SBI Officer Recruitment: SBI 868 POST RECRUITMENT: SBI બેંક એ ભારતની સૌથી મોટી બેંક છે. SBI મા અવાર નવાર મોટી ભરતીઓ આવતી રહે છે. હાલમા જ SBI બેંકમા 868 જગ્યાઓ પર ઓફીસરની ભરતી બહાર પડેલી છે. આ ભરતી માટે શું લાયકાત છે, પગાર ધોરણ શું છે? , અરજી કઇ રીતે કરવાની છે, વગેરે વિગતો આજની આ પોસ્ટમા માહિતી મેળવીશુ.
SBI Officer Recruitment Detail
જોબ સંસ્થાનું નામ | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા |
પોસ્ટનું નામ | બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ ફેસીલીટેટર |
અરજી મોડ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 10 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની શરુ થયા તારીખ | 10 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31 માર્ચ 2023 |
સતાવાર વેબસાઈટ ની લિંક | https://www.sbi.co.in/ |
આ પણ વાંચો: IPL TICKET BOOKING ONLINE PRICE
SBI ભરતી અગત્યની તારીખ
- ઓનલાઇન ફોર્મ ભરવાની શરુ થયા તારીખ: 10-3-2023
- ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 31-3-2023
કોણ અરજી કરી શકે ?
SBI બેંકની આ ભરતી માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકે છે.
SBI અને e-ABs ના નિવૃત્ત અધિકારીઓએ 60 વર્ષની વયે નિવૃત્તિ પ્રાપ્ત કર્યા પછી જ બેંકની સેવામાંથી નિવૃત્ત થયા હોય
જે અધિકારીઓ સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થયા/ રાજીનામું આપ્યું/ સસ્પેન્ડ કર્યું અથવા બેંક છોડી દીધી હોય નિવૃત્તિ એવા ઉએમ્દવારો આ ભરતી માટે અરજી કરી શકસે નહિ.
જો કે, કોઈપણ અધિકારી, જેમણે 58 વર્ષની ઉંમર અને 30 વર્ષની સેવા/પેન્શનપાત્ર સેવા પૂર્ણ કરી હોય (બંને શરતો આવશ્યક છે.
આ પણ વાંચો: સેંટ્રલ બેંક ઓફ ઇંડીયા મા 147 જગ્યાઓ પર ભરતી
SBI Officer Recruitment Vacancy
SBI બેંકની આ ભરતી માટે નીચે મુજબની ખાલી જગ્યાઓ પર ભરતી નોટીફીકેશન બહાર પડેલ છે.
SC કેટેગરી જગ્યાઓ | 136 |
ST કેટેગરી જગ્યાઓ | 57 |
OBC કેટેગરી જગ્યાઓ | 216 |
EWS કેટેગરી જગ્યાઓ | 80 |
GEN. કેટેગરી જગ્યાઓ | 379 |
કુલ જગ્યાઓ | 868 |
શૈક્ષણિક લાયકાત
નિવૃત થયેલા અધિકારીઓ માટેની આ ભરતી હોઇ કોઇ ચોકક્સ શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવી નથી. આ ભરતીની લાયકાત અંગે વધુ વિગતો તમે ઓફીસીયલ ભરતી નોટીફીકેશન માથી વાંચી શકો છો.
ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ઓફીસીયલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે SBI ની ઓફીસીયલ વેબસાઈટ https://www.sbi.co.in/web/careers અથવા https://bank.sbi/web/careers પર જઈ Recruitment અથવા Career ના વિભાગ માં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરુરી માંગેલા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- માંગવામા આવેલી જરુરી માહિતી સબમીટ કરો અને ફોર્મ સબમીટ કરી દો.
- ભવિષ્યના સંદર્ભ માટે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- ત્યારબાદ આ ભરતીની સીલેકશન પ્રોસેસ મુજબ આપને આગળની પસંદગી પ્રક્રિયા માટે બોલાવવામા આવશે.
SBI બેંકમા જોડાઇને કામ કરવા ઇચ્છતા બેંકના નિવૃત કર્મચારીઓ માટે આ એક સારી ભરતી છે.
અગત્યની લીંક
ઓફીસીયલ નોટીફીકેશન PDF | અહીં ક્લિક કરો |
ONLINE APPLY | અહીં ક્લિક કરો |
ઓફીસીયલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
SBI Recruitment FaQ’s
SBI બેંકમા કેટલી જગ્યાઓ પર ભરતી છે ?
868 જગ્યાઓ પર
SBI બેંકમા ઓફીસરની ભરતી માટે કોણ અરજી કરી શકે ?
બેંકના નિવૃત થયેલા કર્મચારીઓ
Job
Bhalal