ADC Recruitment 2023: અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકમાં વિવિધ પોસ્ટ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓક્ટોબર 2023.

ADC Recruitment 2023: ADC ભરતી 2023: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેન્ક ADC Recruitment 2023ની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી ઓનલાઈન માધ્યમથી તા. 10 ઓકટોબર 2023 સુધી કરી શકે છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને વિવિધ પગાર ધોરણ અને તેમની શરતો આપી છે. આવો જોઈએ આ ભરતી વિશેની માહિતી નીચે મુજબ.

ADC Recruitment 2023

આર્ટિકલનું નામADC Recruitment 2023
ભરતી સંસ્થાઅમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટિવ બેન્ક લી.
વર્ષ2023
જગ્યાનુ નામવિવિધ
કુલ જગ્યા115 થી વધારે
અરજી કરવાની છેલ્લી તારીખ10 ઓક્ટોબર 2023
અરજી મોડઓનલાઈન, પોસ્ટ, કુરિયર
ઓફિશિયલ વેબસાઇટhttps://www.adcbank.coop/

આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.

અગત્યની તારીખ

આ ADC Recruitment 2023ની ભરતી માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 27 સપ્ટેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 27 સપ્ટેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 10 ઓક્ટોબર 2023

જગ્યાનું નામ

આ ADC Recruitment 2023ની ભરતી ની પોસ્ટ માં વિવિધ 115 + જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.

  • સિનિયર મેનેજર
  • સિનિયર મેનેજર લોન
  • મેનેજર
  • મેનેજર લોન
  • મેનેજર આઇટી
  • ડેપ્યુટી મેનેજર
  • ડેપ્યુટી મેનેજર લોન
  • ડેપ્યુટી મેનેજર આઈટી
  • એપ્રેન્ટિસ ક્લાર્ક
આ પણ વાંચો   ADC બેન્ક ભરતી 2023: અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.-ઑ બેન્ક લિમિટેડમાં ઓફિસ આસિસ્ટન્ટ અને ડ્રાઈવરની ભરતી.

1. સિનિયર મેનેજર

  • કુલ જગ્યા – 15
  • શૈક્ષણિક લાયકાત – એકાઉન્ટ / બેંકિંગ ક્ષેત્રમાં ઓછામાં ઓછા 10 વર્ષનો અનુભવ સાથે સ્નાતક
  • વય મર્યાદા – 45 વર્ષ
  • પગાર ધોરણ – નિયમ અનુસાર
  • પસંદગી પ્રક્રિયા – લેખિત પરીક્ષામા પાસ આઉટ થયા બાદ ઇન્ટરવ્યુ

આ પણ વાંચો: જુનિયર ક્લાર્ક ભરતી: જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2023 માં આવી ભરતી. https://www.mcjamnagar.com

2. સિનિયર મેનેજર લોન

આ ADC Recruitment 2023 ભરતી આવી છે તેમાં સિનિયર મેનેજર લોન ની માહિતી નીચે મુજબ છે.

  • કુલ જગ્યા – 10
  • શૈક્ષણિક લાયકાત -એકાઉન્ટ/કૃષિ ક્ષેત્રમાં ઓછામાં ઓછા 10 વર્ષનો અનુભવ સાથે સ્નાતક
  • વય મર્યાદા – 45 વર્ષ
  • પગાર ધોરણ – નિયમ અનુસાર
  • પસંદગી પ્રક્રિયા – લેખિત પરીક્ષામા પાસ આઉટ થયા બાદ ઇન્ટરવ્યુ

3. મેનેજર

  • કુલ જગ્યા – 15
  • શૈક્ષણિક લાયકાત -લઘુત્તમ 8 વર્ષનો અનુભવ સાથે સ્નાતક જેમાંથી 4 વર્ષ એકાઉન્ટ/બેંકિંગ ક્ષેત્ર/માર્કેટિંગ ક્ષેત્રમાં.
  • વય મર્યાદા – 40 વર્ષ
  • પગાર ધોરણ – નિયમ અનુસાર
  • પસંદગી પ્રક્રિયા – લેખિત પરીક્ષામા પાસ આઉટ થયા બાદ ઇન્ટરવ્યુ

આ પણ વાંચો: Train Time Change: અમદાવાદ થી પસાર થતી 200 ટ્રેન ના સમયમા થયો ફેરફાર, ખાસ નોંધી લો.

4. મેનેજર લોન

  • કુલ જગ્યા – 10
  • શૈક્ષણિક લાયકાત -લઘુત્તમ 8 વર્ષનો અનુભવ સાથે સ્નાતક જેમાંથી ખાતા/કૃષિ ક્ષેત્રમાં 4 વર્ષનો અનુભવ
  • વય મર્યાદા – 40 વર્ષ
  • પગાર ધોરણ – નિયમ અનુસાર
  • પસંદગી પ્રક્રિયા – લેખિત પરીક્ષામા પાસ આઉટ થયા બાદ ઇન્ટરવ્યુ

5. મેનેજર આઇટી

આ ADC Recruitment 2023 ભરતી આવી છે તેમાં મેનેજર આઇટી ની માહિતી નીચે મુજબ છે.

