CRPF Recruitment 2023: CRPF મા કોન્સ્ટેબલ ની 9000 જગ્યાઓ પર ભરતી, પગાર ધોરણ 21700 થી 69100

CRPF Recruitment 2023: CRPF ભરતી 9000 જગ્યાઓ: CRPF Recruitment 9000 posts: CRPF મા કોન્સ્ટેબલ અને ટ્રેડમેનની 9000 જગ્યાઓ પર ભરતી જાહેરાત બહાર પડી છે. આ ભરતી માટે નિયત કરેલી લાયકાત ધરાવતા ઉમેદવારો તા. 27-3-2023 થી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. CRPF ભરતીની આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે જરુરી વિગતો જેવી કે ફોર્મ ભરવાની તારીખો,લાયકાત,અરજી ફી વગેરે માટે આ પોસ્ટ પુરી વાંચો.

CRPF Recruitment 2023 Detail

જોબ સંસ્થાનુ નામCRPF
પોસ્ટનુ નામકોંસ્ટેબલ અને ટ્રેડમેન
કુલ જગ્યાઓ9212
જોબ કેટેગરીCenter Govt Jobs
ફોર્મ શરુ થવાની તારીખ27 March 2023
છેલ્લી તારીખ25 April 2023
અરજી પ્રકારઓનલાઇન
પગાર ધોરણ21700-69100
જોબ લોકેશનAcross India
ઓફીસીયલ વેબસાઇટcrpf.gov.in
SSC RECRUITMENT 2023 Detail

આ પણ વાંચો: અમદાવાદ મહાનગરપાલીકા ભરતી

CRPF ભરતી લાયકાત

CRPFમાં કોન્સ્ટેબલ ટેકનિકલ ટ્રેડસમેનની જગ્યાઓ માટે અરજી કરવા માટે, વિવિધ લાયકાતના ધોરણો કરવામા આવ્યા છે. આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી હાઇસ્કૂલ (વર્ગ 10) પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ખાલી જગ્યાઓ અથવા સંબંધિત કામના જ્ઞાનને લગતા ટ્રેડમા ITI હોવું આવશ્યક છે. ઉપરાંત, ઉમેદવારોની ઉંમર 1લી ઓગસ્ટ 2023 ના રોજ 18 વર્ષથી ઓછી અને 23 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો કે, ડ્રાઈવર પોસ્ટ માટે વય મર્યાદા 21 થી 27 વર્ષ રાખવામા આવી છે. જો કે, કેન્દ્ર સરકારના નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે., વધુ વિગતો અને અન્ય વિગતો માટે ભરતી માટે ઓફીસીયલ નોટીફીકેશનનો અભ્યાસ કરશો.

यह भी पढे:  HDFC Recruitment 2023: HDFC બેંકમાં 12551 જગ્યા માટે ખુબ મોટી ભરતી, લાયકાત 10 પાસ થી અનુસ્નાતક

CRPF Recruitment 2023 Vacancies

Vacancies For Male Posts

ટ્રેડ ખાલી જગ્યા
Driver2372
Motor Mechanic544
Cobbler151
Carpenter139
Tailor242
Brass Band172
Pipe Band51
Buglar1340
Gardner92
Painter56
Cook2429
Water Carrier403
Washerman303
Barber811
Safai Karmachari
કુલ જગ્યાઓ9105

આ જ રીતે આ ભરતીમા મહિલા ઉમેદવારો માટે અલગ 107 જગ્યાઓ અનામત રાખેલ છે.

આ પણ વાંચો: સ્ટાફ સીલેકશન કમીશન મા ભરતી

CRPF ભરતી માટે ઓનલાઇન અરજી કેમ કરવી ?

  • આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ CRPF ની ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
  • તેમા Recruitment ઓપ્શન મા જાઓ.
  • તેમા કોંસ્ટેબલ/ટ્રેડમેન ભરતીનો વિકલ્પ શોધી ઓફીસીયલ નોટીફીકેશન ડાઉનલોડ કરો.
  • ત્યારબાદ ઓનલાઇન અરજી કરવા માટે જરુરી સ્ટેપ ફોલો કરો અને તમારુ ફોર્મ ઓનલાઇન ભરો.

CRPF ભરતી અરજી ફી

આ ભરતી મા જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારો માટે રૂ.100 અરજી ફી છે.

જ્યારે SC,ST કેટેગરીના પુરૂષ ઉમેદવારો, એકસ સર્વીસમેન તથા તમામ કેટેગરીના મહિલા ઉમેદવારોને અરજી ફી મા થી મુક્તિ આપવામા આવી છે.

તમે જો CRPF ની આ ભરતી માટે નિયત લાયકાત ધરાવતા હોઇ અને અરજી કરવા માંગતા હોય તો નીચેની લીંક પરથી ડીટેઇલ નોટીફીકેશન ડાઉનલોડ કરી CRPF ભરતી ઓફીસીયલ વેબસાઇટ પરથી નિયત સમયમર્યાદામા ઓનલાઇન અરજી કરવી.

અગત્યની લીંક

CRPF ભરતી ડીટેઇલ નોટીફીકેશન PDFઅહિં ક્લીક કરો
CRPF ભરતી ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
CRPF Recruitment 2023
CRPF Recruitment 2023

CRPF ભરતી માટે ઓનલાઇન અરજી ક્યારથી શરુ થશે ?

27 માર્ચ 2023

CRPF મા કોંસ્ટેબલ અને ટ્રેડમેન માટે કેટલી જગ્યાઓ પર ભરતી છે ?

9212 જગ્યાઓ

error: Content is protected !!