Jio Money Plan: જીઓનો રિચાર્જ પ્લાન, મહિનાના 231 રૂપિયાનો ખર્ચ, 504GB Data; Unlimited Calling સાથે 336 દિવસની વેલીડિટી.

Jio Money Plan: જીઓ રિચાર્જ પ્લાન: 336 દિવસની વેલીડિટી: ભારતની દિગ્ગજ ટેલિફોન કંપની Reliance Jio પોતાના યુસર્સ માટે અવનવા રિચાર્જ પ્લાન ઓફર કરતાં હોય છે. અને સસ્તા રિચાર્જ અને વધુ ડેટા માટે જાણીતી કંપની છે. ત્યારે જીઓ દ્વારા પોતાના યુસર્સ માટે Jio Money Plan લોન્ચ કરવાં આવ્યો છે. જેમાં Unlimited calling અને 336 દિવસની વેલીડિટી સાથે આવે છે. તેમજ 504GB ડેટા પણ મળવા પાત્ર છે. તેમજ યુસર્સને વારંવાર રિચાર્જથી છુટકારો મળે છે. તો આવો જોઈએ આ રિચાર્જ વિશેની માહિતી.

Jio Money Plan

રીલાયન્સ જીઓ દ્વારા યુસર્સ જો દર મહિને રિચાર્જના છુટકારો મેળવવા માટે Jio Money Plan નો ઉપયોગ કરી શકો છો. આ પ્લાન 2545 રૂપિયામાં 11 મહિના માટે વેલીડિટી આપવામાં આવે છે. યુસર્સ 11 મહિનાની વેલીડિટી સાથે Unlimited Calling, Data Plan અને Free SMSની સર્વિસ મળે છે. જો તમે પણ વધારે ટાઈમ માટેના વેલીડીટી પ્લાન શોધી રહ્યા છે તો આ 336 દિવસનો પ્લાન તમે કરવી શકો છો. આ પ્લાન તમે એકવખત રિચાર્જ કરાવવા માટે મોંઘું લાગી રહ્યું હશે. પરંતુ તમે મહિનાના હિસાબ જોવો તો તમને ખૂબ જ સસ્તો પડે છે.

આ પણ વાંચો: Best Recharge Plan: Jio VS Airtel VS VI માં 100 રુપિયાથી સસ્તામાં કોણ આપે છે વધુ ફાયદો, આ રહ્યા બેસ્ટ પ્લાન.

2545 નું રિચાર્જ

આ પ્લાન જીઓની લાંબી વેલીડિટી વાળો રિચાર્જ પ્લાન છે. સૌથી પહેલા આ પ્લાનની વેલીડિટીની વાત કરીએ તો આ પ્લાનમાં યુસર્સને 336 દિવસની વેલડીટી મળે છે. એટ્લે કે આપણે તેને મહિનાની ગણતરી કરીએ તો યુસર્સ આસરે 11 મહિનાની વેલીડિટી મળે છે. Jio Money Planમાં દરરોજ 1.5 GB ઇન્ટરનેટ ડેટા મળે છે. 11 મહિના સુધી તમને કુલ 504 GB Data નો ઉપયોગ કરી શકીએ છીએ.

આ પણ વાંચો   Best Recharge Plan: Jio VS Airtel VS VI માં 100 રુપિયાથી સસ્તામાં કોણ આપે છે વધુ ફાયદો, આ રહ્યા બેસ્ટ પ્લાન.

Plan બેનિફિટ

આ રિચાર્જ પ્લાનની વાત કરીએ તો આ પ્લાન યુસર્સને Unlimited Calling નો લાભ આપવામાં આવે છે. આ સિવાય દરરોજ 100 SMS નો લાભ પણ મળે છે. આ પ્લાનના અન્ય ફાયદાની વાત કરીએ તો પ્લાનમાં તમને Jio TV, Jio Cinema, જીઓ સિક્યુરિટી, અને Jio ક્લાઊડ સહિત જીઓ Apps નું free Subscription મળે છે.

આ પણ વાંચો: મગફળી ભાવ: જુનાગઢ યાર્ડમા મગફળીના રેકોર્ડબ્રેક ભાવ, ખેડૂતોમા ખુશીની લહેર.

મહિનાનો હિસાબ

આ જીઓના 2545ના રિચાર્જ પ્લાનમાં 11 મહિના મુજબ જોઈએ તો દર મહિનાનો ખર્ચ અંદાજિત 231 રૂપિયા જેટલો જ થાય છે. એટ્લે કે એક દિવસ નો 8 રૂપિયાનો ખર્ચ થાય છે. આ હિસાબથી મહિનાનો પ્લાન તુલનમાં ખૂબ જ સસ્તો છે. 231 રૂપિયામાં ખર્ચ કોલિંગ, ડેટા, SMS નો લાભ મળે છે. તે અન્ય પ્લાનમાં આ બેનિફિટ મળશે નહીં. મહિનાનો ખર્ચ અને ફાયદા પ્રમાણે જુઓ તો આ વેલ્યૂ ફોર મની પ્લાન સસ્તો પડે છે.

અગત્યની લીંક

રિચાર્જ માટે અહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહી ક્લિક કરો
Jio Money Plan
Jio Money Plan

5 thoughts on “Jio Money Plan: જીઓનો રિચાર્જ પ્લાન, મહિનાના 231 રૂપિયાનો ખર્ચ, 504GB Data; Unlimited Calling સાથે 336 દિવસની વેલીડિટી.”

Leave a Comment

error: Content is protected !!