કિસાન ક્રેડિટ કાર્ડ: Kisan Credit Card: Apply Kisan Credit Card: સરકાર દ્વારા લોકો માટે અઢળક યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ખેડૂતો માટે, વિદ્યાર્થીઓએ માટે, મહિલાઓ માટે, આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ઘણી યોજના ચલાવે છે. જેમાં લોકોને આર્થિક રીતે અને સાધન રૂપે મદદ કરે છે અને લોકો નું જીવન ધોરણ ઊચું લઈ આવવા માટે પ્રયત્ન કરે છે. ત્યારે ખેડુરો માટે પણ ઘણી યોજના ચલાવે છે. તેમાની એક છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. આ યોજના માં ખેડૂતોને ઓછા વ્યાજ દરે 1 લાખ 75 હજાર સુધી લોન આપે છે. જેથી ખેડૂતો ખેતી માટેના સાધનો અને બિયારણો વગેરે માં આર્થિક મદદ મળી રહે.
કિસાન ક્રેડિટ કાર્ડ 2024
| યોજનાનુ નામ | કિસાન ક્રેડિટ કાર્ડ યોજના |
| યોજનાનો પ્રકાર | સરકારી યોજના |
| લાભાર્થી | ગુજરાતના પાત્રતા ધરાવતા ખેડૂતો |
| વર્ષ | 2024 |
| હેતુ | ખેડૂતોને નાણાકીય સુવિધા પૂરી પાડવા |
| અરજીનો પ્રકાર | ઓનલાઈન |
| ઓફિશિયલ વેબસાઇટ | https://eseva.csccloud.in/KCC/Default.aspx |
આ પણ વાંચો: ગુજરાતના બેસ્ટ 5 બીચ: ગોવાના બીચની સાથે કદમ મિલાવી શકે તેવા ગુજરાતના 5 બીચ, આ જોઈ લેસો તો ગોવાને ભૂલી જશો.
લોન વિષે
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને રૂપિયા 1 લાખ અને 60 હજાર રૂપિયની લોન મળશે. આ લોનથી ખેડૂતો તેમની ખેતીમાં રોકાણ કરી શકશે. આ યોજનાનો ઉપયોગ ખેડૂત પોતાના પાકની સંભાળ રાખવા માટે કરી શકે છે. ખેડૂતોને પાક વીમો મેળવવાની તક મળશે. આ યોજનામાં પશુપાલકો અને માછીમારોને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ યોજના માટે ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકો છો. આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને 4% વ્યાજના દરે વગર ગેરેન્ટીએ આપવામાં આવે છે.
Kisan Credit Card યોજનાના ફાયદા
- ગુજરાતના તમામ જિલ્લાના ક્રેડિટકાર્ડ બનાવવા માટેનું લક્ષ્ય સાધ્યું છે.
- સમગ્ર રાજયમાં કુલ 1,00,000 કાર્ડ બનાવવાનો લક્ષ્ય છે.
- ખેડૂતોને આર્થિક મદદ મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવી છે.
- ખેડૂતોને આરિક રીતે સધ્ધર બનાવવાનો હેતુ છે.
- આ કાર્ડથી સરકારની અન્ય યોજનામાં પણ લાભ મળવા પાત્ર છે.
લીધેલ લોન પર લાગતું વ્યાજદર
- કિસાન ક્રેડિટકાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1 લાખ 75 હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે.
- જો તમે 1 લાખ થી વધારે રૂપિયાની લોન લો છો તો તમારે જમીન ગિરવી મૂકવી પડશે.
- આ યોજના અંતર્ગત 7% વ્યાજનો દર નિયત કરેલ છે.
- લોનમાં સમયસર ભરો તો 3% ની છૂટ મળવા પાત્ર છે.
આ પણ વાંચો: રીઝયૂમ મેકર એપ: આ 5 એપ્લીકેશનની મદદથી તમે 10 જ મિનિટમાં તમારું Free માં રીઝયૂમ બનાવી શકો છો.
અરજી કરવા માટે
- આ કાર્ડ ની અરજી કરવા માટે સૌપ્રથમ તમારે https://pmkisan.gov.in/ પર જઈને અરજી કરવાની રહેશે.
- ત્યાર બાદ તમારે રજીસ્ટ્રેશન કરીને ID અને Password મેળવી લેવાના રહેશે.
- હવે લૉગિન કરીને જરૂરી માહિતી ભરવાની રહેશે.
- ત્યારબાદ કરેલ અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
અગત્યની લીંક
| ઓફિશિયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
| ઓફિશિયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
