ધાધર અને ખરજવાની દવા: ધાધર અને ખરજવાને દવા વગર મટાડી દેશે આ છોડ, ઔષધિય ગુણોનો ખજાનો છે આ વૃક્ષ.

ધાધર અને ખરજવાની દવા: Cold and Eczema Medicine: ધાધર અને ખરજવાનો ઈલાજ: આજકાલ ભાગદોડ ભરી જિંદગીમાં લોકોની લાઇફસ્ટાઇલમાં વિવિધ પ્રશ્નો અને રોગોનો જન્મ થતો હોય છે. અને બહારના જંકફૂડથી લોકોના સ્વાસ્થ્ય મા અસર કરે છે. જેથી વિવિધ રોગો શરીરમાં જોવા મળે છે. ત્યારે લોકોમાં ધાધર અને ખરજવા જેવા રોગો જે દવાથી ઠીક થવામાં થોડો સમય લાગે છે તથા વધારે સમય લેતા હોય છે ઠીક થવામાં ત્યાર લોકો ઘણી વખત દેશી ઉપચાર કરવાથી આવા રોગોનો સ્મનો કરી શકાય છે. ત્યારે આ ધાધર અને ખરજવાની દવા એક સામાન્ય ઝાડ માથી પણ મળી રહે છે. જે તમે વહેલસર આ રોગો માથી બહાર નીકળી શકો છો. આવો જોઈએ આ વિષેની માહિતી.

ધાધર અને ખરજવાની દવા

સંસારમાં મળતા દરેક છોડ તથા વૃક્ષમાં ઔષધિય ગુણ જોવા મળે છે. દરેક છોડ કે ફૂલ ઔષધીઓથી ભરપૂર હોય છે. ત્યારે આવા સમયે એક છોડ એવો પણ છે જેની ધાર્મિક માન્યતા સાથે સાથે ઔષધી માન્યતા ખૂબ જ પ્રાચીન છે.

આ પણ વાંચો: વોમિટિંગ ટિપ્સ: સફર દરમિયાન વારંવાર થતાં ઊબકા અને ઉલ્ટી માટે આરામદાયક ટિપ્સ, કરો ફોલો અને માણો પ્રવાસનો આનંદ

અહી અમે વાત કરી રહ્યા છીએ હરસિંગાર વૃક્ષની. હરસિંગાર વૃક્ષ ન જોવામાં સુંદર હોય છે પણ તેના ઔષધિય ગુણોથી પણ ભરપૂર હોય છે. હરસિંગાર છોડ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો માનવમાં આવે છે. તેની છાલ અને ફૂલથી કેટલાય રોગથી કેટલાય રોગોને ઠીક કરવાનો પ્રયોગ કરે છે.

લોહી સાફ થાય

એક ચિકિત્સક જણાવે છે કે હરસિંગાર છોડ ખૂબ જ કારગર છે. કેટલીય બીમારીઓ માટે રામબાણ ઔષધિ માફક કામ કરે છે. તેના કેટલા ફાયદા છે, તેના પતા, છાલ, અને ફૂલોનો ઉપયોગ કેટલીય બીમારીઓ માટે થાય છે. તેનો ઉપયોગ કરવાથી શરીરને એક સકારાત્મક ઉર્જા આપે છે. તેની સાથે તેના પતા અને તેના રસનું સેવન કરવાથી લોહી સાફ થાય છે. જેનાથી કેટલીય બીમારીઓ ખતમ થઈ જાય છે.

આ પણ વાંચો   શિયાળાની બીમારીઓ: શિયાળામાં માત્ર શરદી જ નહીં આ બીમારીઓનો ખતરો વધી જાય છે જાણો કેમ કરી શકાય બચાવ.

સૂકી ખાસીમાં ફાયદાકારક

આ હરસિંગારનો છોડ સામાન્ય બીમારીઓથી લઈને ગંભીર બીમારીઓ સુધીના દર્દીઓ માટે રામબાણ ઔષધિ તરીકે કામ કરે છે. જેમાં ધાધર અને ખરજવાની દવા છે જ પણ જો આપ લાંબા સમયથી સૂકી ખાસીથી પરેસાન છો તો તેના પતા અને ફૂલ માથી બનેલી ચા પીને આ બીમારી માથી છુટકારો મેળવી શકો છો. તેમાં જોવા મળતા ગુણકારી તત્વ ઇથેનોલ અર્ક ખાસી અને શરદીમાં લાભ પહોચાડે છે.

આ પણ વાંચો: લીલી ડુંગળીના ફાયદા: શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે લીલી ડુંગળી, જાણો 10 કમાલના ફાયદાઓ:

સ્ટ્રેસ દૂર કરવા માટે ઉપયોગી

તણાવને દૂર કરવા હરસિંગારનો છોડ ખૂબ જ ફાયદાકારક છે. તેના તેલનો ઉપયોગ સ્ટ્રેસ દૂર કરવા માટે થાય છે. તેના માલીસથી સેરોટોનીનું લેવલ શરીરમાં વધે છે. જેનાથી આપણે ખુસી વાળા હોર્મોન્સ જાગૃત થાય છે. જેનાથી આપ એક્ટિવ અને એનર્જેટીક અનુભવ કરશો.

ધાધર અને ખરજવા માટે ફાયદાકારક

ધાધર, ખરજવું અને ખંજવાળમાં પણ આ છોડ રામબાણ ઔષધિનું કામ કરે છે. ધાધરમાં આ હર્બલ છોડ ખૂબ જ કામ આવે છે. તેના એંટીબેક્ટેરિયલ ગુણ અને એલર્જી ઠીક કરવામાં મદદ કરે છે. તે બેડ બેક્ટેરિયાને રોકવાનું કામ કરે છે. તે ફંગલ સંક્રમણને ફેલાવતા રોકે છે.

આ પણ વાંચો: વાસી રોટલીના ફાયદા: વાસી રોટલી છે ઔષધિયોથી ભરપૂર, વિટામિન B12 થી લઈને ડાયાબિટીસ માટે છે ગુણકારી; જાણો તેના અન્ય ફાયદાઓ.

અર્થરાઈટિસમાં ખૂબ જ ફાયદાકારક

અર્થરાઈટિસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદા કારક છે હરસિંગારના પતા ધાધર અને ખરજવાની દવા તરીકે ઉપયોગી તો છે પણ અર્થરાઈટિસમાં ખૂબ જ ફાયદો પહોચાડે છે. તેનો ઉપયોગ કરવાથી સાયટીકામાં થતાં અસહ્ય દુખાવો ઓછો થાય છે. આ સમસ્યા મહિલાઓમાં ખૂબ જ સામાન્ય છે. આ ઉપરાંત આપણે જો ખૂબ જ તાવ હોય તો તેના પતા અને છાલના અર્ક ખૂબ જ કામ આવે છે. તે મેલેરિયા, ચિકન ગુનીયા અને ડેન્ગ્યુમાં ખૂબ જ લાભકારી છે. તેનાથી કમ પ્લેનેટને વધારી શકાય છે.

આ પણ વાંચો   હેલ્ધી શાકભાજી: આ 4 શાકભાજીનું સેવન કેન્સરથી માંડીને કબજિયાત માટે છે ફાયદાકારક, જુઓ કોનો સમાવેશ થાય છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ માટે https://vyanjanrecipes.com/ કોઈ જવાબદાર નથી.)

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
ધાધર અને ખરજવાની દવા
ધાધર અને ખરજવાની દવા

Leave a Comment

error: Content is protected !!