Central Bank Recruitment 2023: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એ જાહેર ક્ષેત્રની મોટી બેંક છે. આ બેંક અવારનવાર મોટી ભરતી બહાર પાડે છે. હાલમા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા મા આવી જ એક મોટી ભરતી આવી છે. જેમા એપ્રેન્ટીસ ની 5000 જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડે અરજીઓ મંગાવવામા આવી છે. આ જગ્યાઓ માટે ગ્રેજયુએટ થયેલા ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતીની તમામ ડીટેઇલ માહિતી આ પોસ્ટમા આપેલી છે.
Central Bank Recruitment 2023
ભરતી બેંક | સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા |
પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ |
અરજી મોડ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 20 ફેબ્રુઆરી 2023 |
ફોર્મ ભરવાની તારીખ | 20-3-2023 થી 3-4-2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 03 એપ્રિલ 2023 |
સતાવાર વેબસાઈટ | https://www.centralbankofindia.co.in/ |
આ પણ વાંચો; હાલમા ચાલતી તમામ ભરતીઓની માહિતી મેળવો એક ક્લીકમા
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એપ્રેન્ટીસ ભરતી 2023
અગત્યની તારીખ
આ ભરતી ની નોટિફિકેશન સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઘ્વારા 20 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ 20 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 03 એપ્રિલ 2023 છે.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. જેમા કુલ 5000 જગ્યાઓ છે. તે પૈકી ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ છે.
આ પણ વાંચો; તમારા જિલ્લાની નોકરીઓની માહિતી મેળવો અનુબંધ્મ એપ. પર
Region | Vacancies |
BARODA REGION | 52 |
RAJKOT REGION | 63 |
SURAT REGION | 58 |
AHMEDABAD REGION | 62 |
GANDHINAGAR REGION | 64 |
JAMNAGAR REGION | 43 |
TOTAL | 342 |
લાયકાત:
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એપ્રેન્ટીસ આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત ગ્રેજયુએટ છે. તમે કોઈ પણ કોર્સથી સ્નાતક પૂર્ણ કરેલું હોય તો તમે અરજી કરી શકો છો. આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારના અનુભવની જરૂર નથી.
પગારધોરણ
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ની આ એક એપ્રેન્ટીસિપ ભરતી છે જેથી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને દર મહિને રૂપિયા 10,000 થી 15,000 સુધી સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.
સીલેકશન પ્રોસેસ
CBI બેંક માં એપ્રેંટીસ તરીકે પસંદગી પામવા માટે ઉમેદવારે નીચે મુજબ આપેલી પ્રક્રિયામાં સફળ થવું પડશે.
- લેખિત પરીક્ષા
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- તબીબી પરીક્ષા
ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?
- આ ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
- હવે Central Bank ની ઓફીસીયલ વેબસાઈટ https://www.centralbankofindia.co.in/ પર જઈ Recruitment સેકશનમાં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
તમે જો આ ભરતી માટે નિયત પાત્રતા ધરાવતા હોઇ અને અરજી કરવા માંગતા હોય તો ડીટેઇલ ભરતી નોટીફીક્શન ડાઉનલોડ કરી નિયત સમયમા ઓનલાઇન અરજી કરો. ગ્રેજયુએટ યુવાનો માટે આ ખૂબ જ સારી ભરતી છે.
અગત્યની લિંક
ડીટેઇલ નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફીસીયલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
💥 Whatsapp Group માં જોડાવા 💥 | અહીં ક્લિક કરો |
💥 Google News પર Follow કરવા 💥 | અહીં ક્લિક કરો |

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા ની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://www.centralbankofindia.co.in
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા મા એપ્રેન્ટીસ ની કેટલી જગ્યાઓ પર ભરતી છે?
5000
Patel Daksh Rajesh bhai
STD -6
School -prarthana vidyalaya,golav Bharuch
Job
Hi
My name is Masiya Sufiyan i have no job plz give ma a job