STમાં UPIનો પ્રારંભ: હવે ST બસમાં મુસાફરી દરમિયાન ખિસ્સામાં રૂપિયા નહીં હોય તો ચાલશે, હવે ડિજિટલ પેમેન્ટથી ખરીદી શકશો ટિકિટ.
STમાં UPIનો પ્રારંભ: ST Digital Payment: Digital Payment: દરરોજ લાખો લોકો અવર જવર માટે ટ્રાન્સપોર્ટેશન નો ઉપયોગ કરે છે. ત્યારે …