New Rule 2024: 1 જાન્યુઆરી 2024 થી બદલાઈ જશે આ નિયમો, GST તથા સિમ કાર્ડ સહિત અન્ય ઘણા નિયમોમાં ફેરફાર થશે.

New Rule 2024: વર્ષ 2024ના નવા નિયમો: નવા નિયમો 2024: વર્ષ બદલાતા જ નવા નવા નિયમો આવતા હોય છે. સરકાર દ્વારા દર મહિને તો નિયમો બદલાવે છે પણ હવે વર્ષ પૂર્ણ થવાના આરે છે ત્યારે ઘણા એવા બેંકિંગ તથા GST તથા અન્ય ફેરફારો કરવામાં આવશે. જેમાં ઘણા કામો એવા હોય છે કે તેની તારીખો નજીક હોય છે જે તારીખ પહેલા વહેલાસર એ કામ પૂર્ણ કરવાનું હોય છે. ત્યારે હવે નવું વર્ષ 2024 શરૂ થવા જઇ રહ્યું છે ત્યારે તેના માટે સરકાર દ્વારા New Rule 2024 બહાર પાડવામાં આવ્યા છે જેની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

New Rule 2024

2023 નું વર્ષ પૂર્ણ થવાને આરે છે અને આવનારા વર્ષ 2024 માં ઘણા બદલાવ જોવા મળશે. આ વર્ષે લોકસભાની ચૂંટણી પણ યોજવા જઇ રહી છે. આ સિવાય સીમકાર્ડ અને GST ને લઈને પણ એક મોટું અપડેટ સામે આવ્યું છે. લોકસભાની ચૂંટણી બાદ સરકારી વિભાગોમાં ઘણા ફેરફારો થઈ શકે છે. જેના વિષે વેપારીઓ અને સામાન્ય પ્રજાને જાણવું જરૂરી છે. કારણકે તેમાં દરેક લોકોને આ નિયમની અસર થશે. એવા ચાલો જાણીએ કે New Rule 2024 ના ક્યાં ક્યાં છે અને ક્યૂ કામ વર્ષ 2023 માં ફટાફટ પતાવી લેવું જોઈએ.

આ પણ વાંચો: કિસાન ક્રેડિટ કાર્ડ: કિસાન ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઈન અરજી કરો આ રીતે, અને મેળવો 1 લાખ 75 હજાર સુધીની લોન.

GST દરમાં ફેરફાર

મીડિયા રિપોર્ટ મુજબ નવા વર્ષે 2024થી GST દર 8 ટકાથી વધીને 9 ટકા થશે. વર્ષ 2022 ના બજેટમાં ડબલ રેટ વધારનું આ અંતિમ ચરણ છે. આ વધારો 1 જાન્યુઆરી 2024 થી લાગુ થશે. ત્યારે વેપારીઓએ તેમની સિસ્ટમ્સ અને પ્રાઇસ અપડેટ આકારવા માટે તૈયાર રહેવું પડશે.

આ પણ વાંચો   Bank Holiday October: ઓક્ટોબરમાં આટલા દિવસ રહેશે બેન્ક બંધ, બેન્કના કામ બાકી હોય તો વહેલા પૂરા કરી લેજો.

બેન્ક લૉકર કરાર

1 જાન્યુઆરી 2024 થી બેન્ક લૉકર કરાર માં ફેરફાર થશે. RBI દ્વારા બેન્ક બેન્ક લૉકર કરાર પર હસ્તાક્ષર કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2023 સુધી નક્કી કરવામાં આવી છે જો બેન્ક ગ્રાહક આમ કરતો નથી તો તેનું લૉકર ફ્રીઝ કરવામાં આવશે. જે ગ્રાહકોએ બેંકમાં લૉકર સુવિધાનો લાભ લીધો છે તેઓએ ચોક્કસપણે આ તરફ ધ્યાન આપવું જોઈએ.

