શિયાળાની બીમારીઓ: Winter diseases: શિયાળાને લગતી બીમારી: હાલ શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને ગુજલબી ઠંડીનો એહસાસ થવા લાગ્યો છે. ત્યારે આ ઋતુમાં લોકોને ફ્લૂ તથા અન્ય શરદી અને ઉધરસ, તાવ જેવી બીમારીઓનો ભોગ બનતા હોય છે. ત્યારે લોકો આ બીમારીથી બચવા દવાખાનાની મુલાકાત લેતા હોય છે અને મોંઘા દવાઓથી લોકો આ બીમારીથી બચતા હોય છે ત્યારે આ શિયાળાની બીમારીઓથી બચવા માટે તમે કેટલાક ઘરેલુ ઉપચાર દ્વારા સજા થઈ જવાય છે અને દવાખાના ના ખર્ચથી બચી શકાય છે.
શિયાળાની બીમારીઓ
શિયાળો ઠંડી સાથે બીમારીઓ પણ લાવે છે. તાપમાન ઓછું અને જીવનશૈલીમાં પરીવર્તનને લીધે તમે બીમાર પડી શકો છો. આ રોગ તમારા માટે મોટો રોગ પણ બની શકે છે. એટલા માટે તેમના બચાવ કાર્ય કરવું જરૂરી છે. તો આવો જાણીએ આ શિયાળાની બીમારીઓથી કેવી રીતે બચી શકાય છે.
આ પણ વાંચો: ગુજરાતના બેસ્ટ 5 બીચ: ગોવાના બીચની સાથે કદમ મિલાવી શકે તેવા ગુજરાતના 5 બીચ, આ જોઈ લેસો તો ગોવાને ભૂલી જશો.
સામાન્ય શરદી
શિયાળામાં સૌથી વધુ થતી કોઈ સામાન્ય બીમારી હોય તો તે સામાન્ય શરદી – ઉધરસ છે. આ બીમારીમાં નાક બંધ થઈ જવું, ગળું દૂખવું, ઉધરસ આવવી, શરીરનો દુખાવો જેવા અનેક લક્ષણ જોવા મળે છે. આ કોઈ જીવલેણ બીમારી નથી પણ તેના કારણે તકલીફ ખૂબ જ વધી જાય છે.
બચવાના ઉપાયો
- ગરમ પાણી અને સુપનું સેવન કરવું.
- બંધ નકથી રાહત મેળવવા ઇન્હેલરનો ઉપયોગ કરવો.
- જમવા પહેલા અને ચહેરા પર હાથ લગાવતા પહેલા, હાથને વ્યવસ્થિત સાબુ વડે સાફ કરવા જોઈએ.
- ઉધરસ અથવા છીંક આવે તો તે વખતે મો ઢાંકી રાખો.
નિમોનિયા
શિયાળામાં નિમોનિયાની સમસ્યા વધી જાય છે. આ બેક્ટેરિયા, વાઇરસ અને ફૂગના કારણે થાય છે. આ બીમારી બાળક અને વૃધ્ધ જલ્દીથી થાય છે તેનાથી તાવ, ગાળામાં દુખાવો, છાતીમાં દુખાવા જેવા લક્ષણો જોવા મળે છે. તેનાથી બચવા માટે ના ઉપાયો નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Pan card Redownload: તમારું પાનકાર્ડ ખોવાઈ કે તૂટી ગયું છે? તો 10 જ મિનિટમાં કરો ફરી ડાઉનલોડ, એ પણ Free માં.
બચવાના ઉપાયો
- હાથને સરખી રીતે રાખવા જોઈએ.
- શરીરમાં પાણીની ઉણપ ન થવા દો.
- પોસટીક આહાર લો.
- બાળકો અને વૃધ્ધોને નિમોનિયાથી બચવા માટે વેક્સિન લગાવડાવો.
ફ્લૂ
શિયાળાની બીમારીઓમાં ફ્લૂ પણ વધુ પરમનમાં જોવા મળે છે આ ફ્લૂ કે જેને ઇન્ફલુએન્જા કહેવામા આવે છે. શ્વશનતંત્રમાં થતો ચેપી રોગ છે. જે વાઇરસના સંક્રમણના લીધે થાય છે. જેના લીધે નાક, ગાળા અને ફેફસામાં ઇન્ફેકશન થઈ શકે છે. માથાનો દુખાવો, ગાળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે જેનાથી બચવા માટે નીચે મુજબ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે.
બચવાના ઉપાયો
- હાથને સાબુ અથવા સેનેટાઇઝર વડે સાફ કરવા જોઈએ.
- ઉધરસ અથવા છીંક આવે આવે તો તે વખતે મો ઢાંકીને રાખો.
- આંખ, નાક અને મોને વારંવાર સ્પર્સ કારસો નહીં.
બ્રોકાઇટીસ
ફેફસાની નળીઓમા લાળ જમા જાય છે. જેના લીધે ઉધરસ, કફ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઑ થાય છે. તેનાથી બચવા માટે નીચે મુજબ દર્શવવા આવ્યા છે.
આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.
બચવાના ઉપાયો
- કોઈ વસ્તુથી એલર્ટ હોય તો તેનાથી દૂર રહેવું.
- ભીડવાળી જગ્યાએ ન જવું.
- હાથ સાફ રાખો.
- ભરપૂર માત્રમાં પાણીનું સેવન કરો.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
