત્રી એપ: Gujarati Lagan Kankotri App: આકર્ષક લગ્ન કંકોત્રી: સમય જતાં દરેક બાબતમાં અપડેટ જોવા મળે છે. પહેલા ના સમયમાં અને અત્યારના સમયમાં લગ્નમાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. ત્યારે લગ્નમાં આમંત્રણ આપવા માટે લોકો કાર્ડ અને કંકોત્રી આકર્ષક રીતે છપાવતા હોય છે અને તેમના સ્નેહીજનોને આ પત્રિકા પાઠવતા હોય છે. પરંતુ આ ડિજિટલ યુગમાં લોકોને સામના બચાવ સાથે આ લગ્ન કંકોત્રી ઓનલાઈન માધ્યમથી પાઠવી દેતા હોય છે. એટ્લે કે આ લગ્ન પત્રિકાને PDF સ્વરૂપમાં મોકલી દેતા હોય છે ત્યારે આ લગ્ન કંકોત્રીને PDF સ્વરૂપમાં બનાવવા માટે કોઈ છાપખાનામાં લેવા જવાનું નહીં થાય પરંતુ આ લગ્ન પત્રિકા તમે તમારા મોબાઈલ દ્વારા લગ્ન કંકોત્રી એપના માધ્યમથી બનાવી શકો છો.
લગ્ન કંકોત્રી એપ
આજકાલ ગુજરાતી આમંત્રણ કાર્ડ, ગુજરાતી લગ્ન કંકોત્રી એ ગુજરાતી લગ્ન આમંત્રણ કાર્ડ લોકો ડિજિટલ સ્વરૂપમાં બનાવવા લાગ્યા છે. જેનો ઉપયોગ ઓનલાઈન લગ્ન આમંત્રણ કાર્ડ, ભારતીય લગ્ન કંકોત્રી, લગ્ન આમંત્રણ કાર્ડ, ગુજરાતી ભાષામાં ગુજરાતી કીબોર્ડનો ઉપયોગ કરીને વિવિધ નમૂનામાં કરવામાં આવે છે. ત્યારે આ લગ્ન કંકોત્રી એપ વિશેની માહિતી જોઈએ તો તે કેવી રીતે લગ્ન કંકોતરીને આકર્ષક બનાવે છે. આવો જોઈએ.
આ પણ વાંચો: વીજ વપરાશ: ઘરમાં રાખેલા વીજ ઉપકરણોમાં કેટલી વીજળીનો ઉપયોગ થાય છે, અને તે કેવી રીતે જાણી શકાય; જુઓ અહીથી.
લગ્ન કંકોત્રી એપની વિશેષતા
- ગુજરાતી લગ્ન કંકોતરીમાં તમે લગ્ન સબંધિત વિવિધ પ્રસંગો ઉમેરી શકો છો. જેમાં તમે મંડપ મુર્હુત તારીખ અને સમય, લગ્ન તારીખ અને સમય અને લગ્નનું સ્થળ ઉમેરી શકો છો.
- ગુજરાતી કીબોર્ડનો ઉપયોગ કરીને યુગલનો ફોટો, યુગલોના નામ ઉમેરી શકો છો.
- ગુજરાતી લગ્ન કાર્ડને વધુ આકર્ષિત બનાવવામાં માટે ગુયાજરતી ટહુકો ઉમેરી શકો છો.
- વ્હોટ્સએપ, ફેસબુક વગેરે ઓનલાઈન માધ્યમ દ્વારા તમારા સંબંધીઓ, મિત્રો અને સહકર્મીઓ, પરિવારજનોને લગ્ન આમંત્રણ કાર્ડ સેવ કરી અને શેર કરી શકો છો.
- આ લગ્ન કંકોત્રી એપ દ્વારા સહેલાઇથી કંકોતરી Edit ( કંકોતરી માં ફેરફાર) કરી શકો છો.
- જુદી જુદી પ્રકારની 50+ નવી ગુજરાતી લગ્ન કંકોતરીની ડિઝાઇન ઉપલબ્ધ છે.
- વર અથવા કન્યા ની કંકોતરી પસંદ કરવાના વિવિધ વિકલ્પ પણ આપવામાં આવે છે.
- નવા ટહુકાઓ ઉમેરી શકો છો જેમાં વર – કન્યા બંને પક્ષ માટે વિવિધ જોવા મળે છે.