આ પણ વાંચો: લાઇસન્સ પરીક્ષા બુક: ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષા માટે ઉપયોગી બુક Free માં કરો ડાઉનલોડ.

રોજગાર કાયદામાં ફેરફાર

New Rule 2024 માં રોજગાર સબંધિત કાયદાઓમાં પણ બદલાવ કરવામાં આવશે. જે અંતર્ગત પાર્ટ-ટાઈમ કામદારો અને અનિયમિત કલાકો કામ કરતાં લોકો માટે રજાની ગણતરી નવી પધ્ધતિની મદદથી કરવામાં આવશે. એટ્લે કે જે કર્મચારીઑ અલગ અલગ કલાક કામ કરે છે અથવા વર્ષના અમુક ભાગોમાં કામ કરે છે તેઓ ખાસ પ્રકારની રજા મેળવી શકશે.

સીમકાર્ડ ખરીદવા માટેના નિયમો

નવા વર્ષમાં નવા સિમકાર્ડની ખરીદી અને વેચાણ સબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. આનો મતલબ એ છે કે જો વ્યવસાયો સીમકાર્ડ વેચવા માંગતા હોય તો તેઓએ પહેલા સરકારમાં નોંધણી કરાવવી પડશે. તેઓએ કોને સીમકાર્ડ વહેચ્યા છે તેનો રેકર્ડ રાખવો પડશે. સીમકાર્ડની ખરીદી કરતી વખતે ગ્રાહક પોતાની ઓળખની માહિતી આપી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે.

મફત આધાર અપડેટની છેલ્લી તારીખ

જો તમે આધારકાર્ડની કોઈ પણ માહિતી મફતમાં બદલવા માંગતા હોવ તો તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 છે. જો તમે 1 જાન્યુઆરી 2024થી આધારકાર્ડમાં કોઈ ફેરફાર કરવા માંગતા હોવ તો તમારે તેના માટે 50 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે.

આ પણ વાંચો: જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.

વિદેશ વિઝાના નિયમમાં ફેરફાર

વર્ષ 2024ના નવા નિયમોમાં વિદેશમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને નોકરી મેળવવા માટે તેમના અભ્યાસ પૂર્ણ થતાં પહેલા વિઝા માટે અરજી કરવી પડશે. એટ્લે કે કોઈપણ દેશના વિદ્યાર્થીઓ વર્ક વિઝા પર ત્યાં સુધી સ્વિચ કરી શકશે નહીં જ્યાં સુધી તેમનો કોર્ષ પૂર્ણ ન થયો હોય. ઉ.દા. જે વિદ્યાર્થીઓ નેધરલેન્ડમાં કામ કરવા માંગે છે તેઓએ તેમનો અભ્યાસ પૂર્ણ કરતાં પહેલા વર્ક વિઝા માટે અરજી કરવી પડશે. આ સિવાય તેમનો અભ્યાસ પૂર્ણ થયા પછી તેમણે ત્યાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચો   મેક્સિકો વાવાઝોડું: 72 વર્ષ બાદ મેક્સિકોમાં ટકરાયું ઓટિસ વાવાઝોડું, 230 કિમીની ઝડપે મચાવી તબાહી, જુઓ અહીથી.

કેનેડા જતાં વિદ્યાર્થી માટે

ભારત માથી ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવા માંગે છે. એવામાં ઘણા વિદ્યાર્થીઓ છે કે જેઓ એજ્યુકેશન લોન લે છે અને દેશની બહાર પોતાનો અભ્યાસ કરે છે. પરંતુ વર્ષ 2024 માં આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે જો વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવા માંગતા હોય તો તેને બમણા પૈસા ખર્ચવા પડશે. કેમ કે 1 જાન્યુઆરીથી કેનેડાએ ભારત સહિત અન્ય ઘણા દેશોના વિદેશી વિદ્યાર્થીઓ માટે તેની ફી બમણી કરવાનો વિચાર કરવામાં આવ્યો છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
New Rule 2024
New Rule 2024

Leave a Comment

error: Content is protected !!