ઊંચી પોલીસ ચોકી: ગુજરાતમાં આ જગ્યા પર આવેલી છે સૌથી ઊંચી પોલીસ ચોકી

ઊંચી પોલીસ ચોકી: Hightes Police Station: આપના રાજયમાં અઢળક પોલીસ સ્ટેશન આવેલા છે. જેમાં લોકોની સુરક્ષા માટે પોલીસ અવિરત પોતાની ફરજ બજાવે છે. લોકો શાંતિથી પોતાની લાઈફ જીવી શકે તે માટે પોલીસ કાર્યરત છે. ત્યારે દરેક જીલ્લામાં અને તાલુકા મથકે પોલીસ સ્ટેશન કે પોલીસ ચોકી આવેલી હોય છે. પણ તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે ગુજરાતમાં ઊંચાઈ પર આવેલી ઊંચી પોલીસ ચોકી ક્યાં આવેલી છે? જો ના તો આવો જોઈએ તેના વિષેની માહિતી તે ક્યાં સ્થિત છે અને કેટલી ઊંચાઈ પર આવેલી છે.

ઊંચી પોલીસ ચોકી

જૂનાગઢનાં ગિરનાર પર્વતની નામ તો લગભગ લોકોએ સંભાળ્યું જ હશે. જે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. જેના વિષે તમે આ ગીતની લાઇન તો સાંભળેલી હશે જ ઊંચો ગઢ ગિરનાર. બસ આ ગુજરાતના ગિરનાર પર્વત પર રાજ્યની ઊંચી પોલીસ ચોકી આવેલી છે. આ ગિરનાર પર્વત અનેક પૌરાણિક ઇતિહાસ સાથે સબંધ ધરાવે છે. અને શિવરાત્રિ અને લીલી પરિક્રમામાં લખો ભાવિકો અહી આવે છે. ત્યારે આ ગિરનારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ જગ્યા પર પોલીસ ચોકી શરૂ કરવાં આવી છે. અહી આઠ આઠ કલાકની શિફ્ટમાં કુલ છ પોલીસમેન ફરજ બજાવે છે. જેમાં બે પોલીસમેન અને વાયરલેસ વિભાગના સ્ટાફ અહી ફરજ બજાવે છે.

આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.

Hightes Police Station

આ ગિરનાર પર્વત પર ઊંચી પોલીસ ચોકી આવેલી છે. એટ્લે અમુક ટાઈમે એવું પણ બનતું હોય છે કે, જૂનાગઢથી દૂર આવેલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો ડિફિકલ્ટ બનતું હોય છે. પણ જુનાગઢ કંટ્રોલ રૂમથી ગિરનાર પર વાયરલેસ સંપર્ક કરવામાં આવે છે. અને આ ગિરનાર વાયરલેસ પોલીસ ચોકીથી માળીયા, વિસાવદર અને માંગરોળ સહિત પોલીસ સ્ટેશનનો સંપર્ક થઈ શકે છે. આ વાયરલેસ ફ્રિકવન્સી એટલી સારી છે કે ગિરનાર પર્વત પરથી પાલિતાણા સુધી સંપર્ક થઈ શકે છે. આ ગિરનારની ઊંચી પોલીસ ચોકીનું વાયરલેસ સ્ટેશનની કામગીરી સાંભળતા કહ્યું છેકે અહી તમામ મેન્ટેનન્સનું કામગીરી સાંભળવી પડે છે તેમજ અહી ફ્લડ કંટ્રોલરૂમ પણ કાર્યરત છે.

આ પણ વાંચો   અમેરિકા ઘર ખર્ચ: અમેરીકામાં કરિયાણું તેમજ શાકભાજી શું ભાવે મળે છે, એક પરિવારે બીલની વિગતો કરી જાહેર.

આ ફલદ કંટ્રોલરૂમમાં જંગલમાં આવેલ ક્યારેક પૂરની પરિસ્થિતિને લીધે પણ ગિરનાર પરથી સંપર્ક કરી શકાય છે. અને ઘણી વાર એવું પણ બને કે વધુ વરસાદને લીધે ગિરનાર રોપવે સેવા થોડીવાર પૂરતી સ્થગિત રાખવી પડે છે. તો અહી કાર્યરત પીલોસકર્મીને સેટ થી આઠ દિવસ પણ રોકવાનું થાય છે. તેમજ આ ઊંચી પોલીસ ચોકી પર રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પોલીસ ચોકીમાં કાયમી સ્ટાફ રહે તે માટે દ્યુતિ મુજબા જવાનોને પણ મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો: વાસી રોટલીના ફાયદા: વાસી રોટલી છે ઔષધિયોથી ભરપૂર, વિટામિન B12 થી લઈને ડાયાબિટીસ માટે છે ગુણકારી; જાણો તેના અન્ય ફાયદાઓ.

ચોકીનું નામ

કડો અને વ્યવસ્થા સુસજ્જા રહે તે માટે અને કોઈ અસમાજિક મોકલું મેદાન ન મળે તે માટે આ અડીખમ ચોકી સ્થિત કરવામાં આવી છે.શિવરાત્રિ તહેવારના સમયે જૂનાગઢની મુલાકાત દરમિયાન આવેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ ચોકીનું ઉદ્ઘાટન કર્યું હતું. આધુનિક ઉપકરણ સાથે આ ચોકી ઊભી કરી અને દરેક ગિરનાર પર આવનારા શ્રદ્ધાળુને સંકોચ વગર મદદ મળી રહે તે માટે પણ આ ચોકીમાં કામગીરી કરવામાં આવે છે.અને અત્યારે આ ચોકીનું નામ ગિરનાર રિપીટર સ્ટેશન અરિકે ઓળખાય છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
ઊંચી પોલીસ ચોકી
ઊંચી પોલીસ ચોકી

1 thought on “ઊંચી પોલીસ ચોકી: ગુજરાતમાં આ જગ્યા પર આવેલી છે સૌથી ઊંચી પોલીસ ચોકી”

Leave a Comment

error: Content is protected !!