SSC RECRUITMENT 2023: સ્ટાફ સીલેકશન કમીશન ભરતી: સ્ટાફ સીલેક્શન કમીશન એ કેંદ્રીય ધોરણે વિવિધ સરકારી ભરતીઓ કરવાનુ કામ કરે છે. સ્ટાફ સીલેકશન કમીશ્ન દ્વારા Selection post Recruitment ની વીવીધ 5369 જેટલી જગ્યાઓ પર મોટી ભરતી બહાર પાડી છે. જેમા પોસ્ટ અનુસાર ધોરણ 10 પાસ થી ગ્રેજયુએટ સુધીની લાયકાત રાખવામા આવી છે. સ્ટાફ સીલેકશન દ્વારા અવાર નવાર મોટી ભરતીઓ બહાર પાડવામા આવતી હોય છે. જો તમે આ પૈકી કોઇ જગ્યાઓ પર અરજી કરવા માંગો છો તો આ આર્ટીકલમા પુરી વિગતો વાંચી લેશો.
SSC RECRUITMENT 2023 Detail
જોબ સંસ્થાનુ નામ | સ્ટાફ સીલેકશન કમીશન |
પોસ્ટનુ નામ | Selection Post XI |
---|---|
કુલ જગ્યાઓ | 5369 |
જોબ કેટેગરી | Center Govt Jobs |
જાહેરાત ક્રમાંક | HQ-RHQS015/17/2022-RHQ |
નોટીફીકેશન તારીખ | 06 March 2023 |
છેલ્લી તારીખ | 27 March 2023 |
અરજી પ્રકાર | ઓનલાઇન |
પગાર ધોરણ | 7 મા પગારપંચ મુજબ |
જોબ લોકેશન | Across India |
આ પણ વાંચો: બેંક ઓફ બરોડામા 500 જગ્યા પર ઓફીસરની ભરતી
SSC Selection Post RECRUITMENT 2023
Posts and Qualification
જગ્યાનુ નામ | Eligibility Criteria |
---|---|
Selection Post XI | સ્ટાફ સીલેકશન કમીશનની આ ભરતી માટે વીવીધ પોસ્ટ અનુસાર ધોરણ 10 પાસ થી માંડી ગ્રેજયુએટ સુધીની લાયકાત નિયત કરવામ આવે છે. નોટીફીકેશન મા એનેક્ષર III નો અભ્યાસ કરવા વિનંતી છે. |
Selection Post Total Vacancy | 5369 |
વય મર્યાદા
- આ ભરતી માટે વય મર્યાદા તા. 1-1-2023 ની સ્થિતીએ ગણવામા આવશે.
- સ્ટાફ સીલેકશન કમીશનની આ ભરતી માટે ઓછા મા ઓછી ઉમર 18 વર્ષ હોવી જરુરી છે.
- જ્યારે વધુ મા વધુ વયમર્યાદા 25-27-30 વર્ષ નિયત કરેલ છે. જે વીવીધ પોસ્ટ અનુસાર અલગ અલગ હોઇ શકે છે. ઉપરાંત કેટેગરી અનુસાર ઉપલી વયમર્યાદામા છુટછાટ પણ મળવાપાત્ર છે.
પગાર ધોરણ
સ્ટાફ સીલેકશનની Selection Post XI ભરતી માટે 7 મા પગાર પંચ મુજબ પગાર ધોરણ મળવાપાત્ર છે. જે ભરતીની વીવીધ જગ્યાઓ અનુસાર અલગ -અલગ છે.
અરજી ફી
- સ્ટાફ સીલેકશનની આ ભરતી માટે અરજી ફી રૂ.100 રાખવામા આવી છે.
- અરજી ફી ની ચુકવણી ઓનલાઇન કરવાની રહેશે.
- મહિલા ઉમેદવારો, SC અને ST કેટેગરીના ઉમેદવારો, PwBD અને Exservicemen ઉમેદવારોને ફી ચુકવણીમાથી મુક્તિ આપવામા આવી છે.
