ઇ-બાઇક પર ડિસ્કાઉંટ: OLA S1 X+ Discount: E-Bike Discount: અત્યારના સમયમાં લોકો પેટ્રોલ ગાડી છોડીને ઇલેક્ટ્રિક તરફ ક્રેઝ વધ્યો છે. લોકોને પેટ્રોલની ઝંઝટ માથી છુટકારો મેળવીને ઇલેક્ટ્રીક ગાડી તરફ આગળ વધી રહ્યા છે. લોકો ફોરવ્હીલ પણ ઇલેક્ટ્રીક ખરીદી કરી રહ્યા છે. ત્યારે માર્કેટમાં એક ઇલેક્ટ્રીક બાઇક લોન્ચ કરવામાં આવી છે જેઇ-બાઇક પર ડિસ્કાઉંટ 20,000 રૂપિયા સુધીની છૂટ આપે છે. જેથી લોકો આ ઇ-બાઇક ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા છે. અને માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે.
ઇ-બાઇક પર ડિસ્કાઉંટ
ઓલા એ પોતાનું સૌથી સસ્તું ઇલેક્ટ્રીક બાઇક OLA S1 X+ પર યાર એન્ડ ઓફર ની જાહેરાત કરી છે. જે હેઠળ કંપનીની આ ઇલેક્ટ્રીક સ્કૂટર પર 20,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉંટ આપી રહી છે. OLA S1 X+ ને ઓગસ્ટ 2023 માં 1.10 લાખ રૂપિયાની એક્સ શોરૂમ કિંમત પર લોંચિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ ઇ-બાઇક પર ડિસ્કાઉંટ બાદ તેની કિંમત 89,999 રૂપિયા છે. અને આ ઓફર 31 ડિસેમ્બર 2023 સુધી ચાલશે.
આ પણ વાંચો: ગુજરાતના બેસ્ટ 5 બીચ: ગોવાના બીચની સાથે કદમ મિલાવી શકે તેવા ગુજરાતના 5 બીચ, આ જોઈ લેસો તો ગોવાને ભૂલી જશો.
આ બાઈકનો મુકાબલો
આ કંપનીનું કહેવું છે કે આ ઇલેક્ટ્રીક સ્કૂટર એક પેટ્રોલ સ્કૂટરના ભાવમાં વેચી રહી છે. બજારમાં OLA S1 X+ ના મુકાબલો અને સસ્તા ઈલેકટીક સ્કૂટરો સાથે તો સાથે જ છે. પરંતુ સાથે સાથે એક્ટિવા 125 અને અન્ય 125 CC પેટ્રોલ ને ટક્કર આપે છે.
બાઈકના ફીચર્સ
આ ઇ-બાઈકના કંપનીનો દાવો કે OLA S1 X+ એ બિલકુલ નવા પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે. કંપનીએ તેના ચેસિસને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. કંપની દાવો કરે છે કે નવા ડિઝાઇન પ્લેટફોર્મથી બેટરીની થર્મલ એફિશિયનસીથી સુધારો થયો છે. આ સાથે ઇ-બાઇક વધુ સેફ પણ થઈ ગયું છે. S1X ને 2KwH અને 3KwH બેટરી પેક સાથે રજૂ કરવામાં આવ્યું છે. તેના ટોપ મોડલ S1X+ માં 3KwH નું બેટરી પેક લગાવવામાં આવ્યું છે. S1X+ની વાત કરીએ તો તેના પાછળ પૈડાંમાં 6KW ની ઇલેક્ટ્રીક મોટરહબ લગાવવામાં આવી છે. જે 8BHP નો પાવર જનરેટ કરે છે. જે 3 સેકંડમાં 0-40 કિમી પ્રતિકલાકની ઝડપ પકડી શકે છે.
આ પણ વાંચો: વૃધ્ધ પેન્શન યોજના: નિરાધાર વૃધ્ધોને મળશે રૂપિયા 1250 ની સહાય, જુઓ અરજી કરવા માટેની માહિતી.
તેની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાક છે. જ્યારે ફૂલ ચાર્જ હોય ત્યારે આ સ્કૂટર 151 કિમીની ડ્રાઈવ રેન્જ ઓફર કરે છે. OLA S1 X રેન્જના ઇલેક્ટ્રીક સ્કૂટરમાં 5 ઇંચ TFT ડિસ્પ્લે, બ્લ્યુટૂથ કનેક્ટિવિટી, એન્ટિ થેફ્ટ લોક અને કી લેસ લોક અનલોક સિસ્ટમ જેવા ફીચર્સ આપવામાં આવે છે.
ચાર્જર ઓપ્શન
આ ઇ-બાઇક પર ડિસ્કાઉંટ મળી રહ્યું છે તે OLA S1 X+ માટે કંપનીએ સ્કૂટરમાં સ્ટીલ વ્હીલ્સ આપ્યા છે. આ સ્કૂટર ફક્ત ડ્રમ બ્રેકમાં જ આવે છે. આ ઉપરાંત સ્કૂટર સાથે 350W અને 500W નો ચાર્જર ઓપ્શન આપવામાં આવ્યો છે. નવા S1X રેન્જના ઇલેક્ટ્રીક સ્કૂટરની ડિલિવરી સપ્ટેમ્બરમાં શરૂ થઈ ગઈ હતી.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
