VI Under 50 Data Plan: VI ના પૈસા વસૂલ Data Plan, રૂપિયા 17 થી શરૂ અને મળશે 6GB Data સાથે અન્ય Benefits અને Free Night Voucher.

VI Under 50 Data Plan: VI ડેટા પ્લાન: VI cheap Plan: ભારતની મોટી ટેલિકોમ કંપીઓમાં Jio, VI, Airtel, BSNL વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ તમામ ટેલિકોમ કંપની Usersને આકર્ષવા માટે અવનવા Data રિચાર્જ પ્લાન ઓફર કરી હોય છે. તેવામાં VI કંપનીએ તેમના Users કે જેમને વધુ Dataની જરૂર છે તે માટે VI Under 50 Data Plan ઘણા લોન્ચ કરવામાં આવ્યા છે. આ પ્લાન થી વપરાસ કરતાં માટે વધુ data ની જરૂરિયાત પૂરી થાય છે અને રાત્રે પણ Unlimited Data પ્રોવાઈડ કરવાથી તેનો લાભ Users લઈ શકે છે. તો આવો જોઈએ આ VI Under 50 Data Plan વિશેની સંપૂર્ણ માહિતી.

VI Under 50 Data Plan

વોડાફોન આઈડિયાની પાસે તે Users માટે ઘણા સસ્તા પ્લાન ઓફર કરે છે, જે ઓછી કિંમતમાં Data Plan ખરીદવા ઈચ્છે છે. VI 50 રૂપિયાથી ઓછી કિંમતમાં Data Voucher ઓફર કરે છે. આજે અમે તમને વોડાફોન આઈડિયાના 50 રૂપિયાથી ઓછામાં આવતા Data Plan વિશે માહિતી આપી રહ્યાં છીએ. વોડાફોન આઈડિયાએ હજુ સુધી 5જી સર્વિસ લોન્ચ કરી નથી, પરંતુ તે દેશભરમાં 4જી ઓફર કરે છે. આવો જાણીએ VI Under 50 Data Plan વિશે ની માહિતી.

આ પણ વાંચો: Narendra Modi Stadium: વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સાથે જોડાયેલી કેટલીક વિશેષતા અને તેનો ઇતિહાસ.

VI નો 17 રૂપિયાનો પ્લાન

વોડાફોન આઈડિયાની પાસે 50 રૂપિયાથી ઓછી કિંમતમાં ઘણા Prepaid Data Voucher છે. લિસ્ટમાં પ્રથમ નંબરનો સૌથી સસ્તો પ્લાન 17 રૂપિયાનો છે. વોડાફોન આઈડિયાનો 17 રૂપિયાનો ડેટા વાઉચર Free નાઈટ Data અને 1 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનની સાથે યૂઝર્સને રાત્રે 12થી સવારે 6 સુધી Unlimited Data મળે છે.

આ પણ વાંચો   Jio cheapest Plan: જીઓ ના સૌથી સસ્તા પ્લાન માં Unlimited 5G Data, Jio Cinemaની સાથે Free Callingની સુવિધા.
કિંમત 17 રૂપિયા
વેલીડિટી1 દિવસ અને નાઈટ ફ્રી ડેટા
અનલિમિટેડ ડેટારાત્રે 12 થી 6
રિચાર્જ માટેhttps://www.myvi.in/prepaid/best-prepaid-plans

VI નો 19 રૂપિયાનો પ્લાન

VI Under 50 Data Planમાં ઘણા Prepaid Data Voucher છે. લિસ્ટમાં બીજા નંબરનો સૌથી સસ્તો પ્લાન 19 રૂપિયાનો છે. વોડાફોન આઈડિયાનો 19 રૂપિયાનો ડેટા વાઉચર 24 કલાક માટે 1GB Data પ્રોવાઈડ કરે છે.

કિંમત 19 રૂપિયા
વેલીડિટી24 કલાક માટે 1GB Data
અનલિમિટેડ ડેટા————————
રિચાર્જ માટેhttps://www.myvi.in/prepaid/best-prepaid-plans

આ પણ વાંચો: અમેરિકા ઘર ખર્ચ: અમેરીકામાં કરિયાણું તેમજ શાકભાજી શું ભાવે મળે છે, એક પરિવારે બીલની વિગતો કરી જાહેર.

VI નો 24 રૂપિયાનો પ્લાન

વોડાફોન આઈડિયાની પાસે 50 રૂપિયાથી ઓછી કિંમતમાં ઘણા Prepaid Data Voucher છે. આ VI Under 50 Data Planના લિસ્ટમાં એક 24 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન છે. વોડાફોન આઈડિયાનો 24 રૂપિયાનો ડેટા વાઉચર 1 કલાકની વેલીડિટી સાથે આવે છે અને તેમાં Users Unlimited Dataનો ઉપયોગ હાઇ સ્પીડ સાથે આવે છે.

