ONGC Recruitment 2023: ONGC અમદાવાદ મા આવી બમ્પર ભરતી, પગાર 68000 થી શરુ

ONGC Recruitment 2023: ONGC અમદાવાદ ભરતી : ONGC ગુજરાત મા અમદાવાદ, ખંભાર, અંકલેશ્વર વગેરે જગ્યાએ આવેલ છે. ONGC મા યુવાનો કારકીર્દે બનાવવા ખુબ ફ ઇચ્છુક હોય છે. ONGC ભરતીની ઉમેદવારો રાહ જોતા હોય છે. ત્યારે ONGC અમદાવાદમા જુનીયર કન્સલ્ટન્ટ અને એસોસીએટ કન્સલ્ટન્ટ ની કુલ 54 જગ્યાઓ પર ભરતી જાહેરાત બહાર આવેલી છે. જેમા પગાર ધોરણ પણ ખુબ જ સારુ છે. આ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો આ પોસ્ટમા ડીટેઇલ વાંચી ONGC ની ઓફીસીયલ સાઇટ પરથી અરજી કરી શકે છે.

ONGC Recruitment 2023 Notification

જોબ સંસ્થા નુ નામઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)
જગ્યાનુ નામજુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટ
કુલ ખાલી જગ્યાઓ56
અરજી કરવાની છેલ્લી તારીખ9 માર્ચ, 2023
ONGC વેબસાઇટongcindia.com

ONGC અમદાવાદ ભરતી 2023


ONGC અમદાવાદ ભરતી 2023: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ અમદાવાદ ONGC દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત માટે નોટીફીકેશન બહાર પાડવામા આવ્યુ છે, જેમાં આ સંસ્થામા વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જગ્યાઓ ખાલી છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

આ પણ વાંચો: રાજકોટ નાગરીક સહકારી બેંકમા ભરતી

પોસ્ટ

પોસ્ટજગ્યાઓ
જુનિયર કન્સલ્ટન્ટ
(E1 થી E3 સ્તર)
18 જગ્યાઓ (પ્રોડકશન ડીસીપ્લીન)
એસોસિયેટ કન્સલ્ટન્ટ
(E4 થી E5)
*E6 સ્તરના એક્ઝિક્યુટિવ
પણ અરજી કરી શકે છે.
38 – (પ્રોડકશન ડીસીપ્લીન)

ONGC Bharti 2023 Age limit

  • 22 ફેબ્રુઆરી 2023 ના રોજ 65 વર્ષથી ઓછી ઉંમર.
यह भी पढे:  GPSC Recruitment: GPSC મા 47 જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ 31-5-2023

પગાર ધોરણ

  • જુનિયર કન્સલ્ટન્ટ માટે પગારધોરણ પ્રથમ વર્ષે કુલ રૂ. 42000 મળવાપાત્ર છે.
  • એસોસિયેટ કન્સલ્ટન્ટ માટે પગારધોરણ પ્રથમ વર્ષે કુલ રૂ. 68000 મળવાપાત્ર છે.

પગારધોરણ ની ડીટેઇલ વિગતો માટે ભરતી જાહેરાત વાંચો.

આ પણ વાંચો: સેંટ્રલ બેંક ઓફ ઇંડીયામા 147 જગ્યાઓ પર ભરતી

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીમાં પસંદગી માટે કુલ 100 ગુણનુ વેઇટેજ રાખવામા આવ્યુ છે. જે નીચે મુજબ છે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.
CriteriaFull
Marks
a. Written Test80
b. Interaction/ interview20
Total Marks100

લેખિત પરીક્ષા પેપર ફોર્મેટમાં લેવામાં આવશે. પ્રશ્નપત્ર અંગ્રેજી અને હિન્દી બન્ને ભાષામા રહેશે. દ્વિભાષી હશે
જેમાં ઓબ્જેકટીવ પ્રકારના – બહુવિધ પસંદગીના પ્રશ્નો હશે. કુલ 20 પ્રશ્નો 60 મિનિટના સમયગાળામાં જવાબ આપવાના રહેશે.. દરેક પ્રશ્નમાં 4 ગુણ હોવા હશે અને ખોટા જવાબો માટે કોઈ નેગેટીવ માર્કિંગ હશે નહીં.

ONGC Bharti 2023 માટે કેવી રીતે અરજી કરવી

ONGC ની આ ભરતી માટે નીચે જણાવેલા સ્ટે મુજબ અરજી કરવી પડશે.

  • જરૂરી ડોકયુમેન્ટ સાથે નોટીફીકેશનમા આપેલા નમુનામા અરજી કરી તેને સ્કેન કરીલો.
  • ત્યારબાદ તમારી અરજી અને જરુરી ડોકયુમેન્ટ well services departmentને નીચેના ઈમેલ/સરનામા પર મોકલવા :
  • AMDWSPC@ONGC.CO.IN
  • નિયત પાત્રતા ધરાવતા ઉમેદવા પણ કોન્ટ્રાક્ટ સેલ પર રૂબરૂમાં અરજી સબમિટ કરી શકે છે,
  • રૂમ નંબર-131B, પહેલો માળ, અવની ભવન, ONGC અમદાવાદ એસેટ, ગુજરાત.
ONGC Recruitment 2023
ONGC Recruitment 2023

ONGC ભરતી અગત્યની લીંક

ONGC અમદાવાદ ભરતી 2023 નોટિફિકેશનઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
નવી ભરતીઓની માહિતી મેળવવા whatsapp ગ્રુપ જોઇન કરોઅહીં ક્લિક કરો

ONGC ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ?

9 માર્ચ, 2023

ONGC અમદાવાદ માં કુલ કેટલી જગ્યાઓ પર ભરતી છે ?

56 જગ્યાઓ

7 thoughts on “ONGC Recruitment 2023: ONGC અમદાવાદ મા આવી બમ્પર ભરતી, પગાર 68000 થી શરુ”

Leave a Comment

error: Content is protected !!