SSA Recruitment 2023: સમગ્ર શિક્ષા અભિયાનમાં વિવિધ પોસ્ટ પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની માહિતી,https://ssagujarat.org

SSA Recruitment 2023: સમગ્ર શિક્ષા અભિયાન ભરતી: SSA Gujarat: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત અંતર્ગત વિવિધ પોસ્ટ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. 23 સપ્ટેમ્બર 2023 સુધી પોતાની અરજી ઓનલાઈન માધ્યમથી કરી શકે છે. આ SSA Recruitment 2023 માટે ઉમેદવારો 14 સપ્ટેમ્બરથી પોતાની અરજી કરવાની શરૂઆત કરી શકશે. તો આવો જોઈએ વધુ માહિતી આ ભરતી વિશેની.

SSA Recruitment 2023

Table of Contents

આર્ટિકલનું નામSSA Recruitment 2023
સંસ્થાસમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત
જગ્યાનું નામવિવિધ
વર્ષ 2023
અરજી મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ23 સપ્ટેમ્બર 2023
ઓફિશિયલ વેબસાઇટhttps://ssagujarat.org

આ પણ વાંચો: આયુષ્યમાન ભારત યોજના: આયુષ્યમાન ભારત યોજના વિષેની સંપૂર્ણ માહિતી, કેવી રીતે બનાવવું આયુષ્યમાન કાર્ડ; જુઓ વિગતવાર માહિતી.

અગત્યની તારીખ

આ SSA Recruitment 2023 માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 12 સપ્ટેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 14 સપ્ટેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર 2023

જગ્યાનું નામ

આ SSA Recruitment 2023 માટેની નીચે મુજબ દર્શાવવામાં આવેલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.

  • પ્રોજેકટ કો-ઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન
  • મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : ક્વોલીટી એજ્યુકેશન એન્ડ મોનીટરીંગ (ટીચર્સ ટ્રેનીંગ)
  • મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : ગર્લ્સ એજ્યુકેશન
  • મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : જિલ્લા હિસાબી અધિકારી
  • મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : એમ.આઈ.એસ.
  • મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : અલ્ટરનેટીવ સ્કૂલીંગ / એક્સેસ, રીટેન્શન એન્ડ વોકેશનલ એજ્યુકેશન
  • મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : આઈઈડી કો-ઓર્ડીનેટર
  • એડીશ્નલ મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : ગર્લ્સ એજ્યુકેશન (કેજીબીવી)
  • હિસાબનીશ (બિન નિવાસી) (કેજીબીવી / બોઇઝ હોસ્ટેલ) (ફક્ત મહિલા અરજી કરી શકે)

આ પણ વાંચો: GSRTC Online Service: GSRTC ની ઓનલાઈન સુવિધા, જાણો બસનું લાઈવ લોકેશન ક્યાં પહોચી છે બસ; તથા અન્ય સર્વિસ.

પોસ્ટની અન્ય માહિતી

પ્રોજેકટ કો-ઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન

  • કુલ જગ્યા – 14
  • લાયકાત – આ પોસ્ટ માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટી માથી સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ (60%) એ તથા અનુસ્નાતક દ્વિતીય વર્ગ (55%) એ પાસ થયેલા હોવા જોઈએ. તથા b.ed અને m.ed. ની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. (CCC / CCC + તથા તેની સમકક્ષ) આ સિવાય ઉમેદવારને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી વાંચતાં, લખતા, અને બોલતા આવડવું જોઈએ.
  • અનુભવ – આ પોસ્ટ માટે ઉમેદવાર શિક્ષણ ક્ષેત્રમાં ફરજિયાત 5 વર્ષનો સવેતન અનુભવ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ.
  • પગાર ધોરણ – 20,000/-

મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : ક્વોલીટી એજ્યુકેશન એન્ડ મોનીટરીંગ (ટીચર્સ ટ્રેનીંગ)

  • કુલ જગ્યા – 02
  • લાયકાત – આ પોસ્ટ માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટી માથી સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ (60%) એ તથા અનુસ્નાતક દ્વિતીય વર્ગ (55%) એ પાસ થયેલા હોવા જોઈએ. તથા B.Ed ની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર TET/TAT પરીક્ષા ફરજિયાત પાસ કરેલ હોવી જોઈએ.
  • અનુભવ – આ પોસ્ટ માટે ઉમેદવાર શિક્ષણ ક્ષેત્રમાં ફરજિયાત 3 વર્ષનો સવેતન અનુભવ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. (સ્નાતક , અનુસ્નાતક અને B.Ed. પછીનો જ અનુભવ માન્ય રહેશે.)
  • પગાર ધોરણ – 16,500/-

મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : ગર્લ્સ એજ્યુકેશન

  • કુલ જગ્યા – 09
  • લાયકાત – આ પોસ્ટ પર ફક્ત મહિલાઓ જ અરજી કરી શકે છે. તેમજ ઉમેદવાર માન્ય યુનિવર્સિટી માથી સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ (60%) એ તથા અનુસ્નાતક દ્વિતીય વર્ગ (55%) એ પાસ થયેલા હોવા જોઈએ. તથા B.Ed ની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર TET/TAT પરીક્ષા ફરજિયાત પાસ કરેલ હોવી જોઈએ.
  • અનુભવ – આ પોસ્ટ માટે ઉમેદવાર કન્યા શિક્ષણના ક્ષેત્રમાં ફરજિયાત 3 વર્ષનો સવેતન અનુભવ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. (સ્નાતક , અનુસ્નાતક અને B.Ed. પછીનો જ અનુભવ માન્ય રહેશે.)
  • પગાર ધોરણ – 16,500/-

આ પણ વાંચો: Online Fraud Tips: ઓનલાઇન ફ્રોડ થી બચવા શું કરવુ, સૌથી વધુ ફ્રોડ થતી 9 બાબતો મા શું ધ્યાન રાખશો

મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : જિલ્લા હિસાબી અધિકારી

  • કુલ જગ્યા – 00
  • લાયકાત – આ પોસ્ટ પર ઉમેદવાર માન્ય યુનિવર્સિટી માથી B.Com ની ડિગ્રી મુખ્ય વિષય એકાઉન્ટશી સાથે અથવા B.B.A. ની ડિગ્રી ફાયનાન્સ સાથે ઓછામાં ઓછા 60%ગુણાંક તથા અનુસ્નાતક કક્ષાએ M.Comની ડિગ્રી મુખ્ય વિષય એકાઉન્ટશી સાથે તથા M.B.A. ની ડિગ્રી મુખ્ય વિષય ફાયનાન્સ માં ફરજિયાત ઓછામાં ઓછા 55% એ પાસ થયેલા હોવા જોઈએ. તથા કોમ્પ્યુટર લાયકાતમા સરકાર માન્ય પ્રમાણપત્ર Tally સોફ્ટવેરનો કોર્ષ કરેલ હોવો જોઈએ.
  • ઈચ્છનીય લાયકાત : મરજિયાત : ઉમેદવાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મમાં 3 વર્ષમાં આર્ટીકલશીપ કરેલ હશે તો તેમણે પહેલા પ્રાધાન્ય આપવામાં આવશે.
  • અનુભવ : ઉમેદવાર ઓડીટ અંગેની જાણકારી નાણાકીય વ્યવસ્થાપન અંગેની સ્પષ્ટ સૂઝ સાથે હિસાબી ઓડીટીંગ કામકાજના “3 વર્ષનો સવેતન અનુભવ” ફરજીયાત ધરાવતા હોવા જોઈએ. (નોંધ: સ્નાતક, પછીનો જ અનુભવ માન્ય ગણાશે)
  • પગાર ધોરણ – 16,500/-

મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : એમ.આઈ.એસ.

આ SSA Recruitment 2023 માં મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : એમ.આઈ.એસ.ની પોસ્ટ માટેની લાયકાત નીચે મુજબ દર્શાવવામાં છે.

  • કુલ જગ્યા – 04
  • લાયકાત – આ પોસ્ટ પર ઉમેદવાર માન્ય યુનિવર્સિટી માથી સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ (60%) B.E. Computer (60%) / IT (60%) અથવા સ્નાતક (60%) સાથે M.C.A. (55%) અથવા સ્નાતક (60%) સાથે M.Sc. Computer Science (CS) / IT 55% સાથેની લાયકાત ફરજિયાત હોવો જોઈએ.
  • ઈચ્છનીય લાયકાત : મરજિયાત : ઉમેદવાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મમાં 3 વર્ષમાં આર્ટીકલશીપ કરેલ હશે તો તેમણે પહેલા પ્રાધાન્ય આપવામાં આવશે.
  • અનુભવ : ઉમેદવાર સબંધિત ક્ષેત્રમાં 3 વર્ષનો સવેતન અનુભવ સિસ્ટમ એનાલિસ્ટ અથવા પ્રોગ્રામર તરીકેનો અનુભવ ફરજીયાત રહેશે. (નોંધ: સ્નાતક અને પોસ્ટ ગ્રેજ્યુએશન પછીનો જ અનુભવ માન્ય ગણાશે)
  • પગાર ધોરણ – 16,500/-

મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : અલ્ટરનેટીવ સ્કૂલીંગ / એક્સેસ, રીટેન્શન એન્ડ વોકેશનલ એજ્યુકેશન

