NMMS જાહેરનામું 2024: ધોરણ 8 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને મળતી રૂપિયા 48000 શિષ્યવૃતિ પરીક્ષાનું જાહેરનામું જાહેર.

NMMS જાહેરનામું 2024: NMMS Notification 2024: સ્કોલરશીપ પરીક્ષા નોટિફિકેશન: દર વર્ષે ધોરણ 8 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા આ NMMS પરીક્ષા એટ્લે કે નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશીપ પરીક્ષા લેવામાં આવે છે અને આ પરીક્ષામાં પાસ કરીને મેરિટમાં આવનાર વિદ્યાર્થીને ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે રૂપિયા 12000 લેખે 4 વર્ષના 48000 રૂપિયા શિષ્યવૃતિ ચૂકવે છે. ત્યારે આ વર્ષે ધોરણ 8 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે NMMS જાહેરનામું 2024 બહાર પાડવામાં આવ્યું છે. તો તમારા અથવા તમારી આજુબાજુના વિદ્યાર્થીઓ કે જે ધોરણ 8 અભ્યાસ કરે છે. તેમણે જાણ કરો અને તેમને આ માટે સૂચન કરો.

NMMS જાહેરનામું 2024

આર્ટિકલનું નામNMMS જાહેરનામું 2024
યોજનાનુ નામનેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ
અરજી કરવાની શરૂઆત20 ફેબ્રુઆરી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ28 ફેબ્રુઆરી 2024
પરિક્ષાની તારીખ07 એપ્રિલ 2024
ઓફિશિયલ વેબસાઇટhttps://www.sebexam.org/

આ પણ વાંચો: PM Kusum Yojana 2023: સરકાર દેશે આટલી સબસિડી સોલાર પેનલ પર, આજે જ લગાવો અને મેળવો વધારે લાઇટબિલની માથી મુક્તિ.

NMMS 2024 માટેની લાયકાત

આ NMMS જાહેરનામું 2024 બહાર પાડવામાં આવ્યું છે તેના માટેની વિદ્યાર્થીઓ નીચે મુજબની લાયકાત ધરાવતા હોવા જોઈએ.

  • જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8 માં સરકારી શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત / મહા નગરપાલિકા/ નાગરપાલિકાની શાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓ એનએમએમએસ પરીક્ષા આપી શકશે.
  • જનરલ વિદ્યાર્થી તથા OBC વિદ્યાર્થીઓ ધોરણ 7 માં ઓછામાં ઓછા 55% કે ગુણ સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ. SC અને ST વિદ્યાર્થીઓએ 50% કે તેની સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.
આ પણ વાંચો   JNV Admission 2025: નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 ના પ્રવેશ ફોર્મ ભરવાનું શરૂ, ધોરણ 6 થી 12 Free અભ્યાસ અને હોસ્ટેલ સુવિધા

આવક મર્યાદા

  • NMMS ની પરીક્ષામાં નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક 3,50,000 થી વધારે ન હોવી જોઈએ. વિદ્યાર્થીઓના આવેદન ભરતી વખતે વાલીના વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ અવશ્ય જોડવાની રહેશે. (સરકાર દ્વારા અધિકૃત અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે.)

આ પણ વાંચો: Age Calculator: તમારી જન્મ તારીખ નાખીને જાણો તમારી હાલની ઉમર, ફક્ત 1 મિનિટમાં, બસ ફોલો કરો આ સ્ટેપ.

પરીક્ષા ફી

  • જનરલ કેટેગરી, EWS તથા OBC કેટેગરી ધરાવતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ- 70 રહેશે.
  • PH. SC તથા ST કેટેગરી ધરાવતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ- 50 રહેશે.
  • સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.
  • કોઈપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં.

અરજી કરવાની રીત

આ NMMS જાહેરનામું 2024 બહાર પાડયું છે તેમાં અરજી કરવાની રીત નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • સૌપ્રથમ https://www.sebexam.org/ ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  • ત્યારબાદ Apply Online પર ક્લિક કરો.
  • હવે NMMS પરીક્ષાની સામે Apply પર ક્લિક કરો.
  • ત્યાર બાદ જરૂરી માહિતી ભરો.
  • હવે સેવ કરી અને Upload Photo પર ક્લિક કરો.
  • ત્યારબાદ ફાઇનલ સબમિટ પર ક્લિક કરો.
  • હવે ઓનલાઈન માધ્યમથી ફી ભરો.
  • ભવિષ્યના અનુસંધાને કરેલ અરજીની પ્રિન્ટ આઉટ કાઢી લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
NMMS 2024 જાહેરનામું ડાઉનલોડ કરવા માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
NMMS જાહેરનામું 2024
NMMS જાહેરનામું 2024

Leave a Comment

error: Content is protected !!