Ayushyaman Card Download: આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ: ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા અઢળક યોજના ચલાવવામાં આવે છે. જેમાં ભારત સરકાર દ્વારા લોકોના સ્વસ્થ્ય માટે અવનવી યોજના ચલાવે છે. જેમાંની એક છે આયુષ્યમાન કાર્ડ. આ આયુષ્યમાન કાર્ડથી આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સ્વસ્થ્ય માટેની સહાયની રકમ પૂરી પડે છે. 10 લાખ રૂપિયા સુધીની બીમારી માટે આ કાર્ડ દ્વારા હોસ્પિટલ ખર્ચ આપે છે. જેના માટે આ આયુષ્યમાન કાર્ડ હેલ્થ કાર્ડ સેન્ટરો ખાતે નીકળે છે. ત્યારે અમુક લોકો પાસે આ કાર્ડ ખોવાઈ ગયું હોય કે તૂટી ગયું હોય તો તમારા મોબાઇલમા ફક્ત 2 મિનિટમાં Ayushyaman Card Download કરી શકો છો. આવો જોઈએ ડાઉનલોડ કરવા માટેની માહિતી.
Ayushyaman Card Download
| આર્ટિકલનું નામ | Ayushyaman Card Download |
| સંસ્થા | આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર |
| યોજના | સરકારી |
| હેતુ | આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આરોગ્ય સહાય |
| ઓફિશિયલ વેબસાઇટ | https://bis.pmjay.gov.in/BIS/mobileverify |
આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.
આયુષ્યમાન કાર્ડ
આ આયુષ્યમાન કાર્ડ એ ઘણા લોકો આ કાર્ડથી મેડિકલ સુવિધા લેતા હોય છે. જેમાં મોટી મોટી બીમારીઓ માટે આ કાર્ડ દ્વારા સરકાર દ્વારા નિયત કરેલ હોસ્પિટલમાં આ કાર્ડ દ્વારા સહાય મેળવી શકે છે. પરંતુ ઘણા લોકો પાસે આ કાર્ડ હોય અને અને અમુક કારણોસર કાર્ડ ખોવાઈ ગયું હોય કે તૂટી ગયું હોય તો ઘણી વખત આ સમસ્યા સર્જાઈ છે. પણ ચિંતા કરવાની જરૂર નથી. જો તમરી પાસે આયુષ્યમાન કાર્ડ ગુમ થઈ ગયું હોય તો તમે તેને ફરીથી Ayushyaman Card Download કરી શકો છો. એ પણ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકો છો.
ડાઉનલોડ આયુષ્યમાન કાર્ડ
સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દેશના ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આ પ્રધાનમંત્રી જાણ આરોગ્ય યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધરાવતા લોકો 10 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. જેથી નબળા વર્ગના લોકો ગંભીર બીમારીઓથી બચી શકે છે. આરોગ્યમાં સુધારો આવી શકે છે. પણ આ Ayushyaman Card Download કેવી રીતે ઘરે બેઠા 2 મિનિટમાં કરવું તે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ.
આ પણ વાંચો: નંબર પ્લેટના પ્રકાર: નંબર પ્લેટના પ્રકાર કેટલા છે તમે જાણો છો, જાણો કલર પ્રમાણે નંબર પ્લેટના પ્રકાર.
કાર્ડ ડાઉનલોડ કરવાની રીત
આ Ayushyaman Card Download કરવા માટેની રીત નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- સૌપ્રથમ તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોવું જરૂરી છે. પરંતુ તે ગુમ થયેલું કે તૂટી ગયેલું હોય તો તમે ડાઉનલોડ કરી શકો છો. નહિતર તમારે જે જગ્યા પર કાર્ડ નીકળતા હોય તે જગ્યાએ પહેલી વખત કાર્ડ કઢાવવા માટે જવાનું રહેશે.
- આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે તેમની ઓફિશિયલ વેબસાઇટ https://bis.pmjay.gov.in/BIS/mobileverify પર જવાનું રહેશે.
- ત્યારબાદ Download Ayushyaman Card નામનું ઓપ્શન જોવા મળશે તેના પર જાઓ.
- હવે આધાર Option પર ક્લિક કરતાં બીજા ઓપ્શન જોવા મળશે.
- જેમાં PMJAY Option સિલેક્ટ કરવાનું રહેશે. અને તમારું રાજ્ય અને આધારકાર્ડ નંબર એન્ટર કરવાના રહેશે.
- ત્યારબાદ તમારા આધારકાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિન્ક થયેલ હશે તેમાં OTP આવશે. તે દાખલ કરવાનો રહેશે. અને વેરિફાય બટન પર ક્લિક કરવાનું રહેશે.
- હવે નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્યમાન કાર્ડ ક્યારે બનાવેલું છે તે દેખાશે.
- ત્યાર બાદ Download Card પર ક્લિક કરવાનું રહેશે.
- આ રીતે તમે તમારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને તેની પ્રિન્ટઆઉટ નિકાળી શકો છો.
જો OTP ન આવે તો?
આરોગ્ય અને પરિવાર કલ્યાણ યોજના અંતર્ગત આ આયુષ્યમાન યોજના 2015 માં શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત લોકોને 10 લાખ રૂપિયાની મેડિકલ સહાય આપવામાં આવે છે. પણ જો તમારું આ આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરતી વખતે OPT બાબતે એરર આવે તો તમે થોડા દિવસો પછી ફરીથી કોશિષ’ કરી શકો છો. અને ઉપર મુજબના સ્ટેપ પ્રમાણે તમે તમારું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
અગત્યની લીંક
| ઓફિશિયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
| આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |

1 thought on “Ayushyaman Card Download: આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરો ફક્ત 2 મિનિટ, તમારા મોબાઇલમા.”