  • કુલ જગ્યા – 01
  • લાયકાત – આ પોસ્ટ માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટી માથી સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ (60%) એ તથા અનુસ્નાતક દ્વિતીય વર્ગ (55%) એ પાસ થયેલા હોવા જોઈએ. સાથે B.Ed ની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર TET/TAT પરીક્ષા ફરજિયાત પાસ કરેલ હોવી જોઈએ.
  • અનુભવ – આ પોસ્ટ માટે ઉમેદવાર શિક્ષણ ક્ષેત્રમાં ફરજિયાત 3 વર્ષનો સવેતન અનુભવ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. (સ્નાતક , અનુસ્નાતક અને B.Ed. પછીનો જ અનુભવ માન્ય રહેશે.)
  • પગાર ધોરણ – 16,500/-

મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : આઈઈડી કો-ઓર્ડીનેટર

  • કુલ જગ્યા – 03
  • લાયકાત – આ પોસ્ટ માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટી માથી સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ગ (60%) એ તથા અનુસ્નાતક દ્વિતીય વર્ગ (55%) એ પાસ થયેલા હોવા જોઈએ. સાથે વિશિષ્ટ શિક્ષણમાં સ્પેશ્યલ B.Ed. કે સ્પેશ્યલ ડિપ્લોમા RCI માન્ય સંસ્થા માથી તેમજ RCI CRRરજીસ્ટ્રેશન ફરજિયાત કરેલ હોવું જોઈએ.
  • અનુભવ – વિશિષ્ટ જરૂરીયાત (Special Needs) ધરાવતા બાળકો સાથે કામ કરવાનો RCI માન્ય સંસ્થાનો કે માન્ય શાળાનો 3 વર્ષનો સવેતન અનુભવ ફરજીયાત ધરાવતા હોવા જોઈએ. (સ્નાતક, અનુસ્નાતક અને સ્પેશિયલ ડીપ્લોમાં પછીનો જ અનુભવ માન્ય ગણાશે)
  • પગાર ધોરણ – 16,500/-

આ પણ વાંચો: અધ્યાપક સહાયકની ભરતી: બિન સરકારી અનુદાનિત કોલેજોમાં અધ્યાપક સહાયકની મોટી ભરતી, પગારધોરણ 40176 થી શરૂ;https://www.rascheguj.in

એડીશ્નલ મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર : ગર્લ્સ એજ્યુકેશન (કેજીબીવી)

  • કુલ જગ્યા – 05
  • લાયકાત – આ પોસ્ટ પર ફક્ત મહિલાઓ જ અરજી કરી શકે છે. તેમજ ઉમેદવાર માન્ય યુનિવર્સિટી માથી સ્નાતક કક્ષાએ 55% એ તથા અનુસ્નાતક 50% એ પાસ થયેલા હોવા જોઈએ. તથા B.Ed ની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ.
  • અનુભવ – આ પોસ્ટ માટે ઉમેદવાર કન્યા શિક્ષણના ક્ષેત્રમાં ફરજિયાત 3 વર્ષનો સવેતન અનુભવ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. (સ્નાતક , અનુસ્નાતક અને B.Ed. પછીનો જ અનુભવ માન્ય રહેશે.)
  • પગાર ધોરણ – 13,000/-

હિસાબનીશ (બિન નિવાસી) (કેજીબીવી / બોઇઝ હોસ્ટેલ) (ફક્ત મહિલા અરજી કરી શકે)

આ SSA Recruitment 2023 માં હિસાબનીશની પોસ્ટ માટેની લાયકાત નીચે મુજબ દર્શાવવામાં છે.

  • કુલ જગ્યા – 14
  • લાયકાત – આ પોસ્ટ પર ફક્ત મહિલાઓ જ અરજી કરી શકે છે. તેમજ ઉમેદવાર માન્ય યુનિવર્સિટી માથી સ્નાતક કક્ષાએ 55% એ B.Com./ B.B.A. માં મુખ્ય વિષય એકાઉન્ટશી સાથેની લાયકાત ફરિજિયાત હોવી જોઈએતેમજ ટેલી કોમ્પ્યુટરનો કોર્ષ સરકાર માન્ય સંસ્થામથી ફરજિયાત કરેલ હોવો જોઈએ
  • અનુભવ – આ પોસ્ટ માટે અનુભવ દર્શાવવામાં આવ્યો નથી
  • પગાર ધોરણ – 8,500/-

અરજી કરવાનં રીત

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ https://ssagujarat.org/ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરો.
  • હવે તમને મળેલ ID અને Password ની મદદ થી લૉગિન કરો.
  • ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
  • હવે ઓનલાઈન અરજી ફી ભરો.
  • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
  • ભવિષ્યના અનુસંધાને અરજીની પ્રિન્ટ કાઢી લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
રજીસ્ટ્રેશન માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
SSA Recruitment 2023
SSA Recruitment 2023

2 thoughts on “SSA Recruitment 2023: સમગ્ર શિક્ષા અભિયાનમાં વિવિધ પોસ્ટ પર ભરતી, જુઓ ફોર્મ ભરવાની માહિતી,https://ssagujarat.org”

Leave a Comment

error: Content is protected !!