AGNIVEERVAYU Recruitment 2023: AGNIPATH Recruitment 2023: અગ્નિવીર વાયુ ભરતી: ઇન્ડીયન એર ફોર્સ ભરતી: ઇન્ડીયન આર્મી મા અને ઇન્ડીયન એર ફોર્સ મા અગ્નિવીર અને અગ્નિપથ જેવી યોજનાઓ અંતર્ગત હાલ ભરતીઓ ચાલી રહિ છે. તેવામા ઇન્ડીયન એર ફોર્સ દ્વારા અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીરવાયુ ની ભરતી બહાર પાડવામા આવી છે. ઘણા યુવાનોનુ ઇન્ડીયન એર ફોર્સ મા કારકીર્દી બનાવવાનુ સપનુ હોય છે. ઇન્ડીયન એર ફોર્સ મા જોડાવા માંગતા યુવાનો માટે સૂવર્ણ તક છે. તા. 31-3-2023 સુધી ઓનલાઇન અરજી કરી શકાસે.
AGNIVEERVAYU Recruitment 2023
ભારતીય વાયુસેના દ્વારા વર્ષ 2023માં અગ્નિવીરવાયુ ની ભરતી કરવા માટે ઓફિશિયલ ડીટેઇલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા અપરણિત પુરુષો અને મહિલા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. વાયુસેના દ્વારા અગ્નિવીરવાયુ ની ભરતી કરવા માટે ડીટેઇલ જાહેરાર બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવાર આ ભરતીમાં ભાગ લેવા માંગે છે તે તારીખ 17 માર્ચ 2023 થી ઇન્ડીયન એર ફોર્સની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે.
આ પણ વાંચો: આર્મી અગ્નિવીર ભરતી 2023
IAF અગ્નિવીરવાયુ ભરતી 2023
જોબ સંસ્થાનું નામ | ભારતીય વાયુસેના |
ભરતીનુ નામ | અગ્નિવીરવાયુ |
કુલ જગ્યાઓ | – |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જોબ લોકેશન | ભારત |
ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ | 17 માર્ચ 2023 થી 31 માર્ચ 2023 |
સતાવાર વેબસાઈટ | agnipathvayu.cdac.in |
IAF અગ્નિવીરવાયુ ભરતી શૈક્ષણિક લાયકાત
ઇન્ડીયન એર ફોર્સ ની આ ભરતી માટે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવી છે.
- ઉમેદવારે ગણિત, ફિઝિક્સ અથવા અંગ્રેજી વિષય સાથે 12મુ ધોરણ 50% સાથે પાસ કરેલું હોવું જોઈએ.અંગ્રેજી વિષયમાં 50 માર્ક્સ હોવા જરૂરી છે.
અથવા
- ત્રણ વર્ષનો ડીપ્લોમા કોર્ષ એન્જીનીયરીંગ માં કરેલો હોવો જોઇએ.
અથવા
- 2 વર્ષનો વોકેશનલ કોર્ષ ગણિત અને ફીજીકસ વિષયઓ સાથે કરેલો હોવો જોઇએ.
ઉંમર મર્યાદા
- ઉમેદવાર નો જન્મ 26 ડિસેમ્બર 2002 થી 26 જૂન 2006 ની વચ્ચે થયેલો હોવો જોઈએ. ઉમેદવારની ઉંમર 21 વર્ષ થી વધુ ન હોવી જોઇએ.
આ પણ વાંચો: POST GDS ભરતી સીલેકશન પ્રોસેસ
IAF અગ્નિવીર ભરતી સીલેકશન પ્રોસેસ
વાયુસેનાની આ ભરતી માટે ઉમેદવારની પસંદગી નીચેના માપદંડ ને આધારે કરવામાં આવશે:-
- ઓનલાઈન ટેસ્ટ
- શારીરિક કસોટી
- મેડિકલ ટેસ્ટ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને
- ફાઈનલ મેરીટ લિસ્ટ
અગ્નિવીર ભરતી અગત્યની તારીખ
- ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ: 17 માર્ચ 2023
- ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 31 માર્ચ 2023
અગ્નિવીર વાયુ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા
How To Apply For IAF AGNIVEERVAYU Recruitment 2023
વાયુસેનાની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા નીચેના સ્ટેપ મુજબ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- ઉમેદવારોએ https://agnipathvayu.cdac.in પર લોગ ઈન કરીને ઓનલાઈન અરજીઓ ભરવાની છે.
