Google Maps: Google Map પર તમારું ઘર, ઓફિસ કે દુકાનનું લોકેશન મૂકો આ રીતે.

Google Maps: ઘર ઓફિસનું Location: your House Location: તમે અન્ય જગ્યા પર જાઓ છો ત્યારે તમે ના જોલેયું સરનામું તમે કોઈક ને પૂછો છો અથવા તો તમે Google Maps નો ઉપયોગ કરો છો. આ ગૂગલ મેપ દ્વારા સરનામું શોધવું ખૂબ જ સરળ બની ગયું છે. પરંતુ હજુ પણ ઘણી એવી જગ્યા છે કે ગૂગલ મેપમાં હોતી નથી જેથી તેમને શોધવા માટે કોઈક વ્યક્તિનો સહારો લેવો પડે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે આ ગૂગલ મેપ પર બધા લોકો પોતાના ઘર, ઓફિસ કે દુકાનનું સરનામું કેવી રીતે મૂકતા હશે. આવો જાણીએ ગૂગલ મેપ પર લોકેશન મૂકવાની પધ્ધતી.

Google Maps Location

જો તમારા મનમાં એવો પ્રશ્ન થાઈ કે Google Maps પર તમારું લોકેશન મૂકવું છે. તો તમે યોગ્ય સ્થળ પર છો કારણ કે આ પોસ્ટમાં અમે તમને ગૂગલ મેપ પર લોકેશન કેવી રીતે મૂકવું તે બાબતે જણાવીશું. પરંતુ તમે જાણો છો કે લોકો તેમના ઘર, દુકાન કે ઓફિસનું લોકેશન Google Maps પર મૂકે છે જેથી તેમનું લોકેશન સરળતા થી અન્ય લોકોને મળી રહે. અને લોકોની દુકાન કે ઓફિશ કે ઘર તરત જ મેપ પર જોવા મળી શકે છે.

આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.

ઘર ઓફિસનું Location

આ લોકેશન મૂકવા માટે તમારા મોબાઇલમા Google Maps હોવું જરૂરી છે જો નથી તો તમે Play Store પર જઈને ડાઉનલોડ કરી શકો છો. અને I-Phone છે તો તેમના સ્ટોર પરથી તમને આ App મળી રહેશે.

જો તમારી પાસે બિઝનેશ અથવા તો દુકાન છે તો તમને ઘણા લોકોના કોલ્સ આવતા હોય છે કે તામરું સરનામું શું છે. લોકો આવ્યા બાદ તમને ફોન કરીને પૂછે છે. તમારા સરનામા સુધી પહોચવા માટે. પરંતુ જો તમે તમારું બિઝનેશ કે દુકાનનું સરનામું Google Maps પર મુકશો તો તમારું કામ સરળ થઈ જશે. અને તમારું સરનામું ગૂગલ મેપ પર જોવા મળશે તેમજ અન્ય લોકો કે જેમણે તમારું સરનામું જોયું ન હોય તેમને પણ આ મેપ દ્વારા બતાવશે.

આ પણ વાંચો   વાહન માલિક જાણકરી: કોઈપણ વાહનના નંબર પરથી જાણો વાહન માલીકનું નામ, https://parivahan.gov.in/parivahan

આ ગૂગલ મેપ દ્વારા ફક્ત ઓફિસ કે દુકાન જ નહીં પરંતુ તમે તમારા ઘણું લોકેશન પણ ગૂગલ મેપ પર મૂકી શકો છો. પરંતુ આ લોકેશન કઈ રીતે મૂકવું તે નીચે મુજબ પ્રકીયથી થશે.

લોકેશન મૂકવા માટે

  • સૌપ્રથમ તમે Google Maps તમારા ફોનમાં ઓપન કરો.
  • ત્યાર બાદ તમારે contribution પર જવાનું રહેશે. (ફોનના આધારે Option અલગ અલગ હોય શકે છે.)
  • સ્થળ ઉમેરવા માટે Contribution પર ક્લિક કરો.
  • હવે તમારી સામે પ્રોફાઇલ ખુલશે.
  • ત્યાર બાદ ત્યાં તમે ADD Place ઓફર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી સામે એક ફોર્મ ખુલશે જે તમારે ભાવનું રહેશે.

આ પણ વાંચો: PM Vishwakarma Yojana: વગર ગેરન્ટી એ સરકાર આપશે 3 લાખની લોન, આટલા ડોકયુમેન્ટની પડશે જરૂર; pmvishwakarma.gov.in

જેમાં નીચે મુજબની વિગતો ભરવાની રહેશે.

  • નામ – વ્યવસાય કે ઘરનું નામ દાખલ કરવાનું રહેશે.
  • કેટેગરી – વ્યવસાય પસંદ કરવાનો રહેશે.
  • સ્થળ- સ્થળ પસંદ કરવાનું રહેશે.
  • સમય – ફરજિયાત નથી
  • સંપર્ક – ફરજિયાત નથી.
  • વેબસાઇટ – જો તમારી પાસે પોતાની વેબસાઇટ છે તો તમે Add કરી શકો છો.
  • ઓપનિંગ ડેટ – ફરજિયાત નથી.
  • ફોટાઓ – ફરજિયાત નથી
  • આ તમામ માહિતી દાખલ કરીને NEXT આપવાનું રહેશે.

જો તમામ માહિતી બરાબર છે. તો 2 કે 3 દિવસમાં તમારો વ્યવસાય કે તમારા ઘરનું સરનામું ગૂગલ મેપ પર જોવા મળશે.

અગત્યની લીંક

Google Maps માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Google Maps
Google Maps

Leave a Comment

error: Content is protected !!