- કંકોત્રી માં ફોટો રાખી શકો છો તેમજ જો જરૂરિયાત ન હોઈ તો ફોટો કાઢી પણ શકો છો.
- ગુજરાતી ભાષામાં લખી શકો છો, તેમજ ઇંગલિશ To ગુજરાતી લખી શકો છો.
- ગુજરાતી બોલીને પણ લખી શકો છો.
- મંડપ મુહર્ત, ભોજન સમારંભ, મામેરું, રસ ગરબા, જાન પ્રસ્થાન, હસ્ત મેળાપ વગેરે તારીખ અને સમય સાથે લખી શકો છો.
- શુભ લગ્ન સ્થળ અને નિમંત્રકનું નામ મોબાઈલ નંબર સાથે લખી શકો છો.
- સહેલાઇથી કંકોત્રી બીજાને મોકલી પણ શકો છો.
આ પણ વાંચો: જુનાગઢના ફરવાલાયક સ્થળો: આ શિયાળામાં ફરવા માટે જૂનાગઢને બનાવો ડેસ્ટિનેશન, આ જગ્યા જોઈને કહેશો Wow.
આમંત્રણ કાર્ડ
ગુયાજરતી લગ્ન આમંત્રણ કાર્ડ એ નિર્માતા એપ્લીકેશન દ્વારા કે જેનો ઉપયોગ ઓનલાઈન લગ્ન આમંત્રણ કાર્ડ બનાવવા માટે થાય છે. આ કંકોત્રી સાથે આપેલ વિવિધ ડિઝાઇનની મદદથી ગુજરાતી કીબોર્ડ નો ઉપયોગ કરીને ડિઝાઇન, લગ્ન આમંત્રણ કાર્ડ, મંડપ મુર્હુતની તારીખ અને સમય, લગ્નની તારીખ અને સમય અને લગ્નનું સ્થળ જે આ લગ્ન કંકોત્રી એપની મદદથી ઉમેરી શકાય છે. ગુજરાતી કીબોર્ડનો ઉપયોગ કરીને યુગલનો ફોટો, યુગલોના નામ ઉમેરી શકો છો. મંડપ મુહર્ત, ભોજન સમારંભ, મામેરું, રસ ગરબા, જાન પ્રસ્થાન, હસ્ત મેળાપ વગેરે તારીખ અને સમય સાથે લખી શકો છો. કંકોત્રી માં ફોટો રાખી શકો છો તેમજ જો જરૂરિયાત ન હોઈ તો ફોટો કાઢી પણ શકો છો.
ઉપયોગ કરવાની રીત
- કંકોત્રી પર સેટ કરવા માટે ગેલેરી અથવા કેમેરામાંથી ફોટો પસંદ કરો.
- ત્યારબાદ કંકોત્રી / આમંત્રણ કાર્ડ ટેમ્પલેટ પસંદ કરો.
- હવે ગુજરાતી કીબોર્ડ અને ગુજરાતી ફોન્ટનો ઉપયોગ કરીને લગ્ન યુગલનું નામ (વર – કન્યા નામ) એન્ટર કરો.
- હવે મંડપ મુહર્તની તારીખ અને સમય, લગ્નની તારીખ અને સમય અને લગ્નનું સ્થળ દાખલ કરો.
આ પણ વાંચો: Chin Unique Building: ચીનમાં આવેલી છે એક અનોખી બિલ્ડીંગ, જેમા રહે છે 30000 લોકો; એક જિલ્લા જેટલી વસ્તી.
- તમારી પસંદગી મુજબ ટેક્સ્ટનો કલર સેટ કરો.
- જો તમારે બદલવાની જરૂર હોય તો ફોટો બદલો.
- તમારી પસંદગી મુજબ ગુજરાતી ટહુકો ઉમેરો.
- ગુજરાતી લગ્ન આમંત્રણ કાર્ડને સજાવવા માટે સ્ટીકર ઉમેરો.
- હવે તમારા મોબાઈલમાં જનરેટેડ કંકોત્રીને સેવ કરી દો.
- ત્યાર બાદ વ્હોટ્સએપ, ફેસબુક વગેરે દ્વારા સંબંધીઓ, મિત્રો અને સહકાર્યકરો, પરિવારને લગ્ન આમંત્રણ કાર્ડ શેર કરો.
અગત્યની લીંક
| લગ્ન કંકોત્રી એપ ડાઉનલોડ કરવા માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
