Income Tax Recruitment: ઇંકમટેકસ ડીપાર્ટમેન્ટમા સ્પોર્ટસ ક્વોટામા વીવીધ જગ્યાઓ ભરવા માટે ભરતી નોટીફીકેશન બહાર પડેલ છે. તમે જો આ Income Tax Recruitment ભરતી માટે નિયત લાયકાત ધરાવતા હોય તો ડીટેઇલ ભરતી નોટીફીકેશન વાંચી છેલ્લી તારીખ પહેલા અરજી કરો.
Income Tax Recruitment
ભરતી સંસ્થા | આવકવેરા વિભાગ |
પોસ્ટનું નામ | Inspector of Income Tax Tax Assistant Multi-Tasking Staff |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 14 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 14 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 14 એપ્રિલ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | incometaxindia.gov.in |
આ પણ વાંચો; હાલમા ચાલતી તમામ ભરતીઓની માહિતી મેળવો એક ક્લીકમા
ઇન્કમ ટેકસ ભરતી ખાલી જગ્યા
આવકવેરા વિભાગે Inspector of Income Tax,Tax Assistant Multi-Tasking Staff ની જગ્યાઓ માટે ભરતીની સૂચના જાહેર કરી છે. આ ભરતી માખાલી જગ્યાની વાત કરીએ તો આવકવેરા નિરીક્ષક માટે 04 ખાલી જગ્યાઓ, કર સહાયક માટે 18 ખાલી જગ્યાઓ અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ માટે 19 જગ્યાઓ ભરવાનો છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ચોક્કસ સમયમર્યાદામાં આવકવેરા વિભાગની ઓફીસીયલ વેબસાઇટ દ્વારા આ પદો માટે અરજી કરી શકે છે. પસંદગી પ્રક્રિયામાં લેખિત કસોટી અને ઈન્ટરવ્યુ આધારીત હશે અને જે ઉમેદવારો આ તબક્કાઓ પૂર્ણ કરે છે તેમને આ પોસ્ટ માટે નોકરીની ઓફર કરવામાં આવશે.
Income Tax Recruitment લાયકાત
ઇંકમ ટેકસ વિભાગની આ ભરતીમાં વિવિધ જગ્યાઓ માટે જરૂરી લાયકાત અલગ અલગ છે અને આપેલા કોષ્ટકમાં જોઈ શકાય છે.
પોસ્ટનું નામ | લાયકાત |
---|---|
ઈન્સ્પેક્ટર ઓફ ઇનકમ ટેક્સ | કોઈપણ કોર્સથી સ્નાતક |
ટેક્સ આસિસ્ટન્ટ | કોઈપણ કોર્સથી સ્નાતક કોઈપણ કોર્સથી સ્નાતક તથા ડેટા એન્ટ્રીમાં પ્રતિ કલાક 8000 કી ડિપ્રેશન્સની ઝડપ |
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ | 10 પાસ |
આ પણ વાંચો; તમારા જિલ્લાની નોકરીઓની માહિતી મેળવો અનુબંધ્મ એપ. પર
Income Tax Recruitment પે સ્કેલ
આવકવેરા વિભાગની આ ભરતી માટે પસંદગી પામેલા ઉમેદવારોને નીચે મુજબ પગારધોરણ મળવાપાત્ર છે.
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
---|---|
ઈન્સ્પેક્ટર ઓફ ઇનકમ ટેક્સ | પે સ્કેલ 9,300 થી 34,800 ગ્રેડ પે 4600 |
ટેક્સ આસિસ્ટન્ટ | પે સ્કેલ 5,200 થી 20,200 ગ્રેડ પે 2400 |
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ | પે સ્કેલ 5,200 થી 20,200 ગ્રેડ પે 1800 |
અરજી કેવી રીતે કરવી ?
Income Tax Bharti 2023 માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ પહેલા આપેલ લિંક પરથી ડીટેઇલ ભરતી જાહેરાત ડાઉનલોડ કરો અને તેમની પાત્રતા ચકાસવી જોઈએ. તમે જે પોસ્ટ માટે લાયકાત ધરાવતા હોય તેના માટે એક ફોર્મ શામેલ છે જે પોસ્ટ માટે ઉમેદવારની વિગતો સાથે ભરીને મોકલવાનુ રહેશે. ઉમેદવારોએ અરજી ફોર્મ સાથે જરૂરી લાયકાત ના પ્રમાણપત્રો ની નકલ જોડવાની રહેશે. અરજી ફોર્મ આપેલા સરનામે અરજી મોકલવાનુ રહેશે., જે આવકવેરા વિભાગ છે- આવકવેરા વિભાગના વધારાના કમિશનર (એડીએમ), 2જી માળ, આયકર ભવન, 16/69, સિવિલ લાઈન્સ, કાનપુર – 208 001.
Additional Commissioner of Income Tax (Admn.), 2nd Floor, Aayakar Bhawan, 16/69, Civil Lines, Kanpur – 208 001
આવકવેરા વિભાગની આ ભરતી માટે ડીટેઇલ ભરતી નોટીફીકેશન નો અભ્યાસ કરી જો તમે નિયત લાયકાત ધરાવતા હોય તો સમયસર અરજી કરવી જોઇએ.
અગત્યની લિંક
ભરતી જાહેરાત pdf | અહીં ક્લિક કરો |
ઓફીસીયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |

Income Tax Bharti 2023 મા કેટલી જગ્યા પર ભરતી છે ?
Income Tax Bharti 2023 કઇ જગ્યાઓ પર છે ?
સ્પોર્ટસ ક્વોટામા નીચે મુજબની જગ્યાઓ પર ભરતી છે.
Inspector of Income Tax
Tax Assistant
Multi-Tasking Staff
1 thought on “Income Tax Recruitment: 10 પાસ માટે ઇન્કમ ટેકસ વિભાગમા ભરતી, જાણો સંપૂર્ણ ડીટેઇલ”