  • કુલ જગ્યા – 10
  • શૈક્ષણિક લાયકાત -આઇટીમાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ ધરાવતા બેન્કિંગ/ફાઇનાન્સ/આઇટી ઉદ્યોગને આઇટી કેડર માટે ધ્યાનમાં લેવામાં આવશે.
  • વય મર્યાદા – 40 વર્ષ
  • પગાર ધોરણ – નિયમ અનુસાર
  • પસંદગી પ્રક્રિયા – લેખિત પરીક્ષામા પાસ આઉટ થયા બાદ ઇન્ટરવ્યુ
આ પણ વાંચો   ITI Apprenticeship 2023: ITI પાસ ઉમેદવારો માટે 1140 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023

આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.

6. ડેપ્યુટી મેનેજર

  • કુલ જગ્યા – 32
  • શૈક્ષણિક લાયકાત -બેંકિંગ / ફાઇનાન્સ / એકાઉન્ટ્સ સેક્ટર / માર્કેટિંગ ક્ષેત્રનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ સાથે સ્નાતક.
  • વય મર્યાદા – 40 વર્ષ
  • પગાર ધોરણ – નિયમ અનુસાર
  • પસંદગી પ્રક્રિયા – લેખિત પરીક્ષામા પાસ આઉટ થયા બાદ ઇન્ટરવ્યુ

7. ડેપ્યુટી મેનેજર લોન

આ ADC Recruitment 2023 ભરતી આવી છે તેમાં મેનેજર આઇટી ની માહિતી નીચે મુજબ છે.

  • કુલ જગ્યા – 10
  • શૈક્ષણિક લાયકાત -બેંકિંગ/ફાઇનાન્સ/કૃષિ ક્ષેત્રનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ સાથે સ્નાતક.
  • વય મર્યાદા – 40 વર્ષ
  • પગાર ધોરણ – નિયમ અનુસાર
  • પસંદગી પ્રક્રિયા – લેખિત પરીક્ષામા પાસ આઉટ થયા બાદ ઇન્ટરવ્યુ

8. ડેપ્યુટી મેનેજર આઈટી

  • કુલ જગ્યા – 15
  • શૈક્ષણિક લાયકાત -માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી આઇટીમાં ડિગ્રી / ડિપ્લોમા લાયકાત.
  • વય મર્યાદા – 40 વર્ષ
  • પગાર ધોરણ – નિયમ અનુસાર
  • પસંદગી પ્રક્રિયા – લેખિત પરીક્ષામા પાસ આઉટ થયા બાદ ઇન્ટરવ્યુ.

આ પણ વાંચો: Jio Money Plan: જીઓનો રિચાર્જ પ્લાન, મહિનાના 231 રૂપિયાનો ખર્ચ, 504GB Data; Unlimited Calling સાથે 336 દિવસની વેલીડિટી.

9. એપ્રેન્ટિસ ક્લાર્ક

  • કુલ જગ્યા – નોટિફિકેશનમાં દર્શાવવામાં આવી નથી.
  • શૈક્ષણિક લાયકાત – મિનિમમ 50% માર્કસ સાથે માન્ય યુનિવર્સિટીમાથી ગ્રેજયુએટની ડિગ્રી ધરાવતા અથવા અભ્યાસ કરતાં તેમજ કોમ્પ્યુટરના જાણકાર
  • વય મર્યાદા – 18 વર્ષ કે તેથી વધારે
  • પગાર ધોરણ – 17,500
  • પસંદગી પ્રક્રિયા – ઇન્ટરવ્યુ દ્વારા 11 માસના કરાર આધારિત

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ તમે આ આ આરોગ્ય વિભાગમાં ભરતી માટેની ઓફિશિયલ વેબસાઈટ https://www.adcbank.coop/index.php પર જઈને પોતાનું ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
  • ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
  • ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઑ અપલોડ કરો.
  • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
  • ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.
આ પણ વાંચો   GPSC ભરતી 2023: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં વિવિધ 309 પોસ્ટ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 1 જાન્યુઆરી 2024.

અથવા

ઉમેદવારો પોતાની અરજી ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર ધ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેંક લિમિટેડ
ગાંધી બ્રીજ નજીક, ઇન્કમટેક્સ ઓફિસ સામે આશ્રમ રોડ, અમદાવાદ- 380014 મોકલી શકશો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
અરજી ફોર્મ ભરવા માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
ADC Recruitment 2023
ADC Recruitment 2023

Leave a Comment

error: Content is protected !!