Bank Holiday October: ઓક્ટોબરમાં આટલા દિવસ રહેશે બેન્ક બંધ, બેન્કના કામ બાકી હોય તો વહેલા પૂરા કરી લેજો.

Bank Holiday October: બેન્ક રજા ઓક્ટોબર 2023: Holidays For Bank: હાલ સપ્ટેમ્બર મહિનાના છેલ્લા દિવસો બાકી છે તેમજ ઓક્ટોબર મહિનો આવનાર છે આ ઓક્ટોબર માહિનામાં ઘણા તહેવારો આવે છે જેને પગલે ગુજરાત રાજ્યના અને ભારતના સરકારી ઓફિસો ને બેંકોમાં જાહેર રજા હોય છે. આ માટે ઘણા લોકોને પૈસાની લેવડ દેવડ માટે બેન્કના વ્યવહાર કરવાના હોય છે. પરંતુ આવનાર માહિનામાં Bank Holiday October માં ઘણી રજા આવે છે. જેને પગલે લોકોને બેંકોના વ્યવહાર કરવાના હોય તો તે વહેલી તકે પૂર્ણ કરવાના રહેશે. આવો જોઈએ કેટલા દિવસ બંદ રહેશે બેન્ક બંધ.

Bank Holiday October 2023

એક અઠવાડિયામાં સપ્ટેમ્બર મહિનો પૂર્ણ થવાનો છે ત્યાર બાદ આ વર્ષનો ઓક્ટોબર મહિનો આવનાર છે. તેવામાં તમરે જાની લેવું જોઈએ કે Bank Holiday October માં ક્યાં ક્યાં દિવસે આવશે. આમ જોવા જઈએ તો આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન ટ્રાન્જેકશન ડિજિટલ પ્લેટફોર્મ પર થઈ જાય છે. પરંતુ આ ઉપરાંત બેંકોમાં અમુક કારણો સર જવું પડે છે. તેવી પરિસ્થિતીમાં તમે એ જોવું જોઈએ કે Bank Holiday October 2023 માં ક્યારે ક્યારે છે અને તમે બેન્કોના રજાના દિવસોમાં ધક્કા કહવથી બચી શકો છો. તથા ચાલુ દિવસોમાં બેન્કના કામકાજ કરી શકો છો.

આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.

Bank Holiday October 2023 લિસ્ટ

ઓક્ટોબર મહિનો આવતા જ ઘણા પ્રકારના તહેવારો શરૂ થવા લાગે છે. આ કારણે બેંકોમાં રજા પણ ઘણી આવવાની છે જેને લીધે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ઓક્ટોબર માહિનામાં આવનાર રજા અને બેંકમાં રાજાનું લિસ્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે. આ માહિનામાં લગભગ 16 જેટલી રજા આવવાની છે. જેને પગલે બેંકો 16 દિવસ સુધી બંધ રહેશે. તેમાં રવિવારની રજાનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે. જો તમે પણ આવતા મહિને બેન્કના કંકાજે જવાના છો તો નીચે મુજબનું લિસ્ટ ચેક કરી લેશો.

આ પણ વાંચો   Rules Change October: 1 ઓક્ટોબરથી બદલનારા નિયમો, સામાન્ય લોકો પર સીધી અસર પડશે.
તારીખ રજાનું કારણસ્થળ
1 ઓક્ટોબર 2023રવિવારદરેક જગ્યા પર
2 ઓક્ટોબર 2023ગાંધી જયંતિદરેક જગ્યા પર
8 ઓક્ટોબર 2023રવિવારદરેક જગ્યા પર
14 ઓક્ટોબર 2023મહાલયકલકતા
15 ઓક્ટોબર 2023રવિવારદરેક જગ્યા પર
18 ઓક્ટોબર 2023કટિ બિહુગુવાહાટી
21 ઓક્ટોબર 2023દુર્ગા પુજાઅગરતલા, ગુવાહાટી, ઇમ્ફાલ , કોલકાતા
22 ઓક્ટોબર 2023રવિવારદરેક જગ્યા પર
23 ઓક્ટોબર 2023દુર્ગા પુજા નવમીઅગરતલા, બેંગ્લોર, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, કાનપુર, કોચી, કોહિમા, કોલકાતા, લખનૌ, પટના, રાંચી, શિલોંગ, તિરુવનંતપુરમ
24 ઓક્ટોબર 2023દુર્ગા પુજા દશમીદરેક જગ્યા પર
25 ઓક્ટોબર 2023દુર્ગા પુજા ગંગટોક
26 ઓક્ટોબર 2023દુર્ગા પુજા (દસૈન)ગંગટોક, જમ્મુ, શ્રીનગર
27 ઓક્ટોબર 2023દુર્ગા પુજા (દસૈન)ગંગટોક
28 ઓક્ટોબર 2023લક્ષ્મી પુજાકોલકાતા
29 ઓક્ટોબર 2023રવિવારદરેક જગ્યા પર
31 ઓક્ટોબર 2023સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિદરેક જગ્યા પર

આ પણ વાંચો: Best Recharge Plan: Jio VS Airtel VS VI માં 100 રુપિયાથી સસ્તામાં કોણ આપે છે વધુ ફાયદો, આ રહ્યા બેસ્ટ પ્લાન.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Bank Holiday October
Bank Holiday October

1 thought on “Bank Holiday October: ઓક્ટોબરમાં આટલા દિવસ રહેશે બેન્ક બંધ, બેન્કના કામ બાકી હોય તો વહેલા પૂરા કરી લેજો.”

Leave a Comment

error: Content is protected !!