- ઓનલાઈન રજીસ્ટ્રેશન દરમિયાન, નીચેના ડોકયુમેંટ સંબંધિત ઉમેદવારો દ્વારા લાગુ પડતા અપલોડ કરવાના રહેશે: –
(a) ધોરણ 10/મેટ્રિક પાસનું પ્રમાણપત્ર.
(b) મધ્યવર્તી/10+2 અથવા સમકક્ષ માર્કશીટ. અથવા - 3 વર્ષ એન્જિનિયરિંગ ડિપ્લોમા અંતિમ વર્ષની માર્ક શીટ (જો સરકાર માન્ય 3 વર્ષના એન્જિનિયરિંગ ડિપ્લોમાના આધારે ફોર્મ ભર્રી રહ્યા હોય તો.
- નિયત પ્રવાહમાં પોલિટેકનિક) અને મધ્યવર્તી/મેટ્રિકની માર્કશીટ (જો ડિપ્લોમા કોર્સમાં અંગ્રેજી વિષય ન હોય તો).
અથવા
- અંગ્રેજી, ભૌતિકશાસ્ત્ર અને ગણિત વિષયો સાથેના બિન-વ્યાવસાયિક અભ્યાસક્રમની 2 વર્ષીય વ્યાવસાયિક અભ્યાસક્રમની માર્કશીટ.
- પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો કલર ફોટોગ્રાફ (જાન્યુઆરી 2023 પહેલાં લેવાયેલ નથી) 10 KB થી 50 KB (લાઇટ બેકગ્રાઉન્ડમાં આગળનો પોટ્રેટ)
- ઉમેદવારની ડાબા હાથના અંગૂઠાના ફીંગર છાપ (સાઈઝ 10 KB થી 50 KB)
- ઉમેદવારની સહી ઇમેજ (સાઈઝ 10 KB થી 50 KB).
- ઉમેદવારના માતાપિતા (પિતા/માતા) / વાલીની સહીવાળી ઈમેજ (જો ઉમેદવાર ઓનલાઈન ભરવાની તારીખે 18 વર્ષથી નીચેનો હોય
આ પણ વાંચો: સ્ટાફ સીલેકશન કમીશન દ્વારા 5369 જગ્યાઓ પર ભરતી
એપ્લિકેશન ફી
પરીક્ષા ફી: પરીક્ષા ફી રૂ. 250/- ઉમેદવારે ઓનલાઈન પરીક્ષા માટે નોંધણી કરતી વખતે ચૂકવવાના રહેશે. ચુકવણી
પેમેન્ટ ગેટવે દ્વારા ડેબિટ કાર્ડ્સ/ક્રેડિટ કાર્ડ્સ/ઈન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરીને કરી શકાય છે.
અન્ય સૂચનાઓ
- ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ઉમેદવાર પાસે તેનું માન્ય ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર હોવો જોઈએ.
- ઉમેદવારે ઓન-લાઈન અરજીમાં આધાર નંબર દાખલ કર્વાનો રહેશે. J&K, આસામ અને મેઘાલયના ઉમેદવારોને આ માટે મુક્તિ આપવામાં આવી છે
- જરૂરી શૈક્ષણિક લાયકાત અને શારીરિક/તબીબી ધોરણો વિશેની વિગતો CASB વેબ પોર્ટલ પર ઉપલબ્ધ છે.
- ઉમેદવારના લૉગિન હેઠળ https://agnipathvayu.cdac.in અને આ માહિતી ઉમેદવાર સાઇન ઇન કર્યા વિના જોઇ શકાય છે.
- ઇન્ડીયન એરફોર્સ ની આ ભરતી માટે તા. 17 માર્ચ થી ઓનલાઇન ફોર્મ ભરવાનુ શરુ થશે.
અગત્યની લીંક
AGNIVEERVAYU Recruitment Notification pdf | Click here |
Apply Online(start form 17th march) | Click here |
Home page | Click here |
Join our whatsapp Group | Click here |
Follow us on Google News | Click here |
AGNIVEERVAYU ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઇ છે ?
31 માર્ચ 2023
AGNIVEERVAYU ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://agnipathvayu.cdac.in
I have a amry