આ પણ વાંચો: ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા માટે મોડેલ પ્રેકટીસ પેપરો
SSC Selection Post RECRUITMENT Vacancies
સ્ટાફ સીલેકશન કમીશનની આ ભરતી માટે કેટેગરીવાઇઝ જગ્યાઓ નીચે મુજબ છે.
SC | 687 |
ST | 343 |
OBC | 1332 |
UR | 2540 |
ESM | 154 |
OH | 56 |
HH | 43 |
VH | 17 |
Others | 16 |
EWS | 467 |
કુલ જગ્યાઓ | 5369 |
અગત્યની તારીખો
ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ | 6-3-2023 થી 27-3-2023 |
ઓનલાઇન ફોર્મ ની પ્રીંટ કરવાની છેલ્લી તારીખ | 28-3-2023 |
ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ | 28-3-2023 |
ઓનલાઇન ફોર્મમા સુધારા વધારા કરવાની તારીખ | 3-4-2023 થી 5-4-2023 |
કોમ્પ્યુટર બેઇઝ પરીક્ષાની તારીખ | જુન-જુલાઇ 2023 (સંભવિત) |
ઓનલાઇન અરજી પ્રક્રિયા
સ્ટાફ સીલેકશનની Selection Post XI ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચેના સ્ટેપ મુજબ અરજી કરશો.
- આ ભરતી માટે સ્ટાફ સીલેકશન કમીશનની ઓફીસીયલ વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી જ કરવાની રહેશે.
- સૌ પ્રથમ આખું ભરતી નોટીફીકેશન કાળજીપૂર્વક અભ્યાસ કરો.
- ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ સ્ટાફ સીલેકશન કમીશનની ઓફીસીયલ વેબસાઇટ https://ssc.nic.in ઓપન કરો.
- ત્યારબાદ આ વેબસાઇટ મા ઉપર આપેલ APPLY બટન પર ક્લીક કરો.
- ત્યારબાદ ઓપન થયેલા પેજમા આપેલા વીવીધ વિકલ્પો પૈકી Others ઓપ્શન પર ક્લીક કરો.
- ત્યારબાદ ખૂલેલા લીસ્ટ પૈકી Phase-XI/2023/Selection Posts વિકલ્પ શોધી તેમા APPLY બટન પર ક્લીક કરો.
- ત્યારબાદ આપની સામે ખૂલેલા ફોર્મમા તમારી જરુરી વિગતો ભરો અને માંગવામા આવેલા ડોકયુમેન્ટ અપલોડ કરો.
- તમારુ ફોર્મ કન્ફર્મ કરી ફી ની ઓનલાઇન ચૂકવણી કરો અને અરજીની પ્રીંટ કાઢી રાખો.
- સ્ટાફ સીલેકશનની આ ભરતી માટે સીલેકશન પ્રોસેસ, પરીક્ષા તારીખ વગેરે વિગતો માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશનનો અભ્યાસ કરશો.
આ ભરતીની આગળની તમામ પ્રોસેસ અને ભરતીપ્રક્રિયાનો વિગતે ખ્યાલ મેળવવા સ્ટાફ સીલેકશન કમીશનની ઓફીસીયલ વેબસાઇટ પર સૂચનાઓનો અભ્યાસ કરતા રહેશો.
અગત્યની લીંક
Selection Post XI Detail Notification pdf | Click here |
Apply Online for Selection Post | Click here |
Home page | Click here |
Join whatsapp Group | Click here |
FaQ’s About SSC Recruitment 2023
સ્ટાફ સીલેકશન દ્વારા કઇ જગ્યા માટે ભરતી બહાર પાડવામા આવી છે ?
Selection Post XI
સ્ટાફ સીલેકશન કમીશનની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://ssc.nic.in
Selection Post XI ની કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે ?
કુલ 5369 જગ્યાઓ માટે ભરતી બહાર પડેલી છે.
Krishna
Hii
Jaydip
Suigam