કિંમત 24 રૂપિયા
વેલીડિટી1 કલાક માટે ફૂલ હાઇ સ્પીડ ડેટા
અનલિમિટેડ ડેટા1 કલાક માટે
રિચાર્જ માટેhttps://www.myvi.in/prepaid/best-prepaid-plans

આ પણ વાંચો: જાહેર રજા 2023: ગુજરાત સરકારનું જાહેર રજાનું લિસ્ટ, મરજિયાત અને બેન્ક રજા 2023.

VI નો 25 રૂપિયાનો પ્લાન

વોડાફોન આઈડિયાની પાસે 50 રૂપિયાથી ઓછી કિંમતમાં ઘણા Prepaid Data Voucher છે. તેમાં લિસ્ટમાં એક 25 રૂપિયા વાળો રિચાર્જ પ્લાન છે. વોડાફોન આઈડિયાનો 25 રૂપિયાનો ડેટા વાઉચર 1 દિવસ માટે 1.1 GB ડેટા મળે છે. VI એપની અંદર હંગામા મ્યૂઝિકની સાથે 7 દિવસ માટે એડ-ફ્રી મ્યૂઝિકનો બેનિફિટ પણ મળે છે.

કિંમત 25 રૂપિયા
વેલીડિટી1 દિવસ માટે 1.1 GB ડેટા
અન્ય બેનિફિટ 7 દિવસ માટે એડ-ફ્રી મ્યૂઝિક
રિચાર્જ માટેhttps://www.myvi.in/prepaid/best-prepaid-plans

VI નો 29 રૂપિયાનો પ્લાન

VI Under 50 Data Planનો આ રિચાર્જ પ્લાન એ સામાન્ય ડેટા પ્લાન છે જેની વેલીડિટી 2 દિવસની છે અને 2 દિવસ સુધી 2GB ડેટા પ્રોવાઈડ કરે છે.

આ પણ વાંચો   Jio Money Plan: જીઓનો રિચાર્જ પ્લાન, મહિનાના 231 રૂપિયાનો ખર્ચ, 504GB Data; Unlimited Calling સાથે 336 દિવસની વેલીડિટી.
કિંમત 29 રૂપિયા
વેલીડિટી2 દિવસ માટે 2 GB ડેટા
અન્ય બેનિફિટ————————-
રિચાર્જ માટેhttps://www.myvi.in/prepaid/best-prepaid-plans

VI નો 39 રૂપિયાનો પ્લાન

VI નો આ રિચાર્જ પ્લાન એ 3 GB ડેટા પ્લાન છે જેની વેલીડિટી 7 દિવસની છે અને 7 દિવસ સુધી 3GB ડેટા પ્રોવાઈડ કરે છે.

કિંમત 39 રૂપિયા
વેલીડિટી7 દિવસ માટે 3 GB ડેટા
અન્ય બેનિફિટ————————-
રિચાર્જ માટેhttps://www.myvi.in/prepaid/best-prepaid-plans

આ પણ વાંચો: Jio Money Plan: જીઓનો રિચાર્જ પ્લાન, મહિનાના 231 રૂપિયાનો ખર્ચ, 504GB Data; Unlimited Calling સાથે 336 દિવસની વેલીડિટી.

VI નો 49 રૂપિયાનો પ્લાન

લિસ્ટમાં અંતિમ નંબર પર 49 રૂપિયાનો પ્લાન છે. આ પ્લાનની સાથે યૂઝર્સને 6 GB Data આપવામાં આવે છે, પરંતુ આ પ્લાનની વેલિડિટી માત્ર 24 કલાક એટલે કે 1 દિવસની છે.

કિંમત 49 રૂપિયા
વેલીડિટી1 દિવસ માટે 6 GB ડેટા
અન્ય બેનિફિટ————————-
રિચાર્જ માટેhttps://www.myvi.in/prepaid/best-prepaid-plans

અગત્યની લીંક

રિચાર્જ તથા અન્ય પ્લાન માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહીં ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
VI Under 50 Data Plan
VI Under 50 Data Plan

1 thought on “VI Under 50 Data Plan: VI ના પૈસા વસૂલ Data Plan, રૂપિયા 17 થી શરૂ અને મળશે 6GB Data સાથે અન્ય Benefits અને Free Night Voucher.”

Leave a Comment

error: Content is protected !!