PM KISAN 14th Installment Date: PM KISAN નો 14 મો હપ્તો કયારે જમા થશે? @Pmkisan.Gov.in

PM KISAN 14th Installment Date: PM KISAN ખેડૂતો માટેની ખૂબ જ સારી યોજના છે. ખેડૂતો માટે સરકાર આ યોજના ચલાવે છે. અત્યાર સુધી સરકારે ખેડૂતોને બેંક ખાતામા 13 હપ્તામાં પૈસા જમા કરાવ્યા છે. ત્યારે ખેડૂતો હવે 14 મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

PM KISAN 14th Installment Date

આર્ટિકલPM KISAN 14th Installment Date
ભાષાગુજરાતી
વિભાગMinistry of Agriculture and Family Welfare
કુલ મળવાપાત્ર રકમ6000 પ્રતિ વર્ષ
પીએમ કિસાન 14મા હપ્તાની સમય મર્યાદા મે મહિનાના 3જા અઠવાડિયે (સંભવિત)
પૈસા આપવાની પદ્ધતિDBT
સતાવાર વેબસાઈટpmkisan.gov.in

આ પણ વાંચો: મગફળી ખાવાના ફાયદાઓ

ત્યારે જાણીએ કે PM KISAN નો 14 મો હપ્તો કયારે જમા થઈ શકે ?

PM KISAN 14th Installment Date: કેન્દ્ર સરકારની ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સહાય આપે છે. તેના હેઠળ દેશના કરોડો ખેડૂતોને ઘરે બેઠા દર વર્ષે રૂ. 6000 રૂપિયાની મદદ મળે છે. આ રકમથી ખેડૂત પરિવારના વ્યક્તિગત ખર્ચા અથવા ખેતી ખેતી સાથે જોડાયેલા નાના-મોટા ખર્ચમાં કરવામા મદદ મળી શકે છે.

PM કિસાન યોજના મા લાભાર્થી ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમા 13 હપ્તા ટ્રાન્સફર કરવામા આવ્યા છે. આવતા 2 થી 3 મહિનાની અંદર ખેડૂતોને 14 મા હપ્તાના રુ. 2,000 પણ મળી જશે. એટલે કે આ ઉપરથી અંદાજો લગાવી શકાય કે જુન કે જુલાઈમાં 14 માં હપ્તાના પૈસા ખેડૂતોના DBT ના માધ્યમથી ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. પરંતુ આ પહેલા ખેડૂત ભાઈઓને પોતાની પાત્રતા કરવા માટે વેરિફિકેશન કરાવવું ખાસ જરૂરી છે.

કેઈ રીતે કરાવશો PM KISAN વેરિફિકેશન?

PM કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને હવે આવતો હપ્તો મેળવવા માટે પોતાની પાત્રતા સિદ્ધ કરવી પડશે. તેના માટે સરકાર ઈ-કેવાયસીની પ્રક્રિયાને ફરજીયાત કરી દીધી છે.

ઈ-કેવાઈસી કરવા માટે તમારા ગામના VCE નજીકના ઈ-મિત્ર કેન્દ્ર અથવા ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in પર ઓનલાઈન ઈ-કેવાઈસી કરી શકો છો.

આ પણ વાંચો: તમારા વાહનનો ટ્રાફીક મેમો ફાટયો કે કેમ ? ચેક કરો ઓનલાઇન

આ ડોકયુમેન્ટ છે જરૂરી

ઘણા ખેડૂત શરૂઆતથી જ PM KISAN સન્માન નિધિના હપ્તાનો લાભ લઈ રહ્યા છે. ત્યારે ઘણા ખેડૂત આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ ડિટેલ્સના આધાર પર PM કિસાન યોજના લાભાર્થી તરીકે શામેલ થયા હતા.

પરંતુ હવે ખેડૂતોને પોતાનો પાસપોર્ટ સાઈઝ ફોટો, પોતાનું પ્રમાણ પત્ર, જમીનના ડોકયુમેન્ટ, નાગરિકતા પ્રમાણ પત્ર અને નવા ખેડૂતોને પોતાના રાશન કાર્ડ ડિટેલ શેર કરવું જરૂરી છે.

મહત્વપૂર્ણ લીંક

નવા ખેડૂત માટે નોંધણીઅહી ક્લિક કરો
આધારકાર્ડ મુજાબ નામ અપડેટ કરો અહી ક્લિક કરો
લાભાર્થીની સ્થિતિઅહી ક્લિક કરો
લાભાર્થીનું લિસ્ટ અહી ક્લિક કરો
સતાવાર વેબસાઇટ અહી કલીક કરો
હોમ પેજ અહી કલીક કરો
ગૂગલ ન્યુસ પર ફોલો કરો અહી કલીક કરો
વ્હોટ્સપ ગ્રુપ માં જોડાઓ અહી કલીક કરો
PM KISAN 14th Installment Date

PM KISAN 14th Installment Date FAQ’s

પીએમ કિસાન યોજના શું છે ?

PM KISAN YOJANA એ ખેડૂત કલ્યાણ લક્ષી યોજના છે. આ આ યોજનામાં તેમને ત્રણ સરખા હપ્તામાં રૂ. 6000 સુધી રકમ આપવામાં આવે છે.

PM KISAN સ્ટેટસ ચેક કરવા માટે સતાવાર વેબસાઇટ કઈ છે?

PM KISAN સ્ટેટસ ચેક કરવા માટે સતાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જઈને સ્ટેટસ ચેક કરી શકો છો.

PM KISAN યોજનામા દર વર્ષે કેટલા હપ્તા મળે છે ?

3 હપ્તા

2 thoughts on “PM KISAN 14th Installment Date: PM KISAN નો 14 મો હપ્તો કયારે જમા થશે? @Pmkisan.Gov.in”

Leave a Comment

error: Content is protected !!