જીઓ 4G ફોન: Jio 4G Phone: Jio Phone Prima 4G: રીલાયન્સ જીઓ દ્વારા લોકોને અલગ અલગ ઓફર આપતા રહે છે. સસ્તા ઇન્ટરનેટ થી લઈને સસ્તું લેપટોપ, સસ્તો ફોન, વગેરે જેવી અલગ અલગ પ્રોડક્ટ આપી લોકોને સસ્તી કિંમતે ઓફર કરે છે. ત્યારે દેશના દરેક લોકો પાસે ફોન હોય અને દરેક લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે તે માટે રીલાયન્સ જીઓ 4G ફોન એટ્લે કે જીઓ ફોન Prime 4G લોન્ચ કરવામાં આવ્યો છે. જે ફક્ત 2599 રૂપિયાની કિંમતે લોકોને મળશે. ત્યારે આ ફોન ક્યાથી ખરીદી શકાય તેમજ આ ફોનમાં કેવા કેવા ફીચર્સ આવે તે જોઈએ વધુ માહિતી.
જીઓ 4G ફોન
રીલાયન્સ Jio 4G ફોન Jio Phone Prima 4G લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન એક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ લેટેસ્ટ સ્માર્ટ ફોનમાં જબરદસ્ત ફીચર્સ આપવામાં આવ્યા છે. કંપની દ્વારા આ ફોનમાં વોટ્સઅપ અને યુટ્યુબ જેવી ફીચર્સ પણ App છે. આ જીઓ 4G ફોન કંપનીની ઈ-રિટેઈલ વેબસાઇટપ લિસ્ટ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: શરદી ઉધરસ ટિપ્સ: શિયાળામાં શરદી અને ઉધરસથી બચવું હોય તો આ વસ્તુ ખાવી, જે શરીરને રાખે છે ગરમ.
ક્યાથી ખરીદવો?
આ 4G ફોન એ યુઝર્સ આકર્ષક ઓફર સાથે જીઓ માર્ટ માથી ખરીદી શકે છે. આ ફોન પીળો, વાદળી કલરમાં અવેલેબલ છે. જેની કિંમત 2599 રૂપિયા છે. કંપની દ્વારા જણાવાયું છે કે દિવાળી પર આ ફોનનું ઓફિશિયાલી રીતે લોંચિંગ કરવામાં આવશે. જીઓ માર્ટ દ્રારા જણાવાયું છે કે દિલ્લી અને મુંબઈ માં ડિલિવરી માટે તૈયાર છે.
Jio Phone Prima 4G Launched at Rs.2599
— TechGlare Deals (@Tech_glareOffl) October 29, 2023
This Phone will Support Whatsapp, YouTube and Many Apps.#JioPhonePrima4G pic.twitter.com/pRP5Z8lnDr
Jio Phone Prima 4G ના ફીચર્સ
આ ફોન 320 * 240 પિકશલ રિઝોલ્યુશન આપવામાં આવ્યું છે. 2.4 ઇંચની શાનદાર TFT ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનની બેક રેનલ પર રાઉન્ડેડ ડિઝાઇનની સાથે લોગો પણ છે. કંપની આ ફોનમાં ફ્લેસ લાઇટ અને કેમેરા પણ આપે છે. સેલફી માટે આ ફોનમાં 0.3 મેગાપિક્ષલનો ફ્રન્ટ કેમેરો પણ આપે છે. જીઓના આ ફોનમાં 512 MB RAM આપવામાં આવી છે. તેમજ માઇક્રો SD કાર્ડની મદદથી 128 GB સુધી RAM વધારી શકાય છે.
આ ફોન ARM Cortex A53 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમજ આ ફોનમાં FM રેડિયો પણ છે. આ ફોન KaiOS પર કામ કરે છે. આ ફોનમાં સિંગલ સિમ સ્લોટ આવે છે. તેમજ અન્ય મોબાઈલ માથી ડેટા લેવા કે મોકલવા માટે બ્લ્યુટૂથ પણ આપવામાં આવે છે. આ ફોન માં 1800 mAh ની બેટરી આવે છે.
અગત્યની લિંક
| Jio Mart ની ઓફિશિયલ વેબસાઇટ | અહી ક્લિક કરો |
| હોમ પેજ પર જાઓ | અહી ક્લિક કરો |
| અમારા Whatsapp ચેનલમાં જોડાવા માટે | અહી ક્લિક કરો |
| અમારા Whatsapp Group માં જોડાવા માટે | અહી ક્લિક કરો |
