IDBI બેન્ક ભરતી 2024: IDBI bank Recruitment: IDBI બેન્કમાં ભરતી: નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. આ IDBI બેન્ક ભરતી 2024 માં આ ભરતીમાં ઉમેદવારો ગુજરાત સહિત સંપૂર્ણ ભારતમાં નોકરી ની તક છે. આ IDBI બેંકમાં ભરતી આવી છે તેની અરજી કરવાની છેલ્લી તારીખ 26 ફેબ્રુઆરી 2024 સુધી ઉમેદવારો પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. તથા આ ભરતીમાં કુલ 500 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. જેથી વહેલાસર અરજી કરવાની રહેશે.
IDBI બેન્ક ભરતી 2024
| આર્ટિકલનું નામ | IDBI બેન્ક ભરતી 2024 |
| ભરતી સંસ્થા | IDBI બેન્ક |
| વર્ષ | 2024 |
| જગ્યાનુ નામ | JAM (જુનિયર આસિસ્ટન્ટ મેનેજર) |
| કુલ જગ્યા | 500 |
| નોકરીનું સ્થળ | ગુજરાત (ભારત) |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 26 ફેબ્રુઆરી 2024 |
| અરજી મોડ | ઓનલાઈન |
| ઓફિશિયલ વેબસાઇટ | https://www.idbibank.in/ |
આ પણ વાંચો: સસ્તું ફર્નિચર: સૌથી મોટા ટોપ 5 ફર્નિચર માર્કેટ, અહી મળે અડધા ભાવે ફર્નિચર.
અગત્યની તારીખ
આ IDBI બેન્ક ભરતી 2024ની જાહેરાત આવી છે તેના માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 06 ફેબ્રુઆરી 2024
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 07 ફેબ્રુઆરી 2024
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 26 ફેબ્રુઆરી 2024
જગ્યાનું નામ
આ IDBI બેન્કમાં ભરતીની જાહેરાત આવી છે જેમાં નીચે મુજબની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. તેમજ તેની વિગતો નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
- (JAM) જુનિયર આસિસ્ટન્ટ મેનેજર
કુલ જગ્યા
આ પણ વાંચો: જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.
આ IDBI બેન્ક ભરતી 2024 માં ભરતી આવી છે જેમાં કુલ 606 જગ્યા પર ભરતી કરવામાં આવશે તે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
| જગ્યાનુ નામ | કુલ જગ્યા |
| (JAM) જુનિયર આસિસ્ટન્ટ મેનેજર | 500 |
| કુલ જગ્યા | 500 |
શૈક્ષણિક લાયકાત
આ IDBI બેંકમાં ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેમાં ઉમેદવારની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- ઉમેદવારો ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતક અથવા ભારત સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. માત્ર ડિપ્લોમા કોર્સ પાસ કરવાને પાત્રતાના માપદંડો માટે લાયક ગણવામાં આવશે નહીં.
- ઉમેદવારો પાસે કોમ્પ્યુટરમાં નિપુણતા હોવાની અપેક્ષા છે.
- પ્રાદેશિક ભાષામાં નિપુણતાને પ્રાધાન્ય આપવામાં આવશે. IDBI બેંક શૈક્ષણિક લાયકાતને લગતા લાયકાત માપદંડ 4 વધારવા, સુધારવા અથવા સુધારવાનો અધિકાર અનામત રાખે છે, જેમાં ગ્રેજ્યુએશન વખતે મેળવેલા ગુણની ટકાવારીનો સમાવેશ થાય છે. જરૂરિયાત પર આધાર રાખીને, IDBI બેંક કોઈ પણ વધુ સૂચના આપ્યા વિના અને કોઈ કારણ આપ્યા વિના, જો જરૂરિયાત ઊભી થાય તો, ભરતી પ્રક્રિયાની કોઈપણ અથવા બધી જોગવાઈઓને રદ કરવાનો અથવા પ્રતિબંધિત કરવાનો અથવા ઘટાડવાનો અથવા વિસ્તૃત કરવાનો અધિકાર અનામત રાખે છે. સ્નાતક/સેમેસ્ટરના અંતિમ વર્ષના ઉમેદવારો પણ આ શરતને આધીન અસ્થાયી રૂપે અરજી કરી શકે છે કે, જો ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે, તો તેઓએ 31.01.2024ના રોજ અથવા તે પહેલાં ગ્રેજ્યુએશન પરીક્ષા પાસ કરી હોવાનો પુરાવો રજૂ કરવો પડશે.
વયમર્યાદા
આ ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેના માટે ઉમેદવારોની વયમર્યાદા ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ નિયત કરેલ છે. તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
પસંદગી પ્રક્રિયા
આ IDBI બેન્ક ભરતી 2024 ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની પસંદગી ઓનલાઈન ટેસ્ટ, ઇન્ટરવ્યુ, DV દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.
અરજી કરવાની રીત
- સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
- ત્યારબાદ https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx પર જવાનું રહેશે.
- ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- હવે ID અને Password ની મદદથી લૉગિન કરવાનું રહેશે.
- ત્યારબાદ અરજીફોર્મમાં જરૂરી માહિતી ભરો.
- હવે માંગવામાં આવેલા જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરો.
- ત્યાર બાદ ફાઇનલ સબમિટ કરી દો.
- હવે ઓનલાઈન માધ્યમથી અરજી ફી ભરો.
- ત્યારબાદ ભવિષ્યના રૅફરન્સ માટે અરજીની પ્રિન્ટઆઉટ કાઢી લો.
અગત્યની લીંક
| ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| ઓનલાઈન અરજી કરવા માટે | અહિં ક્લીક કરો |
| ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
