PM આવાસ યોજના: PM AWAS Yojna 2023: આવાસ યોજના: ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જુદા જુદા પ્રકારની ઘણી યોજનાઑ ચલાવવામાં આવે છે. જેમાં લોકોને આર્થિક અને સાધન સહાય પૂરી પાડે છે. જેનાથી લોકોનું જીવન ધોરણમાં સુધારો થાય છે.ટીવીજ એક યોજના જે PM આવાસ યોજના તરીકે જાણીતી છે. જેમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સરકાર દ્વારા આ યોજના અંતર્ગત લોકોને ઘર બનાવવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે. જેથી લોકોને બહાર ખુલ્લામાં રહેવું ન પડે. આવો જોઈએ આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી.
PM આવાસ યોજના 2023
કેન્દ્ર સરકારની મહત્વની યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના (PM આવાસ યોજના)ને લઈને કેન્દ્રિય બજેટ 2023 માં જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સિતારામનએ લોકોને ઘર નુ ઘર બનાવવા માટે લોકોનું સપનું સાકર કરવામાં આવ્યું છે. કરંક કે અગાઉના બજેટ કરતાં વધારે બજેટ રજૂ કર્યું છે. હવે આ યોજના અંતર્ગત વધુ લોકોને લાભ મળશે. PM આવાસ યોજના એ પ્રધાન મંત્રી ગ્રામીણ હેઠળ ગ્રામીણિ લોકો માટે અને શહેરી લોકો માટે શહેરના લોકો માટે ઘર બનાવવા માટે આ યોજના ચલાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Best Recharge Plan: Jio VS Airtel VS VI માં 100 રુપિયાથી સસ્તામાં કોણ આપે છે વધુ ફાયદો, આ રહ્યા બેસ્ટ પ્લાન.
PM Awas Yojna 2023
| આર્ટિકલનું નામ | PM આવાસ યોજના |
| યોજનાનુ નામ | પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 |
| યોજના શરૂ થયા ની તારીખ | 25 જૂન 2015 |
| ઉદેશ્ય | જેમની પાસે રહેવા માટે ઘર નથી તે લોકોને ઘર નું ઘર મળી રહે. |
| કોને લાભ મળે | ભારતના દરેક લોકોને |
| ઓફિશિયલ વેબસાઇટ | http://pmaymis.gov.in/ |
કોને લાભ મળશે ?
આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિ કે જેની વાર્ષિક આવક 3 લાખ કરતાં ઓછી છે અને જેમની પાસે રહેવા માટે ઘરની સુવિધા નથી તે લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. સરકાર દ્વારા આ યોજના અંતર્ગત લોકોને ઘર બનાવવા માટે 2.50 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં 3 હપતે રૂપિયા આવે છે. જેમાં પહેલા હપતે 50,000, પછી બીજા હપતે 1.50 લાખ અને છેલ્લા હપતે 50,000 રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે.
આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.
આવાસ યોજના માટેની પાત્રતા
- અરજી કરનાર વ્યક્તિ જમીનના માલિક પોતે હોવા જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિ કે જેમના કુટુંબ માથી તે ભારતમાં કોઈપણ જગ્યા પર પાકું મકાન ધરાવતો ન હોવો જોઈએ.
- તમામ સ્ત્રોતો મળીને વ્યક્તિની વાર્ષિક કુલ આવક 3 લાખ કરતાં ઓછી હોવી જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિ PM આવાસ યોજના અંતર્ગત અન્ય કોઈ પણ ઘાતક હેઠળ તેમજ ભારત સરકારની બીજી કોઈપણ યોજનાનો લાભ લીધેલ ન હોવા જોઈએ.
જરૂરી આધાર પુરાવાઓ
આ PM આવાસ યોજના અંતર્ગત નીચે મુજબના આધારપુરાવાઓ જરૂરી છે.
- જમીન માલિકીના પુરાવાઓ (પાકા દસ્તાવેજની નકલ/ સિટી સર્વે પ્રોપર્ટી કાર્ડ/ 7-12 ની નકલ)
- આરજી કરનાર વ્યક્તિની કુટુંબની તમામ સ્ત્રોતો મેળવેલો દાખલો મામલતદારશ્રી / તલાટિ નો દાખલો (3 લ્ક કરતાં ઓછી આવકનો)
- અરજી કરનાર વ્યક્તિના કે જેમના કુટુંબ માથી તે ભારતમાં કોઈપણ જગ્યા પર પાકું મકાન ધરાવતો ન હોવો અંગેનું 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર પરનું સોગંદનામું
- આધારકાર્ડની નકલ (કુટુંબના તમામ સભ્યોની)
- ચૂંટણીકાર્ડની નકલ
- બેન્ક પાસબુક / કેન્સલ ચેક
- રહેઠાણના લાભાર્થી સાથેનો ફોટો
- લાભાર્થીના પાસપોર્ટ સાઈઝનો ફોટો
- સંયુક્ત માલિકીના કિસ્સામાં જમીનના અન્ય માલિકો દ્વારા લાભાર્થીને લાભ લેવા માટે ન વાંધા બાબતે સંમતિ આપતો રૂ. 50 ના સ્ટેમ્પ પેપર પર નોટરીરાઇઝ સંમતિપત્ર.
આ પણ વાંચો: Gujarat Govt Whatsapp helpline: ગુજરાત સરકારની નવી પહેલ, વોટસઅપ પર હેલ્પલાઇન શરૂ, તરત આવશે અરજીનો નીકાલ
અરજી ફોર્મ ક્યાથી મેળવવું?
- મહા નગરપાલિકા વિસ્તારના લોકો માટે મહા નાગપાલિકાની સ્લમ અપગ્રેડેશન કચેરીનો સંપર્ક કરવો.
- જિલ્લા કે નાગર પાલિકાના વિસ્તારો માટે સ્થાનિક નગરપાલિકા કે જિલ્લા પંચાયત કચેરીનો સંપર્ક કરવો.
- ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોએ ગ્રામ પંચાયત નો સંપર્ક કરવાનો રહેશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના 2023
PM આવાસ યોજના એ ભારત સરકારની મુખી યોજના છે. પ્રધાનમંત્રીએ આવાસ યોજનાએ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પોસાય તેવા આવાસ વિકલ્પો પસંદ કરવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત 2024 સુધીમાં દરેક લોકોને આવાસ મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવી છે.
અગત્યની લીંક
| ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |

PM આવાસ યોજના માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
http://pmaymis.gov.in
PM આવાસ યોજના મા કેટલી સહાય આપવામા આવે છે ?
રૂ. 2,50,000