ITI Apprenticeship 2023: ITI એપ્રેન્ટિસ ભરતી 2023: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે ITI Apprenticeship 2023માં ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની અરજી ઓનલાઈન માધ્યમથી તા. 15 ઓકટોબર 2023 સુધી કરી શકે છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને વિવિધ પગાર ધોરણ અને તેમની શરતો આપી છે. આવો જોઈએ આ ભરતી વિશેની માહિતી નીચે મુજબ.
ITI Apprenticeship 2023
| આર્ટિકલનું નામ | ITI Apprenticeship 2023 |
| ભરતી સંસ્થા | નોર્દન કોલ ફિલ્ડ લિમિટેડ |
| વર્ષ | 2023 |
| જગ્યાનુ નામ | વિવિધ |
| કુલ જગ્યા | 1140 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 15 ઓક્ટોબર 2023 |
| અરજી મોડ | ઓનલાઈન |
| ઓફિશિયલ વેબસાઇટ | https://www.nclcil.in/ |
આ પણ વાંચો: ઓનલાઈન ચૂંટણીકાર્ડ ડાઉનલોડ: કલર વાળું ચૂંટણી કાર્ડ કરો જાતે ડાઉનલોડ, બસ ફોલો કરો આ મુજબના સ્ટેપ.
અગત્યની તારીખ
આ ITI Apprenticeship 2023 ભરતી માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 27 સપ્ટેમ્બર 2023
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 27 સપ્ટેમ્બર 2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023
જગ્યાનું નામ
આ ITI Apprenticeship 2023માં ભરતી સહિત અન્ય પોસ્ટ માં વિવિધ 1140 જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
- ઈલેક્ટ્રોનિક મિકેનિક (Electronic Mechanic)
- ઈલેક્ટ્રીશિયન (Electrician)
- ફિટર (fitter)
- વેલ્ડર (welder)
- મોટર મિકેનિક (Motor Mechanic)
- ઓટો ઈલેક્ટ્રીશિયન (Auto Electrician)
1. ઈલેક્ટ્રોનિક મિકેનિક
- કુલ જગ્યા – 30
- શૈક્ષણિક લાયકાત –
- 10+2 સિસ્ટમ હેઠળ મેટ્રિક અથવા સમકક્ષ ઇલેક્ટ્રોનિક મિકેનિકમાં ટ્રેડ સર્ટિફિકેટ સાથે વેપાર , તથા વધુ શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
- વય મર્યાદા – 18 થી 26 વર્ષ
- પગાર ધોરણ – 8050
2. ઈલેક્ટ્રીશિયન
આ ITI Apprenticeship 2023માં ભરતી આવી છે તેમાં ઈલેક્ટ્રીશિયન ની માહિતી નીચે મુજબ છે.
- કુલ જગ્યા – 370
- શૈક્ષણિક લાયકાત –
- 10+2 સિસ્ટમ હેઠળ મેટ્રિક અથવા સમકક્ષ ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં વેપાર પ્રમાણપત્ર સાથે વધુ શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
- વય મર્યાદા – 18 થી 26 વર્ષ
- પગાર ધોરણ – 8050
3. ફિટર
- કુલ જગ્યા – 543
- શૈક્ષણિક લાયકાત –
- 10+2 સિસ્ટમ હેઠળ મેટ્રિક અથવા સમકક્ષ ફિટર ટ્રેડમાં ટ્રેડ સર્ટિફિકેટ સાથે વધુ શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
- વય મર્યાદા – 18 થી 26 વર્ષ
- પગાર ધોરણ – 8050
આ પણ વાંચો: Train Time Change: અમદાવાદ થી પસાર થતી 200 ટ્રેન ના સમયમા થયો ફેરફાર, ખાસ નોંધી લો.
4. વેલ્ડર
- કુલ જગ્યા – 155
- શૈક્ષણિક લાયકાત -10+2 સિસ્ટમ હેઠળ મેટ્રિક અથવા સમકક્ષ વેલ્ડર ટ્રેડમાં વેપાર પ્રમાણપત્ર સાથે ધુ શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
- વય મર્યાદા – 18 થી 26 વર્ષ
- પગાર ધોરણ – 7700
5. મોટર મિકેનિક
આ ITI Apprenticeship 2023માં ભરતી આવી છે તેમાં ફિમેલ હેલ્થ વર્કર ની માહિતી નીચે મુજબ છે.
- કુલ જગ્યા – 32
- શૈક્ષણિક લાયકાત –
- 10+2 સિસ્ટમ હેઠળ મેટ્રિક અથવા સમકક્ષ મોટર મિકેનિક ટ્રેડમાં ટ્રેડ સર્ટિફિકેટ સાથે વધુ શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
- વય મર્યાદા – 18 થી 26 વર્ષ
- પગાર ધોરણ – 8050
આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.
6. ઓટો ઈલેક્ટ્રીશિયન
- કુલ જગ્યા – 12
- શૈક્ષણિક લાયકાત –
- 10+2 સિસ્ટમ હેઠળ મેટ્રિક અથવા સમકક્ષ ઓટો ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં ટ્રેડ સર્ટિફિકેટ સાથે વધુ શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
- વય મર્યાદા – 18 થી 26 વર્ષ
- પગાર ધોરણ – 8050
અરજી કરવાની રીત
- સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
- ત્યાર બાદ તમે આ આ આરોગ્ય વિભાગમાં ભરતી માટેની ઓફિશિયલ વેબસાઈટ https://nclapprentice.cmpdi.co.in/OurPeople/OnlineApplications/onlineregistration.php પર જઈને પોતાનું ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
- ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
- ત્યાર બાદ જરૂરી આધાર પુરાવાઑ અપલોડ કરો.
- ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
- ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.
અગત્યની લીંક
| ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| અરજી ફોર્મ ભરવા માટે | અહિં ક્લીક કરો |
| ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
