લિબિયામા ભયંકર આફત: આખુ શહેર થયુ તબાહ, 40 હજાર લોકોના મોતની આશંકા; તબાહી ના ફોટો અને વિડીયો

લિબિયામા ભયંકર આફત:Libia Flood Circes: લિબિયા રાજ્ય ની વાત કરીએ તો તેની ઉત્તર દિશામાં ભૂમધ્ય સમુદ્ર, દક્ષિણ દિશામાં ચાડ રિપબ્લિક અને નાઇજર રિપબ્લિક, અને પશ્ચિમ દિશામાંથી ટ્યુનિશિયા અને અલ્જીરિયા, અને પૂર્વ દિશામાં યુનાઇટેડ આરબ રિપબ્લિક અને સુદાન આવેલા છે. આ સંઘ રાજ્યનો સમગ્ર વિસ્તાર ૧૭,૫૯,૫૦૦ ચોરસ કિલોમીટર જેટલો છે. લીબિયામાં આવેલ ભયંકર સુનામી ની આફત ને કારણે 20 હજારથી વધારે લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઇ રહી છે. આ વચ્ચે અથોરિટીઝનું કહેવું છે કે આ ઘટનાઓની તપાસ કરવામાં આવનાર છે. હાલ તો ભયંકર આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પણ નથી મળી રહ્યા.

લિબિયામા ભયંકર આફત

  • લીબિયામાં ભયંક સુનામી ની આફત આવી છે.
  • 20 હજાર લોકોના મોત થયા હોવાની આશંકા છે.
  • ઈતિહાસની આ સૌથી મોટી સુનામી ગણવામા આવે છે.
  • લીબિયાનાં ડર્ના શહેરમાં 1 અઠવાડિયા સુધી સતત વરસાદ વરસ્યો હતો જેના લીધે વર્ષો જૂના 2 ડેમ તૂટયા હતા. 1.80 કરોડ ટન પાણી ડર્ના શહેર પર ફરી વળ્યું હતુ. મળતી માહિતી અનુસાર 40 હજારથી વધારે લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યાં હોવાનો અંદાજ છે.
  • લીબિયાનાં ડર્ના શહેરમાં ડેમનાં લીધે દુર્ઘટના સર્જાઈ હતી.
  • વર્ષો જૂના 2 બંધ ડેમમાં વાવાઝોડાને લીધે પાણી ભરાયું હતુ
  • કમજોર ડેમ પાણી ઝીલી ન શકવાને લીધે અને નીચે આવેલું ડર્ના શહેર ડૂબી ગયું હતુ

લીબિયામાં સુમુદ્રમાં એટલી મોટી ભયંકર સુનામી આવી છે કે તેના કારણે 20 હજારથી વધારે લોકોના મોત થયા હોવાની શકયતા છે. આ વચ્ચે ઓથોરિટીઝ કહી રહી છે કે આ ઘટનાઓની તપાસ કરવામાં આવે. લીબિયાના આધુનિક ઈતિહાસની આ સૌથી મોટી સુનામી ગણવામા આવે છે. જેમાં મૃત્યુ પામેલ લોકોના હાલ તો મૃતદેહ પણ નથી મળી રહ્યા.

આ પણ વાંચો   બેન્ક રજાઓ: બેંકોના કામ આ તારીખ પહેલા પતાવી લેજો, નવેમ્બર માહિનામાં આટલા દિવસ રહેશે બેન્ક બંધ.

Libia Flood Circes

બચાવ અભિયાનમાં જોડાયેલા લોકોનું કહેવું છે કે સુનામી આવવાના કારણે શહેરમાં ભયંકરી રીતે પાણી ઘુસી આવ્યું હતું અને તેના પાણીની સાથે ઘણા લોકો પણ તણાઇ ગયા છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેમાં મોટાભાગના લોકોના મોત થયા છે. પરંતુ હાલતો આ સુનામી એ એવી તારાજી સર્જી છે કે મૃતદેહની શોઘ કરવી પણ મુશ્કેલ થઈ રહી છે. લીબિયાના ડેરના શહેરનો લગભગ અડઘો ભાગ સંપૂર્ણ રીતે તબાહ થઈ ગયો છે.

20 હજાર લોકોના મોત

હાલ તો આ તારાજી ને લીધે 20 હજાર સુધી પહોંચી ગયો છે મૃત્યુ પામનાર લોકોનો આંકડો.
ડેરના શહેરના મેયર અબ્દુલમેનામ અલ-ઘાઈઠીએ આ ઘટના અંગે જણાવ્યુ છે કે શહેરમાં મૃત્યુ પામનાર લોકોના આંકડા 18 થી 20 હજાર સુધી પહોંચી ગયા છે. આટલું જ નહીં તેમણે કહ્યું છે કે હજુ ડર એ છે કે આ મહામારી ફેલાઈ શકે છે. હાલ તો પાણીમાં મૃતદેહો સડી રહ્યા છે અને રસ્તા પર પાણીની સાથે ગંદકી પણ વહી રહી છે. તેના કારણે બીમારીઓનો ખતરો વધી રહ્યો છે.

આ વચ્ચે વિશ્વ હવામાન સંગઠન ના મત મુજબ લીબિયામાં આટલી મોટી દુર્ઘટના ને ટાળી શકાત. સંગઠનનું કહેવું છે કે લીબિયા ગયા એક દસકા ગૃહ યુદ્ધની માર સહન કરી રહ્યું છે અને હાલ દેશમાં બે અલગ અલગ સરકારોનું શાસન ચાલી રહ્યું છે. લીબિયામાં સ્થિતિ એવી છે કે હવામાન વિભાગ જ સક્રિય નથી.

આ પણ વાંચો   Navratri Medical Guideline: નવરાત્રી 2023 માં ખેલૈયાઓ માટે ડોકટરોએ જારી કરી ગાઈડલાઇન, શું ખરેખર સ્થિતિ ગંભીર છે.

અગત્યની લિંક

હોમ પેજ પર જાઓઅહી ક્લિક કરો
અમારા Whatsapp Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો
લિબિયામા ભયંકર આફત
લિબિયામા ભયંકર આફત

2 thoughts on “લિબિયામા ભયંકર આફત: આખુ શહેર થયુ તબાહ, 40 હજાર લોકોના મોતની આશંકા; તબાહી ના ફોટો અને વિડીયો”

Leave a Comment

error: Content is protected !!