Vande Bharat Train: વંદે ભારત ટ્રેનની સુવિધાઓ કેવી હશે અને કેટલું ભાડુ હશે; જાણો અહીથી.

Vande Bharat Train: વન્દે ભારત ટ્રેન સુવિધા: ભારત સરકાર દ્વારા લોકોના કલ્યાણ માટે જુદી જુદી સેવા પૂરી પાડે છે. લોકોને અવાર જવર માટે ટ્રેનો, સરકારી બસો, અન્ય વાહનો દ્વારા સેવા પૂરી પાડે છે. ત્યારે એચએએલ થોડા જ સમય પહેલા ભારતના વડાપ્રધાન દ્વારા Vande Bharat Train ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનાથી લોકોને ઓછા સમયમાં જે તે સ્થળે પહોચવા માટે સમયનો ઓછો બગાડ થાય છે તેવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આવો જોઈએ આ ટ્રેનમાં કઈ કઈ સુવિધાથી સુસજ્જ કરવાં આવી છે.

Vande Bharat Train

રેલ્વે મંત્રાલય દ્વારા Vande Bharat Train એટ્લે કે વન્દે ભારત એક્સપ્રેસના સ્લીપર વર્ઝનની ડિઝાઇનને અંતિમ સ્વરૂપમાં આપી દીધી છે. આ વર્ષના અંત સુધીમાં આ ટ્રેનની સુવિધા સ્લીપર કોચ તૈયાર થઈ જશે. અને આવતા વર્ષે ફેબ્રુઆરીએ માસમાં શરૂ થઈ જશે. ભારતની સેમી હાઇ સ્પીડ ટ્રેન વન્દે ભારત એક્સપ્રેસને લઈને નવી માહિતી સામે આવી છે. રેલ્વે મંત્રાલયે હાલમાં વન્દે ભારત સ્લીપર ટ્રેનની ડિઝાઇન તૈયાર કરી દીધી છે.

આ પણ વાંચો: Train Time Change: અમદાવાદ થી પસાર થતી 200 ટ્રેન ના સમયમા થયો ફેરફાર, ખાસ નોંધી લો.

સુવિધાઓ

સ્લીપર વન્દે ભારત ટ્રેનનો પહેલો ફોટો સામે આવ્યો છે. સ્લીપર ટ્રેન અંદરથી કેવી દેખાતી હશે. તેના ફોટાઓ પણ સોસિયલ મીડિયામાં ફરવા લાગ્યા છે. તેમજ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ Vande Bharat Train માં સ્લીપર વર્ઝનમાં 20 થી 22 જેટલી કોચ હશે. જેમાં 857 જેટલા બર્થ હશે. તેમાથી 823 બર્થ મુસાફરો માટે અને 34 બર્થ સ્ટાફ માટે આરક્ષિત રાખવામા આવશે.

દરેક કોચમાં મિનિ પેન્ટ્રી હશે. આ Vande Bharat Trainમાં વાય ફાય અને LED સ્ક્રીન પણ હશે. જે મુસાફરોને તેમની મુસાફરી વિશેની માહિતી આપશે. મુસાફરોની સુરક્ષા માટે ટ્રેનમાં CCTV કેમેરાથી સુસજજ કરવામાં આવેલ છે.

આ પણ વાંચો   નવરાત્રી 2023: નવરાત્રી માટે ગાઈડલાઇન ડિકલેર, આટલા નિયમોનું કરવું પડશે પાલન.

આટલી ટ્રેનો તૈયાર કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ વન્દે ભારત ટ્રેન સ્લીપર કોચનું નિર્માણ ચેન્નઈની ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં કરવામાં આવશે. આ સાથે રેલ્વે રશિયન કંપની સાથે મળીને 120 જેટલી ટ્રેનો તૈયાર કરવાની યોજના શરૂ કરશે.

આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.

હાલની વન્દે ભારતની ટ્રેન

હાલની વન્દે ભારતની ટ્રેનો માત્ર ચેર કારની વ્યવસ્થા છે. મતલબ કે મુસાફરો આ ટ્રેનમાં માત્ર બેસીને જ મુસાફરી કરી શકે છે. જેથી લાંબા અંતરની મુસાફરી માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પણ હવે થોડા જ સમયમાં મુસાફરો લાંબા અંતરની મુસાફરી કરી શકશે.

આવું જણાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં સ્લીપર કોચ તૈયાર થઈ જશે. અને તેઓ આવતા વર્ષે ફેબ્રુઆરીએ 2024 માં ટ્રેક પર દોડવાનું શરૂ થઈ જશે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
Vande Bharat Train
Vande Bharat Train

3 thoughts on “Vande Bharat Train: વંદે ભારત ટ્રેનની સુવિધાઓ કેવી હશે અને કેટલું ભાડુ હશે; જાણો અહીથી.”

Leave a Comment

error: Content is protected !!