2024 ફેસ્ટિવલ લિસ્ટ: 2024 Festival List: 2024 રજાઓનું લિસ્ટ: વર્ષ બદલે એટ્લે નવા વર્ષનું કેલેન્ડર બહાર પડે છે. ત્યારે આ કેલેન્ડર વર્ષમાં વર્ષ દરમિયાન જુદા જુદા તહેવારો આવતા હોય છે ત્યારે ઘણી વખત આપણે નોકરી કરતાં હોઈએ છીએ ત્યારે ખબર નથી હોતી કે ક્યો તહેવારે હવે ક્યો વાર આવશે અને તે દિવસે રવિવાર તો નથી આવતો ને? કારણ કે ઘણી વખત રવિવારના દિવસે અમુક તહેવારો આવતા હોય છે ત્યારે વર્ષ 2024 ફેસ્ટિવલ લિસ્ટ એટ્લે કે વર્ષ 2024 માં ક્યો તહેવાર કઈ તારીખે આવશે તેની વિગતો આપણે નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
2024 ફેસ્ટિવલ લિસ્ટ
ટૂંક સમયમાં નવા વર્ષ 2024 ની શરૂઆત થવા જઇ રહી છે. નવા વર્ષની સાથે તહેવારોની આતુરતાથી રાહ જોવામાં આવે છે. તહેવારો માટે લોકોમાં ઉત્સાહ હોય છે. અને વ્યક્તિ પોતાના તમામ કામ અને સમસ્યાઑ ભૂલીને ઉજવણીમાં મશગુલ થઈ જાય છે. ત્યારે આ તહેવારોની આતુરતાથી રાહ જોઈને બેઠેલા લોકો માટે આ 2024 ફેસ્ટિવલ લિસ્ટ ઉપયોગી બનશે.
આ પણ વાંચો: જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.
2024 Festival List
14 જાન્યુઆરી 2024 – મકરસંક્રાતિ
મકરસંક્રાંતિનો તહેવાર એ નવો પાક અને નવી ઋતુના માટેના આગમનનો તહેવાર છે. અનેક રાજ્યોમાં ધામધુમથી આ તહેવાર ઉજવવામાં આવે છે.
08 માર્ચ 2024 – શિવરાત્રિ
શિવભક્તો આતુરતાથી શિવરાત્રિની રાહ જોઈને બેઠા હોય છે. માન્યતા અનુસાર મહા સીવરતરીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા.
24 માર્ચ 2024 – હોળી
ફાગણ માસના પૂનમના દિવસે હોળી ઉજવવામાં આવે છે. એકબીજા કલર અને અબીલ ગુલાલ ઉડાળીને ધામધુમથી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો: Chin Unique Building: ચીનમાં આવેલી છે એક અનોખી બિલ્ડીંગ, જેમા રહે છે 30000 લોકો; એક જિલ્લા જેટલી વસ્તી.
09 એપ્રિલ થી 17 એપ્રિલ 2024 – ચૈત્રી નવરાત્રિ તથા રામનવમી
નવરાત્રીના 9 દિવસો દરમિયાન માં દુર્ગાના નવ સ્વરૂપોની પુજા કરવામાં આવે છે. 9 એપ્રિલ થી ચૈત્રી નવરાત્રિની શરૂ થશે અને 17 એપ્રિલ 2024 સુધી ઉજવવામાં આવશે. તથા 17 એપ્રિલે રામનવમી નો તહેવાર ઉજવામાં આવશે.
19 ઓગસ્ટ 2024 – રક્ષાબંધન
રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પરમનું પ્રતિક ગણવામાં આવે છે. આ દિવસે બહેન તેના ભાઈને હાથ પર રાખડી બાંધીને દીર્ઘ આયુષ્ય તથા સફળ જીવન માટેની પ્રાર્થના કરવામાં આવે છે.
26 ઓગસ્ટ 2024 – જન્મષ્ઠમી
શ્રાવણ મહિનાના વદ અષ્ટમીના દિવસે ભગવાન શ્રીક્રુષ્ણના જન્મોત્સવની ઉયજવાની કરવામાં આવે છે.
3 ઓક્ટોબર થી 11 ઓક્ટોબર – શારદીય નવરાત્રિ
દર વર્ષે આસો મહિનાની શુક્લ પક્ષ ની એકમ થી નવરાત્રિનો પ્રારંભ થાય છે. નવ દિવસ દરમિયાન માં દૂર્ગાની શ્રધ્ધા પુરવક આરાધના કરવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાતના ફરવાલાયક સ્થળો: ગુજરાતનાં 5 ફરવા લાયક સ્થળો, અહી ફરવા જશો તો રિટર્ન આવવાનું મન નહીં થાય.
12 ઓક્ટોબર – દશેરા
આસો મહિનાની શુક્લ પક્ષની દશમ ના દિવસે દશેરા ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો.
31 ઓક્ટોબર – દિવાળી
હિન્દુ ધર્મમાં દિવાળીને મુખ્ય તહેવાર ગણવામાં આવે છે. દર વર્ષે કારતક માહિનામાં અમાસની તિથી ધામધૂમથી દિવાળી ઉજવવામાં આવે છે.
અગત્યની લીંક
| જાહેર રજાનું લિસ્ટ ડાઉનલોડ કરવા માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
