Income Tax Recruitment: ઇન્કમ ટેક્ષ વિભાગમાં ભરતી: IncomeTax Department Recruitment: નોકરીની શોધ કરી રહેલા ઉમેદવારો માટે અમદાવાદમા Income Tax Recruitment 2023 આવી છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ પર ભરતી કરવાં આવશે. તેમજ આ ભરતીમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023 સુધી ઉમેદવારો પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. જેમાં નિયત લયકાત ધરાવતા ઉમેદવારો વહેલાસર પોતાની અરજી કરી શકે છે. આવો જોઈએ વધુ માહિતી આ ભરતી બાબતે.
Income Tax Recruitment 2023
| આર્ટીકલનું નામ | Income Tax Recruitment |
| સંસ્થાનું નામ | ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ |
| જગ્યાનું નામ | વિવિધ |
| કુલ જગ્યા | 59 |
| નોકરીનું સ્થળ | અમદાવાદ |
| અરજી મોડ | ઓનલાઈન |
| અરજી કરવાનું છેલ્લી તારીખ | 15 ઓક્ટોબર 2023 |
| ઓફિશિયલ વેબસાઇટ | https://incometaxgujarat.gov.in/ |
અગત્યની તારીખ
આ Income Tax Recruitment માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 27 સપ્ટેમ્બર 2023
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 1 ઓક્ટોબર 2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023
જગ્યાનું નામ
આ Income Tax Recruitment માં કુલ 59 જેટલી જગ્યા પર ભરતી કરવાંમાં આવશે. જે નીચે મુજબ દર્શાવવામાં આવેલ છે.
- ઇન્સપેક્ટર ઓફ ઇન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટ
- ટેક્સ આસિસ્ટન્ટ
- મળતી ટાસ્કિંગ સ્ટાફ (MTS)
કુલ જગ્યા
આ ભરતીમાં વિવિધ પોસ્ટ પ્રમાણે જગ્યા નિયત કરવામાં આવેલ છે. જે નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
| જગ્યાનું નામ | કુલ જગ્યા |
| ઇન્સપેક્ટર ઓફ ઇન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટ | 02 |
| ટેક્સ આસિસ્ટન્ટ | 26 |
| મળતી ટાસ્કિંગ સ્ટાફ (MTS) | 31 |
| કુલ જગ્યા | 59 |
શૈક્ષણિક લાયકાત
| જગ્યાનુ નામ | શૈક્ષણિક લાયકાત |
| ઇન્સપેક્ટર ઓફ ઇન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટ | કોઈ પણ સ્નાતક |
| ટેક્સ આસિસ્ટન્ટ | કોઈ પણ સ્નાતક |
| મળતી ટાસ્કિંગ સ્ટાફ (MTS) | ધોરણ 10 પાસ અથવા તેની સમકક્ષ |
આ તમામ પોસ્ટ માટે વધારે શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
વય મર્યાદા
આ ભરતીમાં વિવિધ પોસ્ટ પ્રમાણે જગ્યા નિયત કરવામાં આવેલ છે. જે નીચે મુજબ દર્શાવવામાં આવી છે. તેમજ સરકારશ્રીના નિયમ અનુસાર આરક્ષિત કેટેગરી પ્રમાણે વયમર્યાદામાં છૂટ છાટ મળવા પાત્ર છે.
| જગ્યાનુ નામ | વય મર્યાદા |
| ઇન્સપેક્ટર ઓફ ઇન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટ | 18 થી 30 વર્ષ |
| ટેક્સ આસિસ્ટન્ટ | 18 થી 27 વર્ષ |
| મળતી ટાસ્કિંગ સ્ટાફ (MTS) | 18 થી 27 વર્ષ |
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ સ્કિલ ટેસ્ટ / ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.
તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો.
આ પણ વાંચો: Gujarat Govt Whatsapp helpline: ગુજરાત સરકારની નવી પહેલ, વોટસઅપ પર હેલ્પલાઇન શરૂ, તરત આવશે અરજીનો નીકાલ
પગાર ધોરણ
આ ONGC Recruitment 2023 માં ઉમેદવારની પસંદગી પામ્યા બાદ નીચે મુજબ પગાર ધોરણ આપવામાં આવશે.
| જગ્યાનું નામ | પગાર ધોરણ |
| ઇન્સપેક્ટર ઓફ ઇન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટ | 44,900 થી 1,42,400 સુધી |
| ટેક્સ આસિસ્ટન્ટ | 25,500 થી 81,100 સુધી |
| મળતી ટાસ્કિંગ સ્ટાફ (MTS) | 18000 થી 56,900 સુધી |
અરજી કરવાની રીત
- સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
- ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://incometaxgujarat.gov.in/ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરો.
- હવે તમને મળેલ ID અને Password ની મદદ થી લૉગિન કરો.
- ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
- હવે ઓનલાઈન અરજી ફી ભરો.
- ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
- ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.
અગત્યની લીંક
| ઓફિશિયલ વેબસાઇટ માટે | અહિં ક્લીક કરો |
| રજીસ્ટ્રેશન કરવા માટે | અહિં ક્લીક કરો |
| ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
